हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
70/ 1
(37)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
healthy breakfast
Healthy breakfast News
boiled chana
બાફેલા ચણા સાથે દહીં સવારે ખાલી પેટ ખાવાથી શરીરને થાય છે આ 4 સૌથી મોટા ફાયદા
Boiled Chana with Curd: ઘણા લોકો એવા હોય છે જેમને સવારમાં પણ થાક અને આળસનો અનુભવ થાય છે જો તમારી હાલત પણ આવી રહેતી હોય તો સવારે નાસ્તામાં ચણા અને દહીં ખાવાની શરૂઆત કરી દો. બાફેલા ચણા અને દહીં ખાવાથી શરીરને દિવસભરના કાર્યો કરવા માટે જરૂરી ઉર્જા મળી જાય છે.
Jul 15,2024, 12:30 PM IST
Kala Chana Recipe
પૌષ્ટિક અને સ્વાદિષ્ટ નાસ્તો કરવો હોય તો કાળા ચણાની આ 5 વાનગી સૌથી બેસ્ટ, ટ્રાય કરો
Kala Chana Recipe: સવારનો નાસ્તો એવો હોવો જોઈએ જેનાથી શરીરને પૌષ્ટિક તત્વો પણ મળે અને વારંવાર ભૂખ પણ ન લાગે. તેથી સવારના નાસ્તા માટે ચણા સૌથી સારો વિકલ્પ ગણાય છે. જો તમે પણ નાસ્તામાં ચણા ખાવાનું પસંદ કરો છો તો આજે તમને ચણામાંથી બનતા પાંચ સ્વાદિષ્ટ અલગ અલગ નાસ્તા વિશે જણાવીએ. તમે સવારે નાસ્તામાં ચણામાંથી બનેલી આ પાંચ વાનગીઓ ખાઈ શકો છો.
Feb 23,2024, 12:51 PM IST
health tips
ડાયાબિટીસના દર્દીઓએ નાસ્તામાં ન ખાવી આ 5 વસ્તુઓ, તુરંત વધારે છે બ્લડ સુગર લેવલ
Health Tips: ડાયાબિટીસના દર્દીઓએ તેમની ખાવાપીવાની ટેવનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. કારણ કે જો આહારશૈલી સારી ન હોય તો બ્લડ શુગર લેવલ ઝડપથી વધે છે અને તેના કારણે ઘણી સમસ્યા વધી જાય છે. ખાસ કરીને સવારે નાસ્તો એવો કરવો જોઈએ જે શરીરને એનર્જી આપે. સાથે જ સવારે નાસ્તામાં આ પ્રકારની વસ્તુઓ લેવાનું ટાળવું જોઈએ.
Mar 2,2024, 20:27 PM IST
healthy breakfast
Health Tips: દહીં કેળા સાથે ખાવાથી થતા ફાયદા વિશે જાણી તમે પણ ખાવાની કરી દેશો શરુઆત
Healthy Breakfast: દહીંમાં ગુડ બેક્ટેરિયા હોય છે અને સાથે જ તે કેલ્શિયમથી ભરપૂર છે. બીજી તરફ કેળા ફાઇબર અને આયરનનો સ્ત્રોત છે. આ બંને વસ્તુઓ ઘણી બધી સ્વાસ્થ્ય સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. દહીં અને કેળા પેટને ઠંડક આપે છે. આ સિવાય દહીં કેળા ખાવાથી કયા ફાયદા થાય છે ચાલો તે પણ જણાવીએ.
Dec 17,2023, 14:40 PM IST
sprouts benefits
નાસ્તામાં ફણગાવેલા મગ ખાવાથી થતા ફાયદા વિશે જાણો છો તમે ? જાણીને રોજ ખાવા લાગશો
Sprouts Benefits: જો રોજ નાસ્તામાં ફણગાવેલા મગનું સેવન કરવામાં આવે તો તેનાથી બમણા ફાયદા થાય છે. ફણગાવેલા નાસ્તામાં ખાવાથી ઈમ્યુમ સિસ્ટમ મજબૂત થાય છે અને ત્વચાની સમસ્યાથી લઈને એનિમિયા સુધીની સમસ્યાઓ દૂર થાય છે. તો ચાલો આજે તમને પણ જણાવીએ કે સવારે નાસ્તામાં ફણઆવેલા મગ ખાવાથી શરીરને કેટલા ફાયદા થાય છે અને કઈ કઈ બીમારીઓ દૂર થાય છે.
Dec 12,2023, 12:12 PM IST
healthy breakfast
Healthy Breakfast: સવારે ખાલી પેટ ખાવ આ 5 વસ્તુઓ,નબળાઇ દૂર થશે અને મળશે ભરપૂર એનર્જી
Eat these 5 things: તમારે દિવસની શરૂઆત હંમેશા સારી રીતે કરવી જોઈએ અને તમારા આહારમાં થોડો હેલ્ધી બ્રેકફાસ્ટ સામેલ કરવો જોઈએ, જેથી તમારા પેટને દિવસભર શાંતિ મળે અને તમારી નબળાઈ પણ દૂર થઈ જાય. ઘણી વખત આપણે નાસ્તામાં ખોટી વસ્તુઓ ખાવાનું શરૂ કરી દઈએ છીએ, જેનાથી પેટ પર ખરાબ અસર પડે છે, ચાલો તમને જણાવીએ કે તમારે નાસ્તામાં કઈ વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ.
Dec 11,2023, 9:50 AM IST
breakfast
સવારે ઉઠતાવેંત આ ભૂલ છે એસિડિટીનું સૌથી મોટું કારણ, સ્વાસ્થ્યની લાગી જશે વાટ
Morning Breakfast: એસિડિટીની બીમારી આચર કુચર ખાવાથી થતી હોય છે. આ વાત પર ધ્યાન આપો કે તમે પણ સવારે ઉઠીને આ ભૂલ તો નથી કરતા ને.
Oct 28,2023, 21:33 PM IST
breakfast time
Breakfast કરવાનો બેસ્ટ ટાઇમ કયો છે? 90% લોકો કરે છે આ ભૂલ, તમે સુધારી લેજો
Right time for breakfast: સમયસર નાસ્તો ન કરવાથી આપણા શરીરનું એનર્જી લેવલ ઘટી જાય છે અને આપણે દિવસભર થાક અને નબળાઈ અનુભવી શકીએ છીએ. તેનાથી આપણો માનસિક તણાવ અને ચિંતા પણ વધી શકે છે.
Jul 18,2023, 12:50 PM IST
Diabetes
Diabetesના દર્દીઓ માટે ખજૂર ફાયદાકારક છે કે હાનિકારક? તેનાથી શુગર લેવલ વધે કે નહીં
Diabetes Diet: ખજૂરનો લોકો શેક બનાવીને પીવાનું પસંદ કરે છે, પરંતુ તેનો સ્વાદ મીઠો હોય છે, તો શું ડાયાબિટીસના દર્દીઓ આ ફળ ખાઈ શકે?
Jun 24,2023, 10:22 AM IST
Health Care Tips
Breakfast Tips: નાસ્તામાં આ વસ્તુ ખાવાથી ગંભીર બીમારીઓ પણ થઈ જશે ગાયબ
ઓટ્સ કેલ્શિયમ, પોટેશિયમ, વિટામિન બી-કોમ્પ્લેક્સ અને મેગ્નેશિયમથી સમૃદ્ધ છે. તે તમારી નર્વસ સિસ્ટમને સ્વસ્થ રાખે છે. ઓટ્સનું સેવન શરીર તેમજ ત્વચા માટે ફાયદાકારક છે. કેન્સરથી બચવા માટે ઓટ્સનો પ્રયોગ કરાય છે. તેના પ્રયોગથી હ્રદયરોગનો ખતરો પણ ઘટે છે કેમકે તે હ્રદયની ધમનીઓમાં ચરબીને જમા થતા રોકે છે.
Jun 9,2023, 7:48 AM IST
મગની દાળ
બ્રેકફાસ્ટમાં બનાવો સ્પાઉટ્સ મગ પરાઠા, ઇમ્યૂનિટીમાં પણ થશે વધારો
ફણગાવેલા મગ ખાવા અમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. આ આપણા શરીરમાં વિટામિન્સ અને પ્રોટીનને ઉણપને પુરી પાડે છે. મગની દાળમાં ભરપૂરમાત્રામાં પ્રોટીન, વિટામિન્સ સાથે-સાથે મિનરલ્સ પણ મળી આવે છે.
Jun 10,2020, 20:03 PM IST
Trending news
bath with hot water
શું શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવું સલામત છે? બીપીના દર્દીઓએ ના કરે આ ભૂલ
india vs prime minister 11
19 બોલ પહેલા જ જીતી ગયું ભારત, તેમ છતાં બોલિંગ કરતા રહ્યા બોલરો, ફેન્સ થયા હેરાન
Banking
Bank Holidays December 2024: આ મહિને 17 દિવસ બેંક રહેશે બંધ, અહીં જુઓ લિસ્ટ
Mohan Bhagwat
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ..' ભાગવતના નિવેદન પર રાજકીય સંગ્રામ
Rohit Sharma
રોહિત શર્માએ પુત્રનું નામ રાખ્યું યૂનિક... રિતિકા સજદેહે પુત્રના નામનો કર્યો ખુલાસો
Ahmedabad police
નાઈટ ચેકિંગ દરમિયાન કારચાલકે પોલીસ પર કર્યો હુમલો, અડફેટે લેતા પોલીસ કર્મચારીને ઈજા
Shukra Gochar
શુક્રની મહેરબાનીથી આ 3 રાશિની કિસ્મત ચમકશે, 27 દિવસ સુધી રૂપિયાનો થશે વરસાદ
Ahmedabad
અમદાવાદની કાકડીયા હોસ્પિટલમાં સ્ટેન્ડ મૂક્યા બાદ દર્દીનું મોત, પરિવારજનોનો હોબાળો
First Beer in India
શું તમે ભારતની પહેલી બીયરનું નામ જાણો છો?જલિયાંવાલાના વિલન જનરલ ડાયર સાથે છે કનેક્શન
gujarat
મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના કાળા કારનામા, BZ ગ્રુપ સામે આજે બે ફરિયાદ નોંધાઈ