हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
happy birthday pm narendra modi
Happy birthday pm narendra modi News
world's second largest museum
પીએમ મોદીના જન્મસ્થળે બની રહ્યું છે દુનિયાનું સૌથી મોટું બીજા નંબરનું મ્યુઝિયમ
વડનગરમાં આકાર લઈ રહેલા દુનિયાના સૌથી મોટા બીજા નંબરના મ્યુઝિયમની છે. આ એશિયાનું સૌપ્રથમ એક્સપિરિયન્સ મ્યુઝિયમ હશે. જેમાં આવીને પ્રવાસીઓ 2800 વર્ષ પહેલાં માનવી કેવું જીવન જીવતા હતા તેનો લાઈવ અનુભવ કરી શકશે.
Jan 28,2024, 17:20 PM IST
birthday special
જન્મદિવસ વિશેષઃ જુઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ક્યારેય ન જોયેલી તસવીરો
અમદાવાદ :17 સપ્ટેમ્બર એટલે પ્રધાનમંત્રી નરેન્દ્ર દામોદરદાસ મોદી (Narendra Modi)નો જન્મદિવસ... આજે સમગ્ર દેશ લોકલાડીલા પ્રધાનમંત્રીનો જન્મદિવસ (Narendra Modi Birthday) ઉજવી રહ્યું છે. વિદેશના નેતાઓએ પણ તેઓને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે. પીએમ મોદી (PM Modi birthday) ની જૂના યાદોં, તેઓ પોતાના યુવાની કાળમાં શુ કરતા હતા, કેવો રહ્યો તેમનો સંઘર્ષ... વગેરે વાતો જાણવામાં અનેક લોકોને રસ હોય છે. ત્યારે પ્રસ્તુત છે પીએમ મોદી (PM Modi Live) ની યુવાની કાળની કેટલીક તસવીરો તથા કેટલાક કિસ્સાઓ..
Sep 17,2021, 10:00 AM IST
birthday special
જન્મદિવસ વિશેષઃ નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર વાંચો તેમણે લખેલી આ 5 કવિતા
કવિતાઓ મનના ઉડાંણથી નીકળે છે અને મન ઉંડાણ સુધી પહોંચે છે. એવામાં અત્યારના સમયમાં સૌથી લોકપ્રિય અને ચર્ચિત વ્યક્તિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સમજવા માટે તેમણે લખેલી કવિતાઓથી વધુ સારૂ શું હોય શકે છે.
Sep 17,2021, 9:00 AM IST
birthday special
વડનગરથી પ્રધાનમંત્રી આવાસ સુધી, અનેક સંઘર્ષોથી ભરેલું છે નરેન્દ્ર મોદીનું જીવન
આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 71મો જન્મદિવસ છે. તેમનો જન્મ 17 સપ્ટેમ્બર 1950ના ગુજરાતના વડનગરમાં થયો હતો. તેમના જન્મદિવસ નિમિતે કરીએ તેમના જીવન પર એક નજર..
Sep 17,2021, 8:14 AM IST
birthday special
RSSના બાળ સ્વયંસેવકથી દેશના પ્રધાનમંત્રી સુધી, નરેન્દ્ર મોદીના રાજકીય જીવન પર એક નજર
આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 71મો જન્મદિવસ છે. પીએમ મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર 1950ના વડનગરમાં થયો હતો. એક સામાન્ય આરએસએસ કાર્યકર્તાથી લઈને દેશના સર્વોચ્ચ પદ પર પહોંચવાની નરેન્દ્ર મોદીની આ યાત્રા સરળ રહી નથી. જાણો પીએમ મોદીના રાજકીય કરિયર વિશે..
Sep 18,2021, 12:09 PM IST
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર વાંચો તેમણે લખેલી આ 5 કવિતા
કવિતાઓ મનના ઉડાંણથી નીકળે છે અને મન ઉંડાણ સુધી પહોંચે છે. એવામાં અત્યારના સમયમાં સૌથી લોકપ્રિય અને ચર્ચિત વ્યક્તિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સમજવા માટે તેમણે લખેલી કવિતાઓથી વધુ સારૂ શું હોય શકે છે.
Sep 17,2020, 9:00 AM IST
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
RSSના બાળ સ્વયંસેવકથી પ્રધાનમંત્રીની ખુરશી સુધી, નરેન્દ્ર મોદીના રાજકીય જીવન પર એક
નરેન્દ્ર મોદી નાની વયે જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાયા હતા. ત્યારબાદ 2001મા ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને 2014મા દેશના પ્રધાનમંત્રી.
Sep 17,2020, 8:00 AM IST
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
વડનગરથી પ્રધાનમંત્રી આવાસ સુધી, અનેક સંઘર્ષોથી ભરેલું છે નરેન્દ્ર મોદીનું જીવન
આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 70મો જન્મદિવસ છે. તેમનો જન્મ 17 સપ્ટેમ્બર 1950ના ગુજરાતના વડનગરમાં થયો હતો. તેમના જન્મદિવસ નિમિતે કરીએ તેમના જીવન પર એક નજર..
Sep 17,2020, 7:32 AM IST
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
PM મોદીના જન્મદિવસ પર કાશીમાં દીવાળી, લોકોએ દીપ પ્રગટાવી દીર્ધાયુષ્યની શુભેચ્છા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 70મા જન્મદિવસ પર ભાજપ સેવા સપ્તાહ મનાવી રહ્યું છે. ઉત્તર પ્રદેશમાં સફાઈ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તો આંખો માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
Sep 16,2020, 23:36 PM IST
Trending news
Haryana Assembly Election 2024
હરિયાણામાં આજે 90 બેઠકો પર થઈ રહ્યું છે મતદાન, કોંગ્રેસ-ભાજપ વચ્ચે કાંટાની ટક્કર
BSNL
જે Jio, Airtel ન કરી શક્યું તે BSNL એ કરી દેખાડ્યું! ₹5.45 માં 1GB ડેટા, Free કોલિંગ
IND vs NZ
ટી20 વિશ્વકપમાં ભારતીય મહિલા ટીમની ખરાબ શરૂઆત, ન્યૂઝીલેન્ડ સામે 58 રને થયો પરાજય
Trending Quiz
GK Quiz: એવું કયું શાક છે જેને મહિલાઓ કાપતી નથી?
Nitin Gadkari
પાન-મસાલા ખાઈ રસ્તા પર થૂંકશો તો છાપામાં છપાઈ જશે તમારો ફોટો! ગડકરીએ આપ્યો સંકેત
Ahmedabad Metro
અમદાવાદમાં નવરાત્રિ સુધી મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફારઃ જાણો કેટલા વાગ્યા સુધી દોડશે?
Haryana Assembly elections
હરિયાણામાં આવતીકાલે 90 સીટો પર મતદાન, આ હોટ સીટ પર જોવા મળશે ટક્કર
Robbery incident in Ahmedabad
"તું દારૂ અને ગાંજાના કેસમાં ફરાર ફરે છે...", નકલી પોલીસનો અસલી પોલીસે ખેલ પાડ્યો
Vadodara
આ છે યુનાઈટેડ વેના મેદાનની દશા! ગરબામાં જવું હોય તો પગ ગંદા કરવાની તૈયારી રાખજો
Gujarat high court
હવે મર્યા સમજો! હાઇકોર્ટની ટકોર;‘હેલ્મેટ ન પહેરનારને રોકી રાખો, ભલે ઓફિસે મોડું થાય'