हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
hall ticket
Hall ticket News
Loksabha election 2024
આંગળી પર વોટિંગની સ્યાહી હશે તો પરીક્ષામાં પ્રવેશ નહીં! જાણો શું છે સત્ય
હાલમાં સોશિયલ મીડિયા પર એક મેસેજ સતત વાયરલ થઈ રહ્યો છે. જેમાં એવી માહિતી આપવામાં આવી રહી છેકે, કોઈપણ વિદ્યાર્થી આગામી સરકારી પરીક્ષા આપવા જતો હશે અને જો તેની આંગળી પર મતદાનની સ્યાહીનું નિશાન હશે તો તેને પ્રવેશ અપાશે નહીં. જોકે, આ અંગે શું છે સાચી હકીકત તે પણ જાણીએ.
Apr 10,2024, 11:43 AM IST
EXAM
DEO-ગુજરાત શિક્ષણ બોર્ડ વચ્ચે સંકલનનો અભાવ, હોલ ટિકિટ વિના નહીં આપી શકાય પરીક્ષા
વંચિત ન રહે અને પરીક્ષા પુરી થયે વાલી હૉલ ટીકિટ આપી જાય તો પણ ચાલશે. તમામ સ્કૂલોને કૉલ ટીટિની ઝેરોક્ષનો સેટ રાખવા તેમજ વિદ્યાર્થી કોઈ પ્રકારે પરીક્ષાથી વંચિત ન રહે તેવું આયોજન કરવાની કેન્દ્રોને સૂચના અપાઈ છે.
Mar 8,2023, 10:02 AM IST
Borad Exam Update
બોર્ડની પરીક્ષામાં હોલ ટિકિટ અંગે મોટા અપડેટ, ઉતાવળમાં ઘરે ભૂલી ગયા તો ચિંતા ન કરતા
Board Exam 2023 : પરીક્ષા સમયે હોલટિકિટ ભુલાઈ જાય તો દરેક કેન્દ્રો પર વિદ્યાર્થીની હોલટિકિટની એક કોપી રાખવા જણાવવામાં આવ્યું છે. જે વિદ્યાર્થી હોલટીકીટ ભૂલી ગયા હશે, એવા વિદ્યાર્થીઓની કેન્દ્ર નિયામક દ્વારા શાળાના આચાર્યનો સંપર્ક કરીને હોલટિકિટ વોટ્સએપ પર મંગાવશે
Mar 7,2023, 8:29 AM IST
Board Exam
ધોરણ-10 અને 12 બોર્ડની પરીક્ષાની હોલ ટિકિટ માટે મોટા સમાચાર, જાણી લો
Board Exam 2023 : 14 માર્ચથી રાજ્યભરમાં ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા શરૂ થનાર છે. જેમાં રાજ્યભરમાંથી અંદાજિત 1.10 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
Feb 28,2023, 20:50 PM IST
ગુજરાત
ધોરણ 12ના 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ આજે આપશે ગુજકેટની પરીક્ષા
આજે રાજ્યભરમાં ગુજરાત કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ 2019 લેવામાં આવશે. જેમાં વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને એન્જીનીયરીંગ અને ફાર્મસીમાં પ્રવેશ મેળવા માટે ગુજકેટની પરીક્ષા આપવી જરૂરી રહેશે. જ્યારે ધોરણ 12 સાયન્સ ગ્રુપ A, B અને ગ્રુપ ABમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ગુજસેટની પરીક્ષા આપશે. આવતી કાલે રાજ્યભરમાંથી કુલ 1,34,846 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
Apr 26,2019, 10:04 AM IST
ગુજરાત
ધોરણ 12ના 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ આજે આપશે ગુજકેટની પરીક્ષા
આજે રાજ્યભરમાં ગુજરાત કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ 2019 લેવામાં આવશે. જેમાં વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને એન્જીનીયરીંગ અને ફાર્મસીમાં પ્રવેશ મેળવા માટે ગુજકેટની પરીક્ષા આપવી જરૂરી છે
Apr 26,2019, 10:03 AM IST
ગુજરાત
આવતી કાલે ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વનો દિવસ
રાજ્યભરમાં આવતીકાલે ગુજરાત કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ 2019 લેવામાં આવશે. જેમાં રાજ્યભરમાંથી 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ત્યારે આ તમામ વિદ્યાર્થિઓની હોલ ટિકિટની કોપી ઓનલાઇન મુકવામાં આવશે
Apr 25,2019, 11:00 AM IST
વિદ્યાર્થીઓ
ભાવનગરમાં વિદ્યાર્થીઓનો દેકારો, હોલ ટિકિટમાં 90 કિ.મી. દુર આવ્યું પરિક્ષા
ધોરણ-12 સામાન્ય સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતાં 21 વિદ્યાર્થીઓના બેઠક ક્રમાંક નંબર ભાવનગરની કોઈ શાળામાં આપવાને બદલે છેક 90 કિલોમીટર દૂર બગદાણાની શાળામાં આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓ ચિંતાતુર થઇ ગયા હતા.
Mar 1,2019, 16:19 PM IST
Trending news
success
Success: જીવનમાં ઝડપથી સફળ થવું હોય તો પરિવાર કે મિત્રોને પણ ન કહેવી આ વાતો
Automobile News
કારના શોખીનોને ઝટકો! 2 મહિના બાદ મારુતિની આ જબરદસ્ત કાર થઈ જશે બંધ
India vs Pakistan
IND vs PAK : પાકિસ્તાન સામે પ્લેઈંગ-11માં થશે મોટો ફેરફાર, આ બોલરની થશે એન્ટ્રી
Gold rate
હાશ હૈયે ટાઢક વળી! ભારે તેજી બાદ સોનાએ આપી રાહત, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ
heart attack
ધો. 10 ની વિદ્યાર્થીનીનું હાર્ટ એકેટથી મોત, બાળકોમાં આ લક્ષણો જોવા મળે તો સારવાર કરો
IND vs Pak
ભારત કે પાકિસ્તાન... કઈ ટીમ છે વધુ ખતરનાક ? છેલ્લી 10 વન ડે મેચોમાં આવો છે રેકોર્ડ
Shocking News
ન્હાતો કે કપડા બદલતો? મહિલાઓના અભદ્ર વીડિયો વેચનારાઓએ મેનુ કાર્ડ બનાવ્યું હતું!
Kash Patel
ગુજરાતના આ નાનકડા ગામમાં કાશ પટેલના પરિવારના 7 પેઢીની વંશાવલી સચવાયેલી છે
Samudrik Shastra
સ્ત્રીની જમણી આંખ ફરકે તો શુભ કે અશુભ ? જાણો સામુદ્રિક શાસ્ત્રમાં જણાવેલો અર્થ
Rajkot
વ્યાજે રૂપિયા લઈને મારા માતાપિતા મારા લગ્ન કરાવી રહ્યાં છે! સજીધજીને આવેલી કન્યા રડી