हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
GujaratCM
Gujaratcm News
GujaratCM
ગાંધીનગરમાં આજે નવા મંત્રીઓની શપથવિધિ, કોને સ્થાન મળશે અને કોનુ પત્તુ કપાશે તેના પર
ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) ના મંત્રીઓની આજે શપથવિધિ થશે. સવારે 10 વાગ્યા સુધીમાં તમામ ધારાસભ્યોને ગાંધીનગર પહોંચવા માટેની સૂચના અપાઈ છે. આજે બપોરે 2 વાગ્યે થશે મંત્રીમંડળ (GujaratCM) ની શપથવિધિ થશે. આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અપાવશે મંત્રીઓને શપથ લેવડાવશે. સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, ભૂપેન્દ્ર પટેલનું આ મંત્રીમંડળ જુના મંત્રીમંડળ કરતા નાનું હશે. જેમાં યુવા અને અનુભવી ચહેરાઓને સ્થાન અપાશે. જ્યારે, આ મંત્રીમંડળમાં યુવાઓને વધુ મહત્વ અપાઈ શકે છે તેવી સંભાવનાઓ પ્રબળ છે. તો OBC અને દલિત ચહેરાઓને પણ પ્રાધન્ય અપાશે. તો સાથે જ પ્રાદેશિક અને જાતિગત સમીકરણો પણ ધ્યાને લેવાશે.
Sep 15,2021, 9:08 AM IST
Bhupendra Patel
આજે ગુજરાતના CM પદના શપથ લેશે ભૂપેન્દ્ર પટેલ, સમારોહમાં ગૃહમંત્રી પણ થશે સામેલ
ભાજપની વિધાયક દળની બેઠકમાં રવિવારે ભૂપેન્દ્ર પટેલ વિધાયક દળના નેતા તરીકે ચૂંટાઈ આવ્યા. આજે બપોરે 2.20 વાગે ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના મુખ્યમંત્રી પદના શપથ લેશે. ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરના રાજભવનમાં શપથ લેશે. મંત્રીમંડળની રચના બે દિવસ બાદ થશે.
Sep 13,2021, 7:22 AM IST
GujaratCM
કોણ છે ગુજરાતના નવા સીએમ ભૂપેન્દ્ર પટેલ, જેમનુ પાટીદાર પાસુ પાવરફૂલ ગણાય છે
ગુજરાતના 17 મા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) ના નામની જાહેરાત થઈ છે. આ નામની જાહેરાત જેટલી ચોંકાવનારી છે, તેટલી જ તેનુ પાટીદાર (Patidar) પાસુ મજબૂત ગણાય છે. ગુજરાતના પાંચ વર્ષ બાદ ફરી પાટીદાર પાવર જોવા મળ્યો છે. છેલ્લે આનંદીબેન પટેલ (Anandiben Patel) પાટીદાર મુખ્યમંત્રી હતા. તેના બાદ રિસાયેલા પાટીદારોને મનાવવા માટે મોદી-શાહને વિજય રૂપાણી (Vijay Rupani) નો કાર્યકાળ અધૂરો મૂકવો પડ્યો હતો, અને ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરવી પડી હતી. આ વચ્ચે જાણીએ કે નવા બનેલા ગુજરાતના મુખ્યમંત્રી (Gujarat CM) ભૂપેન્દ્ર પટેલ આખરે કોણ છે. ભૂપેન્દ્ર પટેલ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના ખાસ ગણાય છે.
Sep 12,2021, 18:00 PM IST
GujaratCM
અમારો મુખ્યમંત્રી લાવવાની પાટીદારોની મનશા પૂરી થઈ, પણ નીતિનભાઈના નસીબે આ વખતે પણ સાથ
પીએમ મોદી (PM Modi) હંમેશા સૌને ચોંકાવવી દેવા માટે પ્રખ્યાત છે. હંમેશા એવુ બન્યુ છે જ્યારે જ્યારે નિમણૂંકોની વાત આવી છે, ત્યારે ત્યારે પીએમ મોદીએ નવુ નામ લાવીને સૌને ચોંકાવી દીધા છે. ગુજરાતના 17 મા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) ના નામની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે નીતિન પટેલને ફરી એકવાર નિરાશા સાંપડી છે. સતત ત્રીજીવાર નીતિન પટેલ (Nitin Patel) નુ મુખ્યમંત્રી પદ પરથી પત્તુ કપાયુ છે. પાટીદાર (Patidar) સીએમ લાવવાની પાટીદારોની મનશા તો પૂરી થઈ, પણ નીતિનભાઈના નસીબે આ વખતે પણ સાથ ન આપ્યો.
Sep 12,2021, 17:21 PM IST
Trending news
Lucky Ali
66 વર્ષની ઉંમરે ચોથી વખત લગ્ન કરવા જઈ રહ્યો છે એક્ટર! 3 વાર થયા છે છૂટાછેડા
Navsari news
નવસારીમાં ઠેર ઠેર ખુલ્લી પડી છે મોતની ગટરો, વારંવાર રજૂઆત છતાં તંત્રના આંખ આડા કાન
Gautam Adani
પુત્રના લગ્ન પર ગૌતમ અદાણીએ 10,000 કરોડનું કર્યું દાન, આ વાત માટે માંગી માફી
world Biggest Treasure
ભારતના પડોશી દેશમાં મળ્યો હતો દુનિયાનો સૌથી મોટો ખજાનો,એક જ વારમાં મળ્યો અબજનો ભંડાર
Gujarati immigrants
હાથ જોડીને કહ્યું ન જવું જોઈએ અમેરિકા, USથી પરત આવેલા ગુજરાતીએ વર્ણવી પોતાની આપવીતી
Paneer and Milk not Vegetarian
શું પનીર અને દૂધ વેજિટેરિયન નથી? ભારતીય ડોક્ટરના નિવેદનથી ઊભો થયો વિવાદ
The American Dream
આખરે શું છે આ 'અમેરિકન ડ્રીમ'? જેના માટે જીવ જોખમમાં મૂકીને પણ USA જાય છે ગુજરાતી
illegal Indian immigrants
ગુજરાતીઓમાં ટેન્શન! અમેરિકા બીજા 487 ગેરકાયદે પ્રવાસીઓને ભારત તગેડશે
Vadodara Municipal Corporation
વડોદરા પાલિકાનો મોટો નિર્ણય, હવે શહેરના જાહેર રસ્તાઓ પર નહીં જોવા મળે હોર્ડિંગ્સ
Urine Infection
Health Tips: પેશાબમાં થતી બળતરાને શાંત કરવા અપનાવો આ 3 દેશી ઈલાજ, તુરંત મળશે આરામ