हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
118/ 2
(27.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
GUJARAT PUBLIC SERVICE COMMISSION
Gujarat public service commission News
breaking news
સરકારી પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર: GPSC 2025નું કેલેન્ડર જાહેર
GPSC 2025: આજે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા ભરતી પરીક્ષાનું કેલેન્ડર જાહેર કર્યું છે. જાહેર કરાયેલા કેલેન્ડર મુજબ વર્ષ દરમિયાન 1751 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.
Jan 29,2025, 14:52 PM IST
government recruitment
GPSCએ 11 પરીક્ષાની તારીખો કરી દીધી જાહેર, કુલ 2800 જગ્યાઓ માટે યોજાશે પરીક્ષા
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા વિવિધ સરકારી ભરતીની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. તમે પણ જાણો ક્યારે કઈ પરીક્ષા લેવાશે.
Dec 9,2024, 18:21 PM IST
breaking news
ગુજરાતમાં સરકારી નોકરી શોધતા ઉમેદવારોની દિવાળી સુધરી, GPSCએ જાહેર કરી ભરતી
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા સહાયક મોટર વાહન નિરિક્ષક વર્ગ ૩ની 153 જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી છે. નાયબ સેક્શન અધિકારી (કાયદા) માટે 40 જગ્યાઓ પર ભરતી જાહેર કરાઈ છે. જ્યારે ગાંધીનગર મહાનગરપાલિકાની 45 જગ્યાઓ પર ભરતી જાહેર કરાઈ છે.
Oct 14,2024, 18:39 PM IST
gujarat
સરકારી નોકરીમાં મોટી તક; GPSCની વિવિધ પોસ્ટ માટે 300 જગ્યાઓ પર આવી ભરતી, આ રીતે અરજી
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા વિવિધ પદો માટે ભરતી શરુ થઈ ચૂકી છે. GPSCની એસટીઆઇ અને વિવિધ સહિત કુલ 300 પોસ્ટ માટે અરજી પ્રક્રિયા 12 ઓગસ્ટથી શરુ થઈ ચૂકી છે. GPSCમાં ભરતી માટે 12 ઑગસ્ટે બપોરે એક વાગ્યાથી 31 ઑગસ્ટ રાત્રે 12 વાગ્યા સુધી અરજી કરી શકાશે.
Aug 15,2024, 16:12 PM IST
breaking news
સરકારી નોકરી શોધતા ઉમેદવારો માટે મહત્વપૂર્ણ સમાચાર; GPSCનું ભરતી કેલેન્ડર જાહેર
GPSC EXAM: ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. જીપીએસસી દ્વારા આ વર્ષે લેવામાં આવનાર પરીક્ષા માટે કેલેન્ડર જાહેર કરી દેવામાં આવ્યું છે.
Jan 31,2024, 18:17 PM IST
GPSC
GPSC દ્વારા 26 ફેબ્રુઆરીએ યજાનાર મદદનીશ ઈજનેરની પરીક્ષા મુલતવી
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એક અખબારી યાદી જાહેર કરી જણાવવામાં આવ્યું છે કે 26 ફેબ્રુઆરીએ યોજાનાર મદદનીશ ઈજનેરની પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે.
Jan 30,2023, 22:03 PM IST
GUJARAT PUBLIC SERVICE COMMISSION
મોગેંબો ખુશ હુઆ: ઢગલાબંધ સરકારી નોકરીઓ, ચોટલી બાંધી શરૂ કરી દો તૈયારીઓ
GPSC EXAM: ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. જીપીએસસી દ્વારા આ વર્ષે લેવામાં આવનાર પરીક્ષા માટે કેલેન્ડર જાહેર કરી દેવામાં આવ્યું છે.
Jan 30,2023, 20:12 PM IST
GPSC Class 1 and 2 examination result declared
GPSC ક્લાસ 1 અને 2 પરીક્ષાનું પરિણામ જાહેર, આ રીતે ચેક કરો તમારૂ રિઝલ્ટ
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ક્લાસ-1 અને 2ની લેવાયેલી વિવિધ પરીક્ષાઓનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે.
Sep 1,2021, 20:27 PM IST
GPSC
રવિવારે GSPC વર્ગ-1 અને 2ની પ્રિલિમ પરીક્ષા, 2 લાખ 94 હજાર વિદ્યાર્થીઓ આપ
અમદાવાદમાં 46 હજારથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે.
Oct 20,2018, 22:54 PM IST
Trending news
8th Pay Commission
8મા પગાર પંચમાં આ ફોર્મ્યુલા પર નક્કી થશે સેલેરી, જાણો પગારમાં કેટલો આવશે વધારો
Champions Trophy 2025
ભારતે ટોસ હારતા નોંધાયો શરમજનક રેકોર્ડ, ટીમ ઈન્ડિયાના ઈતિહાસમાં પહેલીવાર બન્યું આવું
Home Loan EMI
આ એક ટ્રિકથી 40 લાખની હોમ લોનની EMIને કરો રફેદફે... 12 લાખથી વધુનું વ્યાજ પણ બચશે!
IND vs Pak
પાકિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગ લીધી...જાણો ભારતે પ્લેઈંગ-11માં શું કર્યો ફેરફાર ?
મહાશિવરાત્રી
'ચપટી ભભૂત હે, કુબેર કા ખજાના..', મહાશિવરાત્રી મેળામાં ધુણાઓ, ભભૂતનું છે વિશેષ મહત્વ
mesh rashi
29 માર્ચથી આ રાશિની સાડાસાતી શરુ થશે, શનિ હાહાકાર મચાવશે, શનિને શાંત કરશે આ ઉપાયો
IND vs Pak
ભારત-પાકિસ્તાનની મેચ ક્યાં અને કઈ ટીવી ચેનલ પર જોઈ શકશો લાઈવ ?
Mafia Atiq Ahmed's driver commits suicide in Prayagraj
ટ્રેનની આગળ કૂદયો માફિયા અતિકનો ડ્રાઈવર, જાણો કેમ ટૂંકાવ્યું જીવન!...પરિવારનો ખુલાસો
Champions Trophy 2025
આજે પાકિસ્તાન હાર્યું તો ટૂર્નામેન્ટમાંથી બહાર, ભારત હારશે તો...
hair fall
પ્રેગ્નન્સી પછી ખરતા વાળથી પરેશાન છો ? આજથી વાપરવા લાગો આ વસ્તુઓ,અટકી જશે ખરતા વાળ