हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
IND
144/ 4
(30.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
GPSC
Gpsc News
breaking news
સરકારી પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર: GPSC 2025નું કેલેન્ડર જાહેર
GPSC 2025: આજે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા ભરતી પરીક્ષાનું કેલેન્ડર જાહેર કર્યું છે. જાહેર કરાયેલા કેલેન્ડર મુજબ વર્ષ દરમિયાન 1751 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.
Jan 29,2025, 14:52 PM IST
GPSC
GPSC ની તૈયારી કરનારાઓ માટે મોટા સમાચાર, હવેથી આ ઉમેદવારોને મળશે તક
GPSC Exam New Rule : GPSC ચેરમેન હસમુખ પટેલે યુવાનોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને મહત્વની જાહેરાત કરી... હવે છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી વિધાર્થિનીઓ પણ જીપીએસસી પરીક્ષા માટે અરજી કરી શકશે
Jan 21,2025, 16:10 PM IST
government recruitment
GPSCએ 11 પરીક્ષાની તારીખો કરી દીધી જાહેર, કુલ 2800 જગ્યાઓ માટે યોજાશે પરીક્ષા
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા વિવિધ સરકારી ભરતીની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. તમે પણ જાણો ક્યારે કઈ પરીક્ષા લેવાશે.
Dec 9,2024, 18:21 PM IST
IPS officer
'IPS ની જવાબદારી છોડવી મુશ્કેલ હતી, 4 દિવસ મને ઊંઘ ના આવી' GPSC માટે આપ્યો ખાસ સંદેશ
હસમુખ પટેલ બન્યા GPSC ના ચેરમેન! નવી જવાબદારી સંભાળતાની સાથે જ ઝી 24 કલાક સાથે દિલ ખોલીને કરી વાતચીત. જાણો અમારા એક્સક્લુસિવ ઈન્ટરવ્યૂમાં સરકારના સંકટ મોચક કહેવાતા સીનીયર અધિકારીએ શું કહ્યું?
Nov 11,2024, 12:50 PM IST
GPSC Chairman Hasmukh Patel
IPS હસમુખ પટેલને ગુજરાત સરકારે સોંપી મોટી જવાબદારી, બનશે GPSCના નવા ચેરમેન
હસમુખ પટેલે કહ્યું હતું કે ખુબ જ મોટી જવાબદારી છે. તટસ્થતાથી કામ કરીશું. 11 નવેમ્બરે ચાર્જ સંભાળીશ. તમને જણાવી દઈએ કે હસમુખ પટેલ પોલીસ ભરતી બોર્ડના ચેરમેન પણ છે.
Oct 28,2024, 17:50 PM IST
breaking news
ગુજરાતમાં સરકારી નોકરી શોધતા ઉમેદવારોની દિવાળી સુધરી, GPSCએ જાહેર કરી ભરતી
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા સહાયક મોટર વાહન નિરિક્ષક વર્ગ ૩ની 153 જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી છે. નાયબ સેક્શન અધિકારી (કાયદા) માટે 40 જગ્યાઓ પર ભરતી જાહેર કરાઈ છે. જ્યારે ગાંધીનગર મહાનગરપાલિકાની 45 જગ્યાઓ પર ભરતી જાહેર કરાઈ છે.
Oct 14,2024, 18:39 PM IST
banakantha
ગુજરાતી વિદ્યાર્થીઓની સરકારી નોકરીના સપના પૂરા કરતા અનોખા શિક્ષક
Banaskantha New : બનાસકાંઠાના એક ખેડૂત પોતે GPSC પાસ કરીને સરકારી અધિકારી ન બની શક્યા, તો તેમણે હજારો વિદ્યાર્થીઓનું સરકારી નોકરીનું સપનુ સાકાર કર્યું
Apr 12,2024, 16:22 PM IST
breaking news
સરકારી નોકરી શોધતા ઉમેદવારો માટે મહત્વપૂર્ણ સમાચાર; GPSCનું ભરતી કેલેન્ડર જાહેર
GPSC EXAM: ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. જીપીએસસી દ્વારા આ વર્ષે લેવામાં આવનાર પરીક્ષા માટે કેલેન્ડર જાહેર કરી દેવામાં આવ્યું છે.
Jan 31,2024, 18:17 PM IST
gandhingar news
પરીક્ષા ફી અંગે મોટો નિર્ણય; જનરલ અને અનામત કેટેગરીના ઉમેદવારોને કેવી રીતે પૈસા મળશે
Gaun Seva Pasandgi Mandal: ગૌણ પસંદગી મંડળની પરીક્ષા ફી અંગે લેવાયો નિર્ણય, હવે પરીક્ષામાં માત્ર ઓનલાઈન અરજી કરી શકાશે, પોસ્ટ ઓફિસના ધક્કા નહીં પડે, ઓનલાઈન અરજી સાથે 500 રૂપિયા સુધીની ફી લેવાશે, સૂત્ર મુજબ પરીક્ષા બાદ ફી પરત અપાશે, પરીક્ષા નહીં આપનારની ભરેલી ફી પરત નહીં અપાય
Jan 4,2024, 20:11 PM IST
big update
તમારી ઉંમર પૂરી થઈ જશે, પરંતુ સરકારી નોકરી નહિ મળે : કારણ ગુજરાત સરકારની દાનત જ નથી
GPSC Exam Postponed : GPSCની ચાર પ્રિલિમ પરીક્ષાઓ મોકૂફ... વહીવટી કારણોસર લેવાયો નિર્ણય, આગામી સમયમાં જાહેર કરાશે નવી તારીખ... પરંતું જીપીએસસીની છ મહિનામાં કુલ 20 પરીક્ષાઓ રદ કરાઈ છે
Dec 8,2023, 11:03 AM IST
GPSC
ગુજરાતમાં વધુ બે પરીક્ષા મોકૂફ, GPSC એ કરી જાહેરાત, હિસાબી અધિકારીની નવી તારીખ જાહેર
ગુજરાતમાં જીપીએસસીએ બે પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાત કરી છે. જ્યારે અગાઉ મોકુફ રાખવામાં આવેલી હિસાબી અધિકારીની પરીક્ષાની નવી તારીખ જાહેર કરી છે.
Oct 9,2023, 19:13 PM IST
GPSC
GPSCએ બે પ્રિલીમ પરીક્ષાઓ મોકૂફ કરી, સાયંટિફિક ઓફિસર અને ફિઝિસ્ટની પરીક્ષા મોકૂફ કરી
GPSC postpones preliminary examinations of Scientific Officer, Physicist for administrative reasons
Oct 9,2023, 18:55 PM IST
gujarat news
GPSC Recruitment: ગુજરાતમાં સરકારી નોકરીઓનો ખજાનો ખૂલ્યો! ચૂકતા નહીં આ સોનેરી તક
GPSC Recruitment 2023 : જો તમે પણ સરકારી નોકરીની આશાએ તૈયારીઓ કરતા હોય અને ભરતી આવે એની જ રાહ જોઈને બેઠાં હોય તો કમરકસી લેજો. ભરતી આવી ગઈ છે, ગુજરાત સરકારમાં સરકારી નોકરી મેળવવાનો આવો મોકો ના ચૂકતા...
Aug 24,2023, 14:38 PM IST
job vacancies
GPSCએ વર્ગ 1 અને વર્ગ 2ની ભરતીઓ કરી જાહેર
BREAKING : GPSC announces 388 vacancies for class 1, class 2
Aug 14,2023, 19:05 PM IST
GPSC
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે સરકાર આપશે મોટી સહાય, જાણો કોને કેટલાં રૂપિયા મળશે
GPSC EXAM : GPSC વર્ગ ૧-૨ની સ્પર્ધાત્મક પરીક્ષાના કોચિંગ માટે પ્રતિ વિદ્યાર્થી દીઠ રૂ.૨૦,૦૦૦ની સહાય અપાશે. કોચિંગ સહાય માટે તા. ૧૭ ઓગષ્ટ ૨૦૨૩ સુધીમાં પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
Jul 24,2023, 12:29 PM IST
GPSC
BIG BREAKING: વાવાઝોડાના કારણે GPSCની 19 જૂને લેવાનારી પરીક્ષા મોકૂફ, પરિપત્ર જાહેર
Cyclone Biparjoy: ગુજરાત જાહેર સેવા આયોગ - GPSC દ્વારા જાહેરાત ક્રમાંક ૧૨/૨૦૨૨-૨૩, મદદનીશ વન સંરક્ષક, વર્ગ-રની મુખ્ય પરીક્ષા (લેખિત) તા. ૧૯, ૨૧ અને ૨૩ જૂન ૨૦૨૩ના રોજ યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
Jun 15,2023, 19:12 PM IST
gandhinagar
ગાંધીનગર: GPSCની અલગ અલગ 10 કેડરની ભરતી જાહેર
Gandhinagar: GPSC 10 different cadre recruitment announced
May 15,2023, 13:30 PM IST
Exam Postponed
BIG BREAKING: ગુજરાતમાં વધુ એક પરીક્ષા મોકૂફ, GPSCની તૈયારી કરતાં ઉમેદવારો જાણી લે
Exam Postponed : 9 એપ્રિલે GPSCની પરીક્ષા મોકૂફ રહેશે. 2 ,9 અને 16 રોજ યોજાનારી મુખ્ય પરીક્ષા મોકૂફ જાહેરાત કરાઈ
Mar 7,2023, 14:38 PM IST
GPSC
ગુજરાતમાં સરકારી નોકરીનો ખજાનો ખુલશે, પીએમ મોદીએ આપી ખુશખબર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ગુજરાત સરાર આ વર્ષે 25 હજાર સરકારી નોકરી આપશે. પીએમ મોદીએ કહ્યુ કે ગુજરાત સેમી કંડક્ટર હબ બનશે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે ગુજરાત રોજગાર માટેનું હબ પણ આવનારા સમયમાં બનવાનું છે.
Mar 6,2023, 17:46 PM IST
Big News
GPSCની તૈયારી કરતાં ઉમેદવારો માટે મોટા સમાચાર, 26 માર્ચે લેવાનારી આ પરીક્ષા મોકૂફ
GPSC આગામી તારીખ 26.03.2023 નાં રોજ આયોજીત પરીક્ષાઓ પૈકી મદદનીશ ઈજનેર વર્ગ-2 ની પ્રાથમિક કસોટી હાલ પુરતી મુલત્વી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
Mar 2,2023, 22:57 PM IST
Trending news
Delhi Assembly
એક સમયે માર્શલોએ ટીંગાટોળી વિધાનસભામાંથી કાઢ્યા હતા બહાર, હવે બન્યા ગૃહના અધ્યક્ષ
donation
ગુજરાતના આ સમાજે કર્યું અનોખું કન્યાદાન, સમુહ લગ્નમાં 58 દીકરીઓની આપી ગીરની ગાય
Somnath temple
સોમનાથ મંદિરનું મોટું રહસ્ય આજે પણ નથી ખૂલ્યું! શિવલિંગની અંદર છુપાયેલો છે ખાસ મણિ
Tata Motors
ફરી દોડવા માટે તૈયાર ટાટા ગ્રુપનો આ શેર, દિગ્ગજ કંપની સાથે થઈ શકે છે ડીલ
ICC Champions Trophy
શુભમન ગિલ નહીં.. રોહિત શર્મા બાદ આ ખેલાડી બનશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન! નામ આવ્યું સામે
Gujarat politics
સરકાર સામે ધૂળ ઉડાડવાથી કોળી સામેના કેસો પરત ખેંચાશે તેવું ન માનતા! બાવળિયાનો ઓડિયો
GOOGLE PAY
Google Payનો ઉપયોગ કરનારને મોટો ઝટકો! હવે ફ્રીમાં નહીં કરી શકે પેમેન્ટ્સ
India vs Bangladesh
IND vs BAN: મોહમ્મદ શમીની 5 વિકેટ, ભારત સામે બાંગ્લાદેશ 228 રનમાં ઓલઆઉટ
PM Kisan
કરોડો ખેડૂતો માટે ખુશખબર, આ દિવસે ખાતામાં આવશે 2000 રૂપિયાનો હપ્તો, તારીખ થઈ જાહેર
India Got Latent
'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' શોના વિવાદ વચ્ચે OTTને સરકારની ચેતવણી, જાહેર કરી એડવાઈઝરી