हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
geyser
Geyser News
technology
ગેસ અથવા ઈલેક્ટ્રિક ગીઝર...બંનેમાંથી શું છે બેસ્ટ? કઈ સાવધાની રાખવી જરૂરી?
શિયાળાની ઋતુ આવી ગઈ છે. આવી સ્થિતિમાં, જો તમે પણ નવું ગીઝર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે પહેલા કેટલીક બાબતો જાણવી ખૂબ જ જરૂરી છે. નહિંતર તમારા પૈસાનો વ્યય થઈ શકે છે.
Dec 21,2024, 17:53 PM IST
technology
બોમ્બની જેમ ફુટશે ગીઝર! નાહવા જતા પહેલા ક્યારેય ન કરો આ 5 ભૂલો
Water Heater Geyser Mistakes: શું તમારા ઘરે પણ બાથરૂમમાં ગીઝર લગાવેલું છે? જો તમારા ઘરે પણ આવી વ્યવસ્થા હોય તો એકવાર આ માહિતી જરૂર જાણી લેજો. નહીં તો ભારે પડી શકે છે આવી નાનકડી ભૂલો.
Nov 16,2024, 16:51 PM IST
geyser
બોમ્બની જેમ ફૂટશે ગીઝર! આજ જ અપનાવો આ ઉપાય, સુરક્ષાની સાથે થશે વીજ બિલમાં બચત
Nov 14,2024, 10:30 AM IST
technology
શિયાળામાં ધમાકેદાર ડિસ્કાઉન્ટ ઓફર સાથે ખરીદો આ Geyser, આખી સીઝન મળશે ગરમાગરમ પાણી
Best Geyser For Winter: શિયાળાની ઋતુ શરૂ થવાની છે. આ સમયગાળા દરમિયાન, મોટાભાગના ઘરોમાં ગીઝરનો ઉપયોગ થાય છે. ગીઝર એક એવું ઉપકરણ છે જે પાણીને ગરમ કરે છે. સામાન્ય રીતે તે બાથરૂમમાં સ્થાપિત થાય છે. જો તમે શિયાળા માટે નવું ગીઝર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો ચિંતા કરશો નહીં. ચાલો તમને કેટલાક ગીઝર વિશે જણાવીએ જેના પર સારું ડિસ્કાઉન્ટ મળે છે. તમે આને ઓછી કિંમતે ખરીદી શકો છો. ચાલો તમને તેમના વિશે જણાવીએ.
Oct 29,2024, 17:23 PM IST
Gym Trainer
વડોદરામાં ગીઝરમાં બ્લાસ્ટ થતાં જીમ ટ્રેનરનું મોત, ગોત્રી પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી
Gym trainer dies after blast in geyser in Vadodara, Gotri police also reaches at the spot
Feb 29,2024, 21:05 PM IST
geyser
ગીઝર વાપરતા હોવ તો આટલી બાબતોનું ધ્યાન રાખજો, નહીંતર બોમ્બ જેવો ધડાકો તો કહેતા નહી
Geyser Blast: ઈલેક્ટ્રિક ગીઝર દરેકના ઘરમાં જોવા મળે છે. જો આ ગીઝરને લાંબા સમય સુધી ચાલુ રાખવામાં આવે તો ગીઝર ગરમ થઈ જાય છે જેથી બ્લાસ્ટ થાય છે..જ્યારે ગીઝર ચાલુ હોય છે, ત્યારે તેના બોઈલર પર દબાણ આવે છે અને લીકેજની સમસ્યા થાય છે. દબાણ વધવાથી ગીઝર ફૂટી શકે છે. જો બોઈલર લીક થાય અથવા વિસ્ફોટ થાય, તો તમે વીજ કરંટના લીધે મૃત્યુ પામી શકો છો.
Dec 16,2023, 23:05 PM IST
geyser
Geyser ખરીદતી વખતે યાદ રાખો આ 5 વાતો, નહી તો લેવાના દેવા થઇ જશે
શિયાળો આવી ગયો છે, અને ઠંડા પાણીથી સ્નાન કરવું વધુ અસહ્ય બની ગયું છે. તેથી જ મોટાભાગના ઘરો માટે ગીઝર એક આવશ્યક સાધન બની ગયું છે. ગીઝર નહાવા, વાસણો ધોવા અને ઘરના અન્ય હેતુઓ માટે ગરમ પાણીનો સ્ત્રોત પૂરો પાડે છે. જો કે, બજારમાં ઘણા વિવિધ પ્રકારો અને બ્રાન્ડના ગીઝર છે, તે જાણવું મુશ્કેલ હોઈ શકે છે કે તમારા માટે કયું યોગ્ય છે. તમારી પસંદગી કરતા પહેલા, તમારે કેટલાક મહત્વપૂર્ણ પાસાઓને ધ્યાનમાં લેવાની જરૂર છે, જેમ કે ઇન્સ્ટોલેશન આવશ્યકતાઓ, ઉત્પાદકની વોરંટી, સ્થાન, સલામતી સુવિધાઓ અને પાવર વપરાશ. આજે અમે તમને તે 10 વાતો જણાવવા જઈ રહ્યા છીએ જે તમારે ગીઝર ખરીદતી વખતે યાદ રાખવી જોઈએ.
Nov 17,2023, 16:05 PM IST
Electricity Bill
Electricity Bill આવશે અડધાથી પણ ઓછું! બસ બદલી નાખો ઘરના 2 ગેજેટ્સ
Bijli Bill Kam Karne Ka Tareeka: દર મહિને વીજળીનું બિલ આવતાં જ આપણને ચિંતા થઈ જાય છે. આ બિલ આપણા ખર્ચનો મોટો હિસ્સો ધરાવે છે. આને ઘટાડવા માટે, અમે ઘણા પ્રયત્નો કરીએ છીએ, જેમ કે એનર્જી એફિશિયન્ટ એપ્લાયન્સસનો ઉપયોગ કરવો, વિદ્યુત ઉપકરણોને બંધ કરવા વગેરે. પરંતુ સમયના અભાવે ઘણી વખત આપણે એવી બાબતો પર ધ્યાન આપતા નથી જે વીજળીનું બિલ અડધાથી વધુ ઘટી જાય છે. ઠંડીની સિઝન આવી ગઈ છે અને આ સિઝનમાં ગીઝર અને હીટર ચલાવવાને કારણે વીજળીનું બિલ નોંધપાત્ર રીતે વધી જાય છે. આજે અમે તમને જણાવીશું કે શિયાળામાં વીજળીનું બિલ કેવી રીતે ઘટાડી શકાય છે.
Nov 7,2023, 10:20 AM IST
geyser
બાથરૂમનું ગીઝર બોમ્બની જેમ ફૂટશે, પરિવારને બચાવવો હોય તો આ 3 ટિપ્સ અજમાવો
How To Prevent Geyser Blast: જો તમે પાણી ગરમ કરવા માટે ગીઝરનો ઉપયોગ કરો છો, તો તેની સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ બાબતોને ધ્યાનથી સમજો. કારણ કે આ તેના ફૂટવાનું કારણ બની જાય છે.
Oct 27,2023, 14:22 PM IST
geyser
સપનામાં પણ વિચાર્યું નહીં હોય! ગીઝર જો 12 કલાક સુધી ચાલુ રહી જાય તો શું થાય? જાણીને
ઠંડીનું વાતાવરણ આવનાર છે. હવે સવારે અને રાત્રે ઠંડા પવનો ફૂંકાવા લાગ્યા છે. શિયાળામાં ગીઝરનો સૌથી વધુ ઉપયોગ થાય છે. ગીઝર બે પ્રકારના હોય છે - એક સ્ટોરેજ ગીઝર અને બીજું ઇન્સ્ટન્ટ વોટર હીટર. બંને વીજળીથી ચાલે છે. જ્યારે ઇન્સ્ટન્ટ વોટર હીટર તરત જ ગરમ પાણી પૂરું પાડે છે, સ્ટોરેજ ગીઝર ગરમ પાણીનો સંગ્રહ કરે છે અને લાંબા સમય સુધી ગરમ પાણી પૂરું પાડે છે. પરંતુ જો ગીઝરને લાંબા સમય સુધી ચાલુ રાખવામાં આવે તો શું થશે? ઘણીવાર લોકો આ ભૂલ કરે છે. પરંતુ તેના ઘણા ગેરફાયદા છે. ચાલો જણાવીએ...
Oct 20,2023, 17:29 PM IST
geyser
Alert!...સ્નાન કરતી વખતે કેમ અને કેવી રીતે ફાટે છે ગીઝર, આ વાતનું રાખો ધ્યાન
ઈલેક્ટ્રિક ગીઝર દરેકના ઘરમાં જોવા મળે છે. જો આ ગીઝરને લાંબા સમય સુધી ચાલુ રાખવામાં આવે તો ગીઝર ગરમ થઈ જાય છે જેથી બ્લાસ્ટ થાય છે..જ્યારે ગીઝર ચાલુ હોય છે, ત્યારે તેના બોઈલર પર દબાણ આવે છે અને લીકેજની સમસ્યા થાય છે. દબાણ વધવાથી ગીઝર ફૂટી શકે છે. જો બોઈલર લીક થાય અથવા વિસ્ફોટ થાય, તો તમે વીજ કરંટના લીધે મૃત્યુ પામી શકો છો.
Jan 21,2023, 7:10 AM IST
couple
હોળી રમ્યા બાદ રંગ ઉતારવા માટે બાથરૂમમાં ગયું કપલ...પછી જે થયું જાણીને હચમચી જશો
હરિયાણાના કરનાલથી એક હચમચાવી નાખતા સમાચાર આવ્યા છે. કરનાલના ઘરૌંડામાં એક કપલનું દર્દનાક મોત થયું. મૃતક ગૌરવ અને શિલ્પીના 4 મહિના પહેલા જ લગ્ન થયા હતા. શુક્રવારે હોળીનો તહેવાર ઉજવ્યા બાદ બંને બાથરૂમમાં ગયા અને ત્યાં ઘટેલી ઘટનાથી સમગ્ર વિસ્તારમાં માતમ પ્રસરી ગયો છે. મોડી રાતે ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા.
Mar 19,2022, 14:57 PM IST
Trending news
mukesh ambani
મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ ટ્રમ્પ સાથે કરી મુલાકાત, શપથ સમારોહમાં થશે સામેલ
trigrahi yog
સૂર્ય-બુધ અને શનિનો ત્રિગ્રહી યોગથી આ 3 રાશિ પર મોટો ખતરો, થઈ શકે છે મોટું નુકસાન!
olympic medalist neeraj chopra
Neeraj Chopra: ગોલ્ડન બોય નીરજ ચોપડાએ કર્યા લગ્ન, દુલ્હન સાથે શેર કર્યો ફોટો
Sachin Tendulkar
BCCI પાસે કરી હતી અપીલ.. સચિને વાનખેડેમાં જ કેમ રમી છેલ્લી મેચ?હવે કર્યો મોટો ખુલાસો
Personal Loan
શું આખો પગાર EMIમાં જ થઈ જાય છે ખતમ? આ 4 ટિપ્સને ફોલો કરીને ઘટાડી શકો છો લોનની EMI
India Womens Team
ભારતીય મહિલા ટીમે પ્રથમવાર જીત્યો ખો-ખો વિશ્વકપ, વિજેતા ટીમમાં ગુજરાતની ખેલાડી સામેલ
Weather Forecast
ફરી ભુક્કા બોલાવશે ઠંડી? પહાડો પર બદલાયો મોસમનો મિજાજ, હવામાન વિભાગે આપી ચેતવણી
ADG of BSF
ગુજરાત કેડરના IPS અધિકારીને કેન્દ્રમાં મળી મોટી જવાબદારી, BSF ના ADG તરીકે નિમણૂંક
Shillong
આ શહેરને કહેવાય છે 'Scotland of the East', સૌંદર્ય એવું કે મન મોહી લેશે
rajkot police
'ચા'માં ઘેનની દવા નાખી લૂંટ, વૃદ્ધ મહિલાઓને બનાવતા ટાર્ગેટ, બંટી-બબલી ઝડપાયા