हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
86/ 1
(33)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
fourth floor
Fourth floor News
Viral Video
ચોથા માળેથી પડ્યું, બીજા ફ્લોર પર આવીને અટક્યું બાળક, Video જોશો તો ધબકારા વધી જશે
Trending New: આ વીડિયો લગભગ ત્રણ મિનિટનો છે અને તેમાં એ બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે બાળક ચોથા માળેથી ટીન શેડ પર આવીને પડ્યું અને ત્યાં ફસાઇ ગયું. બાળકે પોતાને બીજા માળે રોકી રાખ્યું અને બાકી સોસાયટીના લોકોએ તેનો જીવ બચાવવ માટે આવી ગયા.
Apr 29,2024, 11:53 AM IST
breaking news
કપડા સૂકવવા ગયેલી 20 વર્ષીય પરિણીતાનું રહસ્યમય મોત, એક વર્ષ પહેલા થયા હતા લગ્ન
સુરતના ડીંડોલીમાં 20 વર્ષીય પરિણીતા ચોથા માળે સૂકવેલી ચાદર લેવા જતા રહસ્યમય રીતે નીચે પટકાતા મોત નીપજ્યું હતું. જે ગેલેરીમાંથી યુવતી નીચે પટકાઇ તે યુવતીની હાઇટથી થોડી જ નીચે હોવાથી પડી જાય તેવી શક્યતા નથી. જેથી યુવતીએ કૂદીને આપઘાત કર્યો હોવાની આશંકા છે. જ્યારે યુવતીએ થોડા સમય પહેલા હાથની નસ પણ કાપી હોવાનું પતિએ જણાવ્યું હતું. જોકે હાલ વધુ તપાસ ડીંડોલી પોલીસ કરી રહી છે.
Mar 28,2024, 20:17 PM IST
Young man
આણંદમાં એ.સી ફિટિંગ કરવા ચોથા માળે ચડેલા યુવાનનું પટકાતા ઘટના સ્થળે જ મોત
વિદ્યાનગર રોડ પર આવેલા અથર્વ કોમ્પલેક્ષમાં એ.સી ફિટિંગ કરવા પહોંચેલો કર્મચારી ચોથા માળેથી પટકાતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. એસીનું કામ કરવા માટે આવેલો વ્યક્તિ કોમ્પ્રેસર ફીટ કરી રહ્યો હતો. ત્યારે આ દુર્ઘટના બનીહોવાની પ્રાથમિક માહિતી મળી હતી. આણંદ પોલીસે ઘટના અંગે કાયદેસરની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આણંદના અફીશ સર્વિસીસ ખાતે એ.સી ટેક્નિશિયન તરીકે નોકરી કરતો આંકલાવ તાલુકાનાં કંજોડા ગામનો 32 વર્ષીય યુવાન મનોજ પરમાર આણંદના વિદ્યાનગર રોડ ખાતે અથર્વ કોમ્પલેક્ષમાં આવેલા એસ્ટ્રોક યોગ સેન્ટરમાં એ.સી ફિટિંગ કરવા માટે ગયો હતો.
Mar 14,2021, 22:48 PM IST
Trending news
Cabinet Briefing
દેશમાં ખુલશે 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય, કેબિનેટની બેઠકમાં લેવાયો નિર્ણય
gujarat government
કચ્છવાસીઓને ગુજરાત સરકારની મોટી ભેટ, 45 કિમીનો ફોર લેન હાઈ સ્પીડ કોરીડોર બનશે
green moong dal
High cholesterol થી લઈ બીપીને પણ કંટ્રોલમાં રાખે છે આ દાળ, તમારા ડાયટમાં કરો સામેલ
Government jobs
Jobs: આ જગ્યાએ નોકરીની તક, મહિને મળશે 85000 રૂપિયા પગાર, ફટાફટ કરો અરજી
Fake doctor
સુરતથી પકડાયો નકલી ડોક્ટરની ડિગ્રીનો સોદાગર! આ ગુજરાતીના કારનામા સાંભળી શોક્ડ થઈ જશો
Fake doctor
આરોગ્ય મંત્રી આ શું થઈ રહ્યું છે? ગુજરાતમાં બોગસ તબીબોના રાફડો ફાટ્યો
modi govt scheme
300 યુનિટ મફત વીજળી, સરકાર આપી રહી છે સબસિડી, આ લોકોને મોટી રાહત
Girl Child Marriage
ગુજરાતમાં કાયદાના ધજ્જિયાં ઉડ્યા! બાળ લગ્નનો કાયદો છતા આ જિલ્લામા 678 સગીરા માતા બની
Drone
ભારતીય વિદ્યાર્થીએ 21 મી સદીની અનોખી શોધ કરી ચર્ચામાં આવ્યો, બનાવ્યું બેસીને ઉડી શકા
border gavaskar trophy
બર્થડેના દિવસે જસપ્રીત બુમરાહે કર્યો કમાલ, ખ્વાજાને આઉટ કરતાની સાથે જ ઈતિહાસ રચ્યો