हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Formula
Formula News
Business News
કરોડપતિ બનવું છે તો 15X15X15 ફોર્મ્યુલા અજમાવો, થોડા વર્ષમાં ઘરે ગાડી, બંગ્લા હશે
મ્યુચ્યુઅલ ફંડમાં SIP દ્વારા રોકાણ શરૂ કરી શકાય છે જેમાં તમારે દર મહિને મ્યુચ્યુઅલ ફંડની સારી સ્કીમમાં રોકાણ કરવાનું રહેશે. રોકાણ કરતી વખતે તમારે 15X15X15ની ફોર્મ્યુલા અપનાવવી પડશે.
Aug 10,2024, 18:29 PM IST
Gratuity
35000 રૂ.પગારવાળાને મળશે 141346 રૂપિયા ગ્રેચ્યુઈટી, જાણો કેટલો સમય કરવી પડે નોકરી?
Gratuity Calculation: ગ્રેચ્યુઈટી માટે કર્મચારીએ એક જ કંપનીમાં ઓછામાં ઓછા 5 વર્ષ સુધી નોકરી કરી હોય તે જરૂરી છે. 4 વર્ષ 11 મહિનામાં નોકરી છોડે તો પણ ગ્રેચ્યુઈટી મળતી નથી. જો કે અચાનક કર્મચારીનું મોત કે દુર્ઘટના ઘટે અને નોકરી છોડવાની સ્થિતિમાં આ નિયમ લાગૂ થતો નથી.
May 7,2024, 11:55 AM IST
2024 Lok Sabha election
મિશન-2024: ઓપરેશન લોટસની ઓફીશિયલ જાહેરાત, હવે આ 8 નેતાઓ કરશે બીજી પાર્ટીઓમાં તોડફોડ
Loksabha Election 2024: ભાજપે હવે ઓપરેશન લોટસની ઓફિશિયલી જાહેરાત કરી દીધી છે. ભાજપે ટીમ-8ની રચના કરી છે, જે વિપક્ષી પાર્ટીઓની મુશ્કેલીઓ વધારવાનું કામ કરશે. આ ટીમ કોંગ્રેસ, SP, BSP, RLD, JDU અને અન્ય વિપક્ષી પાર્ટીઓના પ્રભાવશાળી નેતાઓને પાર્ટીમાં સામેલ કરવા માટે અભિયાન ચલાવશે. આ ટીમમાં કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, આસામના મુખ્યમંત્રી હેમંત વિશ્વ શર્મા, મહાસચિવ વિનોદ તાવડે, તરુણ ચુગ અને સુનીલ બંસલ સામેલ છે.
Jan 2,2024, 15:15 PM IST
investment
કરોડપતિ બનવાનો ફોર્મ્યુલા, આ રીતે કરશો રોકાણ તો કોઈ તમને પૈસાદાર બનતા રોકી નહીં શકે
સૌથી પહેલી વાત...જેટલી ઓછી ઉંમરથી તમે રોકાણ કરવાનું શરૂ કરશો, ભવિષ્યમાં તમારા માટે એટલી જ મોટી અમાઉન્ટ ભેગી થશે. જો કે કરોડપતિ બનવું સરળ નથી પરંતુ જો તમે એક નિર્ધારિત લાંબા સમયગાળા માટે રોકાણ કરશો તો તમે કરોડપતિ પણ બની શકશો.
Nov 4,2023, 14:28 PM IST
car
Car ખરીદવા માંગો છો? જાણો તમારી Salary માં તમારે કેટલી કિંમતની કાર ખરીદવી જોઈએ
How To Set Budget For Car: વ્યક્તિના જીવનમાં કાર ખરીદવી એ ઘર ખરીદ્યા પછી કદાચ બીજો સૌથી મોટો ખર્ચ હશે, જે વ્યક્તિ કોઈપણ ખરીદી કરતી વખતે કરે છે. તેથી કાર ખરીદતાં પહેલા વ્યક્તિએ તેના માટેનું બજેટ નક્કી કરવું જોઈએ. જે સૌથી વધારે સારું છે.
Apr 19,2023, 23:00 PM IST
હોમ લોન
કેવી રીતે નક્કી થાય છે તમને કેટલી હોમ લોન મળશે, આ છે બેંકોના ફોર્મૂલા
તમે પહેલાંથી EMI ચૂકવી રહ્યા છો તો તમને કેટલી લોન મળશે અને જો તમે કોઇ EMI ચૂકવી રહ્યા નથી ત્યારે તમને કેટલી લોન મળશે, તેને આ રીતે સમજીએ.
Sep 19,2020, 19:22 PM IST
રાજ્યસભા ચૂંટણી
રાજ્યસભા ચૂંટણીઃ ભાજપે કોંગ્રેસને N=[T/(S+1)]+1 ફોર્મ્યુલામાં ફસાવી દીધી
ગુજરાત વિધાનસભામાં કુલ બેઠક 182 છે, પરંતુ વર્તમાનમાં વિધાનસભામાં કુલ 175 સભ્ય છે, જેમાંથી ભાજપની પાસે 100 અને કોંગ્રેસ પાસે 71 છે
Jun 25,2019, 19:02 PM IST
Trending news
local body election
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે આવ્યા મોટા અપડેટ, જાણો ક્યારે થઈ શકે છે મતદાન
belly fat
Belly Fat: પેટ ઘટાડવું છે પણ વર્કઆઉટ માટે સમય નથી ? તો આ 5 પાન ખાઈને બનો સ્લીમ
Cricket
કોહલી કે બુમરાહ નહીં... આ ખતરનાક ક્રિકેટર જીતાડશે ભારતને ચેમ્પિયન્સ ટ્રોફી, જાણો
Labgrown Diamond
સુરતની ડાયમંડ કંપનીએ ટ્રમ્પની પ્રતિકૃતિવાળો લેબગ્રોન ડાઈમંડ બનાવ્યો, જોઈને દંગ રહેશો
railway jobs
ધોરણ 10 પાસ માટે રેલ્વેમાં નોકરી માટે તક, લેખિત પરીક્ષા વિના મળશે નોકરી, જાણો વિગતો
VI
20 રૂપિયામાં 4 મહિના સુધી એક્ટિવ રહેશે સિમ,યુઝર્સનું ટેન્શન થયું દૂર
Reliance Jio
જિયોના યૂઝર્સને ઝટકો, આ લોકપ્રિય પ્લાન થઈ ગયો મોંઘો. હવે 100 રૂપિયા વધુ ખર્ચવા પડશે
Mahakumbh 2025
જો તમે મહાકુંભમાં સંગમ સ્નાન ન કરી શકતા હોવ તો કરો આ કામ, મળશે તીર્થયાત્રા જેવું ફળ
Bigg Boss 18
Bigg Boss 18: બિગ બોસની ટ્રોફી જીતી કરણવીરે, શો જીત્યા પછી વિવિયન માટે કહ્યું આવું
copper water
સવારે પીવો તાંબાના વાસણમાં રાખેલું પાણી, પેશાબ વાટે શરીરમાંથી નીકળી જશે આ 5 બીમારીઓ