हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
ENG
0/ 0
(0)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
first case
First case News
gujarat
અનોખો કિસ્સો! યુવક એરટેગનો ઉપયોગ કરી પાર્ટનર યુવતીનો ડેટા મેળવતો, આ રીતે ફૂટ્યો ભાંડ
અમદાવાદમાં સાઇબર ક્રાઇમનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે.જેમાં યુવતીએ ફરિયાદ નોંધાવી હતી કે તેમનો કોઈ પીછો કરી તેની રેકી કરી રહ્યું છે અને લોકેશન પણ મેળવી રહ્યું છે.
Sep 3,2023, 22:40 PM IST
Vadodara
યુવતીઓ માટે લાલબત્તી! લવ જેહાદના કેસમાંથી છુટેલા યુવકે પ્રેમિકા અને તેના પિતાને ઢોર
લવ જેહાદ અંગે ગુજરાત સરકારે ધર્મ સ્વતંત્રતા સુધારા અધિનિયમ અંગેનો કાયદો બનાવ્યા બાદ આજે વડોદરામાં પ્રથમ ફરિયાદ નોંધાઇ હતી. જો કે યુવતીનાં સોગંદનામા બાદ તમામ આરોપીઓ જેલમુક્ત થયા હતા. દરમિયાન વિધર્મી યુવકે યુવતીના પિતાને મારમારીને જાતિ વિરુદ્ધ શબ્દોચ્ચાર કરવાની વધારે એક ફરિયાદ નોંધાઇ છે. જેમાં યુવતીના પિતાએ દીકરી પર અમાનુષી ત્રાસ ગુજારાતો હોવાની ફરિયાદ પણ દાખલ કરી છે. ફરિયાદના આધારે પોલીસે મારામારી, એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને ધરપકડ કરવા માટેના ચક્રોગતિમાન કર્યા છે.
Feb 3,2022, 21:15 PM IST
first case
લોકડાઉન, નાઇટ કર્ફ્યૂ સહિતનાં તમામ પગલા દળીદળીને ઢાકણીમાં ભર્યા, આજે આવ્યો હતો 1 કેસ
Mar 19,2021, 0:02 AM IST
gujarat
ગુજરાત : ધાબા પર ડીજે વગાડવાનાં જાહેરનામા ભંગનો પ્રથમ કેસ નોંધાયો, જાણો ક્યાં?
આજે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ઉતરાયણના તહેવારોની ઉજવણી કરવામાં આવી રહી છે. વહેલી સવારથી જ લોકો પોતાનાં ધાબા પર ચડી પતંગ ઉડાવી રહ્યા છે. આ સાથે જ ચીક્કી, શેરડી અને ઉંધીયાની મોજ પણ માણી હતી. જો કે પોલીસ દ્વારા ઉતરાયણ અંગે ખાસ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી હતી. જે અંતર્ગત લોકોએ માત્ર ઉતરાયણના તહેવારે પોતાનાં પરિવાર સાથે જવાનો હતો. આ ઉપરાંત સોસાયટીઓમાં મેળાવડા કરવા પર અને ડીજે વગાડવા પર પ્રતિબંધ લગાવ્યો હતો.
Jan 14,2021, 18:32 PM IST
first case
સુરેન્દ્રનગર જીલ્લામાં પોલીસ દ્વારા સૌ પ્રથમ ગુજસીટોક એક્ટ હેઠળ ગુન્હો દાખલ થયો
રેન્જ આઇ.જી સહિત જીલ્લા પોલીસવડાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસે ૬ શખ્સોની ગુજસીટોક એક્ટ હેઠળ અટકાયત કરી હત્યા, ગેંગરેપ, અપહરણ, ગેરકાયદેસર હથિયાર, ખંડણી, લુંટ, ધાડ, હાઈવે ચોરી સહીતના અનેક ગુન્હાઓ આચરતી ગેંગના ૬ શખ્સો સામે ગુજસીટોક એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માલવણ હાઇવે પર પોલીસ અને ગેડીયા ગેંગના શખ્સો વચ્ચે સામ સામે ફાયરીંગ કરવામાં આવ્યું હતું. પોલીસ અને બુટલેગરો વચ્ચે સામ સામે અંદાજે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યા ત્યારે પોલીસ દ્વારા કારને ઊભી રાખવામાં આવતા બુટલેગરોએ કાર ઊભી ન રાખતા પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કર્યો હતો. એક શખ્સને ફાયરીંગમાં ઈજાઓ પહોંચી જયારે અન્ય એક શખ્સ નાસી છુટ્યો. કારને નુકશાન પહોંચ્યું. કોઇ જાનહાનિ નહીં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Nov 13,2020, 18:35 PM IST
સિંગાપુર
સિંગાપુરમાં દુર્લભ વાયરસ ‘મંકીપોક્સ’નો પ્રથમ કિસ્સો સામે આવ્યો
સિંગાપુરમાં મંકીપોક્સનો આત્યાર સુધીનો પહેલો કિસ્સો સામે આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે, એક નાઇજિરિયન વ્યક્તિ આ બીમારીને લઇને આવ્યો જે એક લગ્નમાં બુશમીટ ખાઇને આ દુર્લભ વાયરસના સંપર્કમાં આવ્યો હતો.
May 12,2019, 10:02 AM IST
Trending news
Udit Narayan
Udit Narayan: Kiss કોન્ટ્રોવર્સી પછી પહેલી પત્નીના કારણે ફરી વિવાદમાં ઉદિત નારાયણ
relief
સમય પહેલા લોન બંધ કરવા પર મળશે રાહત, RBIએ ગ્રાહકો માટે કરી મોટી તૈયારી
success
Success: જીવનમાં ઝડપથી સફળ થવું હોય તો પરિવાર કે મિત્રોને પણ ન કહેવી આ વાતો
Automobile News
કારના શોખીનોને ઝટકો! 2 મહિના બાદ મારુતિની આ જબરદસ્ત કાર થઈ જશે બંધ
India vs Pakistan
IND vs PAK : પાકિસ્તાન સામે પ્લેઈંગ-11માં થશે મોટો ફેરફાર, આ બોલરની થશે એન્ટ્રી
Gold rate
હાશ હૈયે ટાઢક વળી! ભારે તેજી બાદ સોનાએ આપી રાહત, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ
heart attack
ધો. 10 ની વિદ્યાર્થીનીનું હાર્ટ એકેટથી મોત, બાળકોમાં આ લક્ષણો જોવા મળે તો સારવાર કરો
IND vs Pak
ભારત કે પાકિસ્તાન... કઈ ટીમ છે વધુ ખતરનાક ? છેલ્લી 10 વન ડે મેચોમાં આવો છે રેકોર્ડ
Shocking News
ન્હાતો કે કપડા બદલતો? મહિલાઓના અભદ્ર વીડિયો વેચનારાઓએ મેનુ કાર્ડ બનાવ્યું હતું!
Kash Patel
ગુજરાતના આ નાનકડા ગામમાં કાશ પટેલના પરિવારના 7 પેઢીની વંશાવલી સચવાયેલી છે