हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
126/ 2
(29.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
eye health
Eye health News
eye vision
Eye Vision: આંખના ચશ્મા ઉતારી દેશે શિયાળાના આ 5 ફુડ, દિવસમાં એકવાર કોઈ એક જરૂર ખાવું
Eye Vision: લેપટોપ, મોબાઈલ અને અન્ય ગેજેટ પર કલાકો સુધી કામ કરવાના કારણે અને પોષકતત્વોની ઉણપના કારણે આંખ સમય પહેલા જ નબળી પડી જાય છે. આ સમસ્યાને દુર કરવી હોય તો શિયાળામાં કેટલીક હેલ્ધી વસ્તુઓ ખાવી જોઈએ. આ વસ્તુઓ આંખનું વિઝન સુધારવામાં મદદ કરે છે.
Dec 6,2024, 8:20 AM IST
Neem Leaves
Neem: રોજ સવારે આ 1 લીલું પાન ચાવી લેવું, બદલતા વાતાવરણમાં બીમારી આસપાસ પણ નહીં ફરકે
Neem Leaves: કડવા લીમડાના પાન વજન ઘટાડવાથી લઈને સ્કીન સુધારવાના કામ કરે છે. લીમડાના પાનમાં એન્ટી બેકટેરિયલ, એન્ટી ફંગલ અને એન્ટી માઇક્રોબીયલ ગુણ હોય છે. ભારતીય ઘરોમાં અલગ અલગ રીતે લીમડાના પાનનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ આજે તમને એક એવી રીતે જણાવીએ જેને ફોલો કરશો તો બીમારી તમારી આસપાસ પણ નહીં ફરકે.
Oct 21,2024, 8:50 AM IST
health tips
આંખની દ્રષ્ટિ સુધારે છે શિયાળામાં મળતી આ ભાજી, નહીં પડે ચશ્મા પહેરવાની જરૂર
Health Tips: આ ભાજી એમીનો એસિડ, હાઈ ફાયબર, વિટામિન એ, વિટામિન બી, પોટેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસથી ભરપુર હોય છે. શિયાળામાં તેનું સેવન કરવાથી શરીરને ઘણા લાભ થાય છે. ખાવાપીવાની ખોટી આદતોના કારણે લોકોની આંખ નાની ઉંમરમાં નબળી પડી જાય છે. બથુવાની ભાજી ખાવાથી આંખની નબળાઈ દુર થાય છે.
Jan 3,2024, 12:13 PM IST
Weak Eyesight
Weak Eyesight: વધી રહ્યા છે આંખના નંબર? તો આ 5 ફૂડ ખાવાનું કરો શરુ, ઉતરી જશે ચશ્મા
Weak Eyesight: મોબાઈલ, લેપટોપ જેવા ડિજિટલ ઉપકરણનો ઉપયોગ કરતી વખતે આંખને થોડો થોડો રેસ્ટ આપવો જરુરી હોય છે. આ સિવાય દ્રષ્ટિ સુધારવા માટે સંતુલિત આહાર લેવો પણ મહત્વપૂર્ણ છે. જેમાં ખાસ કરીને વિટામિન એ, સી, ઈ અને ઝિંક જેવા પોષક તત્વોથી ભરપૂર વસ્તુઓનો સમાવેશ થવો જરૂરી છે.
Nov 10,2023, 7:24 AM IST
healthy diet
આંખોની રોશની ઝડપથી સુધરશે, દરરોજ આ વસ્તુઓનું કરો સેવન
Eyesight Improve Tips: હંમેશા ઘણા લોકોને તે ફરિયાદ રહે છે કે તેની આંખોમાં કોઈ પ્રકારની સમસ્યા રહે છે. હકીકતમાં લોકોની લાઇફ સ્ટાઇલ ઝડપથી બદલાય રહી છે અને લોકો દિવસમાં 8થી 10 કલાક કમ્પ્યૂટર સ્ક્રીન પર બેસીને કામ કરે છે. તે ફિલ્મ જુએ છે, સોશિયલ મીડિયા પર સમય પસાર કરે છે. તેવામાં આંખોને આરામ કરવાનો સમય મળી શકતો નથી.
Sep 27,2023, 15:52 PM IST
Eye Infection
આંખની આ 5 બીમારીઓના કારણે આવી શકે છે અંધાપો, લક્ષણ દેખાય એટલે તુરંત કરાવો સારવાર
Eye Infection: આંખની બીમારી હાલ ખૂબ જ વધી રહી છે. આંખની સમસ્યા ગંભીર હોય તો ડર અંધત્વનો વધી જાય છે. આંખના રોગના કારણે ઘણીવાર દ્રષ્ટિ પણ પ્રભાવિત થઈ જાય છે. જો કે આંખ સંબંધિત કેટલીક બીમારીઓ એવી હોય છે જે થોડા સમય પછી આપોઆપ ઠીક થઈ જાય છે. જ્યારે કેટલાક રોગ આંખોમાં લાંબા સમય સુધી રહે છે. આ માટે ડોક્ટર પાસે સારવાર કરાવવી જરૂરી હોય છે.
Aug 6,2023, 14:20 PM IST
Eyesight
આંખનું તેજ વધારે છે આ 5 વસ્તુઓ, ઉંમર વધશે તો પણ નહીં આવે બેતાલા
Eye Health: જો તમારે આંખોને સ્વસ્થ રાખવી હોય તો જરૂરી છે કે તમે યોગ્ય આહાર લેતા હોય. આંખને કોઈપણ પ્રકારના નુકસાનથી બચાવવી હોય તો તેના માટે વિટામિન, એન્ટીઓકિસડન્ટ સહિતના પોષક તત્ત્વોથી ભરપુર આહાર લેવો જરૂરી છે.
Apr 12,2023, 16:36 PM IST
TV
ઘરમાં 43 ઈંચનું TV હોય તો તેને જોવા માટે કેટલું દૂર બેસવું? જાણો કેટલું અંતર રાખવું
TV Size And Distance: શોખના ચક્કરમાં લોકો ટીવી ખરીદવામાં કેટલીક ભૂલ કરે છે. સૌથી સામાન્ય ભુલ તો એ છે કે રૂમની જગ્યા નાની હોવા છતાં મોટી સાઈઝનું ટીવી લગાવવામાં આવે છે. જેનાથી ઘણું નુકસાન સહન કરવું પડે છે. ટીવીની સાઈઝ પ્રમાણે તેને યોગ્ય અંતરમાં રાખવું જરૂરી હોય છે.
Mar 29,2023, 7:54 AM IST
Foods
આ ફૂડ્સનું ભૂલથી પણ ના કરો સેવન, આંખોની રોશની થઈ જશે ઓછી
Foods Harmful to Eyes: ખાવા-પીવાની આદત આપણી આંખોને પણ નુકસાન પહોંચાડી શકે છે. અમે તમને અહીં જણાવીશું કે આંખોને હેલ્ધી રાખવા માટે તમારે કઈ વસ્તુનું સેવન કરવું જોઇએ નહીં.
Jun 20,2022, 20:00 PM IST
vegetable juice
સ્વાસ્થ્ય માટે વરદાન છે આ ગ્રીન જ્યૂસ, દિવસની શરૂઆત તેનાથી કરશો તો મળશે ઘણા ફાયદા
મોટાભાગના લોકો તેમના દિવસની શરૂઆત કોફી અથવા ચાથી કરે છે, પરંતુ એક્સપર્ટના જણાવ્યા અનુસાર જો તમે સવાર સવારમાં ફ્રેશ વેજીટેબલ જ્યૂસ પીઓ છો, તો તેનાથી તમને ઘણા ફાયદા મળશે. તે તેમને સંપૂર્ણ પોષણ આપે છે
Sep 11,2021, 9:03 AM IST
Trending news
8th Pay Commission
8મા પગાર પંચમાં આ ફોર્મ્યુલા પર નક્કી થશે સેલેરી, જાણો પગારમાં કેટલો આવશે વધારો
Champions Trophy 2025
ભારતે ટોસ હારતા નોંધાયો શરમજનક રેકોર્ડ, ટીમ ઈન્ડિયાના ઈતિહાસમાં પહેલીવાર બન્યું આવું
Home Loan EMI
આ એક ટ્રિકથી 40 લાખની હોમ લોનની EMIને કરો રફેદફે... 12 લાખથી વધુનું વ્યાજ પણ બચશે!
IND vs Pak
પાકિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગ લીધી...જાણો ભારતે પ્લેઈંગ-11માં શું કર્યો ફેરફાર ?
મહાશિવરાત્રી
'ચપટી ભભૂત હે, કુબેર કા ખજાના..', મહાશિવરાત્રી મેળામાં ધુણાઓ, ભભૂતનું છે વિશેષ મહત્વ
mesh rashi
29 માર્ચથી આ રાશિની સાડાસાતી શરુ થશે, શનિ હાહાકાર મચાવશે, શનિને શાંત કરશે આ ઉપાયો
IND vs Pak
ભારત-પાકિસ્તાનની મેચ ક્યાં અને કઈ ટીવી ચેનલ પર જોઈ શકશો લાઈવ ?
Mafia Atiq Ahmed's driver commits suicide in Prayagraj
ટ્રેનની આગળ કૂદયો માફિયા અતિકનો ડ્રાઈવર, જાણો કેમ ટૂંકાવ્યું જીવન!...પરિવારનો ખુલાસો
Champions Trophy 2025
આજે પાકિસ્તાન હાર્યું તો ટૂર્નામેન્ટમાંથી બહાર, ભારત હારશે તો...
hair fall
પ્રેગ્નન્સી પછી ખરતા વાળથી પરેશાન છો ? આજથી વાપરવા લાગો આ વસ્તુઓ,અટકી જશે ખરતા વાળ