हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Expert
Expert News
Stocks
મહિનામાં 40% તૂટ્યો આ શેર , હવે એક્સપર્ટે કહ્યું: 71% વધશે ભાવ, કંપનીને થયો 110 કરોડ
Expert Buying Advice: એમકે ગ્લોબલે જણાવ્યું હતું કે આ શેર માટે બુલિશ આઉટલૂક વધીને 71 ટકા થયો છે, જેનું મુખ્ય કારણ શેરમાં તીવ્ર કરેક્શન છે. ગયા મંગળવારે કંપનીના શેર 571.25 રૂપિયા પર બંધ થયા હતા. આજે બુધવારે અને 5 ફેબ્રુઆરીના રોજ આ સ્ટૉકમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.
Feb 5,2025, 10:33 AM IST
Navratri 2023
ગરબા રમતી વખતે કેમ આવી રહ્યા છે હાર્ટએટેક? એક્સપર્ટ્સ શું કહે છે ખાસ જાણો
. ગુજરાતમાં ગરબા વખતે હૃદયની સમસ્યાના કેસમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સરેરાશ 84 કેસ નોંધાઈ રહ્યાં છે. માત્ર બે દિવસમા ગુજરાતમાં હાર્ટએટેકને કારણે 21લોકોના જીવ ગયા છે. તો આજે ત્રણ લોકોને છાતીમા દુખાવો ઉપડતા મોત થયા છે. ગુજરાતમાં નવરાત્રીના 6 દિવસમાં ગરબે રમતાં 1100 લોકોને તકલીફ થઈ હતી અને તેમણે 108 પર ઘણા ઈમરજન્સી કોલ આવ્યાં હતા.
Oct 23,2023, 14:56 PM IST
Ahmedabad
સીટબેલ્ટ પહેરવો કેમ જરૂરી છે અને કઈ રીતે તે સુરક્ષા પુરી પાડે છે? જાણો એક્સપર્ટ...
એક્સપર્ટ અમિત ખત્રીએ જણાવ્યું હતું કે કારમાં તમામ મુસાફરોએ સીટ બેલ્ટ પહેરવો પડશે, એ નિર્ણય આવકારદાયક છે. સીટ બેલ્ટ પહેર્યો હોય અને અકસ્માત થાય તો ઝટકા સાથે આગળની તરફ ટકરાવાની શક્યતાઓ નહિવત થઇ જાય છે.
Sep 8,2022, 20:30 PM IST
Vrikshasana
વિશ્વ યોગ દિવસે જાણો પ્રાણાયામ કરવાની યોગ્ય ટેકનિક, તબિયતને કરશે તાજીમાજી
વિશ્વ યોગ દિવસે જાણો પ્રાણાયામ કરવાની યોગ્ય ટેકનિક, તબિયતને કરશે તાજીમાજી
Jun 21,2019, 12:13 PM IST
Vrikshasana
વિશ્વ યોગ દિવસે જાણો વૃક્ષાસન કરવાની યોગ્ય ટેકનિક, હેલ્થને પહોંચાડશે જબરદસ્ત ફાયદો
વિશ્વ યોગ દિવસે જાણો વૃક્ષાસન કરવાની યોગ્ય ટેકનિક, હેલ્થને પહોંચાડશે જબરદસ્ત ફાયદો. યોગ અને વર્લ્ડ યોગ ડે એ બંને ભારતની વિશ્વને દેણ છે. આજે વિશ્વભરમાં વર્લ્ડ યોગ ડેની ઉજવણી થઈ રહી છે ત્યારે ગુજરાતમાં પણ અનેક સ્થળોએ વર્લ્ડ યોગ ડે ઉજવાઈ રહ્યો છે.
Jun 21,2019, 11:35 AM IST
loksabha election 2019
લોકસભા ચૂંટણીના પરિણામો વિશે શું કહે છે જાણીતા જ્યોતિષશાસ્ત્રીઓ, જુઓ 'પરિણામના સિતારા'
જાણીતા જ્યોતિષશાસ્ત્રીઓ સાથે ઝી 24 કલાકની ખાસ વાતચીત. જાણો લોકસભા ચૂંટણી 2019ના પરિણામનો એક્ઝિટ પોલ બાદ શું કહે છે ભારતના નેતાઓના સિતારા. જુઓ ઝી 24 કલાકની ખાસ રજૂઆત 'પરિણામના સિતારા'
May 20,2019, 10:35 AM IST
loksabha election 2019
લોકસભા ચૂંટણીના પરિણામો વિશે શું કહે છે ટેરો કાર્ડ, જુઓ 'પરિણામના સિતારા'
જાણો શું કહે છે ટેરો રીડર મોનાલી જૈન લોકસભાની ચૂંટણીના પરિણામો વિશે, ઝી 24 કલાકની ખાસ રજૂઆત 'પરિણામના સિતારા'માં.
May 20,2019, 9:40 AM IST
loksabha election 2019
જ્યોતિશાસ્ત્રી-ટેરોકાર્ડ એક્સપર્ટ પાસે જાણો લોકસભાનો એક્ઝિટ પોલ
જ્યોતિશાસ્ત્ર અને ટેરોકાર્ડ એક્સપર્ટ પાસે જાણો લોકસભા ચૂંટણી 2019ના પરિણામનો એક્ઝિટ પોલ
May 19,2019, 23:10 PM IST
Trending news
Miniratna Company
Q3 Results: સરકારી પાવર કંપનીએ કરી ડિવિડેન્ડની જાહેરાત, ઈન્વેસ્ટરોને થશે લાભ
Lucky Ali
66 વર્ષની ઉંમરે ચોથી વખત લગ્ન કરવા જઈ રહ્યો છે એક્ટર! 3 વાર થયા છે છૂટાછેડા
Navsari news
નવસારીમાં ઠેર ઠેર ખુલ્લી પડી છે મોતની ગટરો, વારંવાર રજૂઆત છતાં તંત્રના આંખ આડા કાન
Gautam Adani
પુત્રના લગ્ન પર ગૌતમ અદાણીએ 10,000 કરોડનું કર્યું દાન, આ વાત માટે માંગી માફી
world Biggest Treasure
ભારતના પડોશી દેશમાં મળ્યો હતો દુનિયાનો સૌથી મોટો ખજાનો,એક જ વારમાં મળ્યો અબજનો ભંડાર
Gujarati immigrants
હાથ જોડીને કહ્યું ન જવું જોઈએ અમેરિકા, USથી પરત આવેલા ગુજરાતીએ વર્ણવી પોતાની આપવીતી
Paneer and Milk not Vegetarian
શું પનીર અને દૂધ વેજિટેરિયન નથી? ભારતીય ડોક્ટરના નિવેદનથી ઊભો થયો વિવાદ
The American Dream
આખરે શું છે આ 'અમેરિકન ડ્રીમ'? જેના માટે જીવ જોખમમાં મૂકીને પણ USA જાય છે ગુજરાતી
illegal Indian immigrants
ગુજરાતીઓમાં ટેન્શન! અમેરિકા બીજા 487 ગેરકાયદે પ્રવાસીઓને ભારત તગેડશે
Vadodara Municipal Corporation
વડોદરા પાલિકાનો મોટો નિર્ણય, હવે શહેરના જાહેર રસ્તાઓ પર નહીં જોવા મળે હોર્ડિંગ્સ