हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
DNA Test
Dna test News
What is DNA
DNA એટલે શું ? કેવી રીતે થાય છે મૃતકનો DNA ટેસ્ટ...?
DNA એટલે શું ? કેવી રીતે થાય છે મૃતકનો DNA ટેસ્ટ...? આ માહિતી વિશે ઘણા લોકો અજાણ છે. રાજકોટની ઘટના પછી મૃતકોના ડીએનએ ગાંધીનગર મોકલવામાં આવ્યા હતા. પરંતુ આ પ્રોસેસ શું છે તેના વિશે તમને જણાવીએ.
Jun 6,2024, 17:06 PM IST
marriage life
પત્નીના વન નાઈટ સ્ટેન્ડે 2 બાળકોની માતા બનાવી, એક DNA ટેસ્ટે તબાહ કર્યું લગ્નજીવન
Extra Marital Aiffar: એક માણસનું 18 વર્ષનું લગ્નજીવન ડીએનએ રિપોર્ટ દ્વારા બરબાદ થઈ ગયું હતું, મિરર અહેવાલ અનુસાર આ વાર્તા કોઈ ફિલ્મી વાર્તાથી ઓછી નથી. બે બાળકોના પિતાએ સોશિયલ નેટવર્કિંગ સાઈટ Reddit પર તેમના 18 વર્ષના લગ્નજીવનની બરબાદીની કહાની સંભળાવી છે.
Apr 27,2023, 14:05 PM IST
crime news
પુત્રીનો જન્મ થતાં જ પતિએ પત્નીને કહ્યું- 'DNA ટેસ્ટ કરાવો, મેં આને પેદા કરી નથી'
નોઈડામાં રહેતી 29 વર્ષિય સંધ્યાના લગ્ન 2021માં રાહુલ સાથે થયા હતાં. સંધ્યાએ નોંધાવેલી ફરિયાદ મુજબ લગ્ન બાદ સંધ્યા, તેમનો પતિ, સાસુ, સસરા, નણંદ બધા અમદાવાદના વેજલપુરમાં રહેવા આવ્યાં હતાં. લગ્નના ત્રણ દિવસ બાદ સંધ્યા મહિના માટે પોતાના પિયરમાં રહેવા જતી રહી.
Mar 28,2023, 11:46 AM IST
UTTAR PRADESH
કનૌજ અકસ્માત: સ્લીપર કોચ બસમાં 20 જેટલા લોકો જીવતા ભૂંજાયા
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના કન્નૌજ (Kannauj) માં શુક્રવારે ફર્રુખાબાદથી જયપુર જઈ રહેલી સ્લીપર બસ (Bus) માં ટ્રકે સામેથી જોરદાર ટક્કર મારી દેતા ભીષણ અકસ્માત (Accident) સર્જાયો. જેનાથી ટ્રક અને બસમાં જોરદાર વિસ્ફોટ થયો અને આગ લાગી. આ અકસ્માતમાં 21 લોકો જીવતા ભૂંજાઈ ગયાં.
Jan 11,2020, 7:55 AM IST
IAS Gaurav Dahiya Case
IAS ગૌરવ દહિયા કેસ: પીડિત મહિલાએ કરી મહિલા આયોગ સમક્ષ રજૂઆત
IAS અધિકારી ગૌરવ દહિયાના કથિત પ્રેમિકા અને પત્ની પ્રકરણ કેસમાં દિલ્લીની પીડિતા રાજ્ય મહિલા આયોગની ઓફિસે પહોંચી હતી. જ્યાં મહિલા આયોગનાં અધ્યક્ષ લીલાબહેન અંકોલિયાને મળીને પીડિતા પોતાની આપવિતી મહિલા આયોગ સમક્ષ રાખી હતી. આ કેસમાં IAS અધિકારી ગૌરવ દહિયાને રૂપાણી સરકાર સસ્પેન્ડ કરી ચુકી છે અને સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ તપાસ કરી રહી છે.
Aug 20,2019, 16:25 PM IST
IAS Gaurav Dahiya Case
IAS ગૌરવ દહિયા કેસ: દિલ્હીની પીડિત મહિલાએ માન્યો CM રૂપાણીનો આભાર
દિલ્હીની પીડિત મહિલાએ CM રૂપાણીનો આભાર માન્યો, ગુજરાત સરકારે બનાવેલી કમિટીનો પણ આભાર માન્યો.
Aug 16,2019, 15:27 PM IST
IAS Gaurav Dahiya Case
IAS ગૌરવ દહિયા કેસ:પીડિત મહિલાએ માંગી મહિલા આયોગની મદદ
દિલ્લી: દહિયા કેસની પીડિતા પહોંચી રાષ્ટ્રીય મહિલા આયોગ પાસે, મહિલા આયોગ પાસે જઈ કરી ન્યાય માટે રજૂઆત.સાત મહિનાની બાળકીને ન્યાય મળે તે માટે કરી રજૂઆત .મહિલા આયોગ પાસે કરી શકે DNA ટેસ્ટની માગ.
Jul 26,2019, 15:28 PM IST
મહિલા
ગજબની પોલીસ...100 રૂ.ના દહીંની ચોરી કરનારને પકડવા માટે હજારો રૂપિયા ખર્ચી
તાઈવાનની રાજધાની તાઈપેનો એક એવો મામલો સામે આવ્યો છે કે જે સાંભળીને છક થઈ જવાય.
Dec 9,2018, 11:05 AM IST
Trending news
Miniratna Company
Q3 Results: સરકારી પાવર કંપનીએ કરી ડિવિડેન્ડની જાહેરાત, ઈન્વેસ્ટરોને થશે લાભ
Lucky Ali
66 વર્ષની ઉંમરે ચોથી વખત લગ્ન કરવા જઈ રહ્યો છે એક્ટર! 3 વાર થયા છે છૂટાછેડા
Navsari news
નવસારીમાં ઠેર ઠેર ખુલ્લી પડી છે મોતની ગટરો, વારંવાર રજૂઆત છતાં તંત્રના આંખ આડા કાન
Gautam Adani
પુત્રના લગ્ન પર ગૌતમ અદાણીએ 10,000 કરોડનું કર્યું દાન, આ વાત માટે માંગી માફી
world Biggest Treasure
ભારતના પડોશી દેશમાં મળ્યો હતો દુનિયાનો સૌથી મોટો ખજાનો,એક જ વારમાં મળ્યો અબજનો ભંડાર
Gujarati immigrants
હાથ જોડીને કહ્યું ન જવું જોઈએ અમેરિકા, USથી પરત આવેલા ગુજરાતીએ વર્ણવી પોતાની આપવીતી
Paneer and Milk not Vegetarian
શું પનીર અને દૂધ વેજિટેરિયન નથી? ભારતીય ડોક્ટરના નિવેદનથી ઊભો થયો વિવાદ
The American Dream
આખરે શું છે આ 'અમેરિકન ડ્રીમ'? જેના માટે જીવ જોખમમાં મૂકીને પણ USA જાય છે ગુજરાતી
illegal Indian immigrants
ગુજરાતીઓમાં ટેન્શન! અમેરિકા બીજા 487 ગેરકાયદે પ્રવાસીઓને ભારત તગેડશે
Vadodara Municipal Corporation
વડોદરા પાલિકાનો મોટો નિર્ણય, હવે શહેરના જાહેર રસ્તાઓ પર નહીં જોવા મળે હોર્ડિંગ્સ