हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
development in Gujarat
Development in gujarat News
development in Gujarat
ગુજરાતમાં વિકાસ ચરમસીમાએ! લોકો જાનમાં હેલિકોપ્ટર ખુશીથી લાવે, આને મજબુરીમાં હોડી લઇ
જિલ્લામાં કડાણા તાલુકામાં આવેલ રાઠડા બેટ ગામે જાન લઈને નાવડીમાં બેસીને જતા વરરાજાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. મહીસાગર જિલ્લામાં આવેલ ખાનપુર તાલુકાના મેડાના મુવાડા ગામના મહેશ ભાઈ પોતાની જાન લઈને રાઠડા બેટ ગામે પરણવા ગયા હતા. ત્યારે ત્યાં નદી પાર કરીને જવા માટે એક માત્ર નાવડાનો જ સહારો લેવો પડે છે. તેઓ 250 થી 300 જાનૈયા લાઇ નાવડામાં ગયા હતા. તેઓ ત્યાંથી પાછા પણ નાવડા મારફતે જ આવ્યા હતા. ત્યારે તેઓ પોતાનો તેમજ જાનૈયાનો જીવ જોખમમાં મૂકીને અવર જવર કરી હતી. ત્યારે તેઓ સરકાર આ ને લઇ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપે તેવી માંગ કરી રહ્યા છે.
May 22,2022, 21:56 PM IST
Development
ગુજરાતમાં વિકાસ જ વિકાસ: જામનગર- અમદાવાદ તાલુકાના 739 કરોડ મંજૂર કરાયા
અમદાવાદ અને જામનગર મહાનગરપાલિકાઓને ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ કામો માટે કુલ રૂ. ૭૩૯ કરોડ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંજૂરી આપી હતી. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આંતરમાળખાકીય વિકાસ કામોમાં અમદાવાદને ર૩૮ કામો માટે રૂ. ૭૩૬.૧૦ કરોડ મંજૂર કર્યા હતા. જામનગર મહાનગરને રૂ. ર.૭ર કરોડ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના બે મહાનગરો અમદાવાદ અને જામનગરમાં કુલ ૭૩૮.૮ર કરોડ રૂપિયાના આંતરમાળખાકીય વિકાસ કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
Feb 25,2022, 18:55 PM IST
Trending news
navratri fast
9 દિવસના ઉપવાસ દરમિયાન શું ખાવું અને શું ન ખાવું? શરીરમાં નહીં આવે નબળાઈ!
spiritual
Navratri: નવરાત્રિમાં કયા દિવસે માતાજીને જમાડશો કયો ભોગ? જાણો પ્રસાદીનું મહત્ત્વ
stock market news
લાલચોળ થયું શેરબજાર! રોકાણકારોના 10 લાખ કરોડથી વધુ ધોવાયા, 4 પોઈન્ટમાં સમજો કારણ
Navratri 2022
નવરાત્રિમાં કઈ રીતે અખંડ રહે છે માતાજીની જ્યોત? જાણો મહાત્મ્ય અને નિયમો
gold loan
Gold Loan: ધનાધન ગોલ્ડ લોન લઈ રહ્યા છે ભારતીય, જાણો કેમ ટેન્શનમાં આવી ગઈ RBI
Israel Iran War
ઈઝરાયેલ-ઈરાન વિશે સાચી પડી ભવિષ્યવાણી? 'હજુ સૌથી ખરાબ સમય આવવાનો બાકી'
Bhadra Rajyog
સૂર્યની જેમ ચમકશે આ રાશિઓનું ભાગ્ય, બે રાજયોગના કારણે દિવાળી પહેલા થશે મોટો ધનલાભ
Ambaji Temple
અંબાજીમાં નવરાત્રિએ ઉગાડાતા જવેરાનું છે રહસ્ય! દુર્ગાષ્ટમીએ થશે આગામી વર્ષનો વરતારો
apple
Apple: સફરજન ખાવામાં ન કરવી આ ભુલ, શરીરને થશે ગંભીર નુકસાન
health
હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાને ક્યારેય ન કરશો નજરઅંદાજ, આ બની શકે છે હાર્ટ એટેકનું કારણ