हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
closing ceremony
Closing ceremony News
ipl 2023
અમદાવાદમાં IPL 2023ની ક્લોઝિંગ સેરેમેનીમાં Entertainment નો લાગશે તડકો
IPL 2023 Closing Ceremony: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ના સમાપન સમારોહમાં કયા સ્ટાર્સ ભાગ લેશે તેની યાદી સામે આવી છે. આ સીઝનની ફાઈનલ મેચ 28 મેના રોજ રમાવાની છે.
May 26,2023, 19:11 PM IST
Tokyo Olympics 2020
ટોક્યો ઓલિમ્પિક: સમાપન સમારોહ જોવાનું ચૂકી ગયા? ફટાફટ જોઈ લો આ તસવીરો
Aug 8,2021, 22:07 PM IST
Tokyo Olympics 2020
રંગારંગ કાર્યક્રમ સાથે ટોક્યો ઓલિમ્પિકનું સમાપન, હવે ખેલાડીઓ 3 વર્ષ બાદ પેરિસમાં આમન
ટોક્યો ઓલિમ્પિકનો આજે સમાપન સમારોહ યોજાઈ ગયો. આ વખતની ક્લોઝિંગ સેરેમનીમાં થીમ હતી 'Worlds We Share'. આ વખતે ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. એક ગોલ્ડ, 2 સિલ્વર, અને 4 બ્રોન્ઝ સહિત ભારતે કુલ 7 મેડલ મેળવ્યા અને લંડન ઓલિમ્પિકનો રેકોર્ડ તોડી નાખ્યો.
Aug 8,2021, 18:46 PM IST
Tokyo Olympics 2020
Tokyo Olympics: Closing Ceremony માં નીરજ ચોપડા નહીં પરંતુ આ ખેલાડીના હાથમાં હશે તિર
ભારત માટે ટોકિયો ઓલિમ્પિકની સફર આ વખતે શાનદાર રહી છે. પરંતુ ગણતરીની પળોમાં હવે ક્લોઝિંગ સેરેમની આયોજીત થવાની છે.
Aug 8,2021, 15:47 PM IST
Verbal scuffle
રાજપીપળામાં પેવર બ્લોકના ખાતમુહૂર્તમાં સાંસદ સભ્ય - પાલિકા સભ્ય વચ્ચે શાબ્દિક ટપાટપી
નગરપાલિકા વિસ્તારમાં રાજેન્દ્રનગર સોસાયટીમાં 2.8 કરોડના ખર્ચે પેવર બ્લોક નખાવવાની કામગીરીનું બે દિવસ પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ઇ લોકાર્પણ કરવામાં આવ્યું હતં. જેનો વિરોધ સ્થાનિકો કરી રહ્યા છે. પેવર બ્લોક નંખાશે તો ઘરોમાં પાણી ભરાશે તેવી સ્થાનિકોમાં દહેશત છે. જો કે વિરોધ વચ્ચે આજે શનિવારે પાલિકાતંત્ર ઉપરાંત સાંસદ પુનમ માડમ, મનસુખ વસાવા દ્વારા ખાતમુહર્તના કામ કરતા બધા રાજેન્દ્રનગર સોસાયટીમાં એકત્ર થયા હતા. જેમાં રાજપીપળા નગરપાલિકાના અપક્ષ કોર્પોરેટર મહેશ વસાવાએ અમને જાણ કેમ ન કરવામાં આવી તે બાબતે વિરોધ કરતા સાંસદ મનસુખ વસાવા રોષે ભરાયા હતા. ત્યાર બાદ બંન્ને વચ્ચે ઉગ્ર શાબ્દિક ટપાટપી પણ થઇ હતી.
Oct 10,2020, 21:15 PM IST
Asian Games 2018
Asian Games 2018: ઈન્ડોનેશિયામાં 18મી એશિયન ગેમ્સનું સમાપન
ભારતીય દળની આગેવાની મહિલા હોકી ટીમની કેપ્ટન અને ધ્વજવાહક રાની રામપાલે કરી હતી. ભારત માટે આ ગેમ્સ યાદગાર રહી જેણે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા 15 ગોલ્ડ, 24 સિલ્વર અને 30 બ્રોન્ઝની સાથે કુલ 69 મેડલ જીત્યા છે.
Sep 2,2018, 23:09 PM IST
Trending news
Haryana
જાતિનું ઝેર, સોનાનો ચમચો...હરિયાણામાં પ્રચંડ જીત બાદ રાહુલ પર PM મોદીનો સીધો પ્રહાર
jammu kashmir
જમ્મુમાં ભાજપ હીરો, કાશ્મીરમાં ઝીરો...જાણો જમ્મુ કાશ્મીરમાં કોને ફાળે કેટલી સીટ
Haryana Assembly Election 2024
હરિયાણાના પરિણામોથી કોંગ્રેસ સ્તબ્ધ! જાણો ભાજપ અને કોંગ્રેસને કેટલી બેઠકો મળી
Navratri 2024
નવરાત્રિના તહેવાર માત્ર 4 દિવસમાં 32000 કિલો ભેળસેળ યુક્ત ખાદ્ય પદાર્થ ઝડપાયો
Haryana Election Result
કોંગ્રેસ કરતા માત્ર 1.18 લાખ વધુ મત અને 11 સીટનું અંતર, આ રીતે ભાજપે કરી દીધો કમાલ
health
30 વર્ષની ઉંમરે કેટલું હોવું જોઈએ કોલેસ્ટ્રોલ, આ 5 લક્ષણ છે તો ધમનીઓ જમા થાય છે ફેટ
Manasi Parekh
નેશનલ એવોર્ડ સ્વીકારતા ભાવુક થઈ ગુજરાતી અભિનેત્રી માનસી પારેખ, આંખમાં આવી ગયા આંસુ
Haryana Assembly Election 2024
હરિયાણામાં સજ્જડ હારથી કોંગ્રેસ હતાશ; કહ્યું- આ તંત્રની જીત, લોકતંત્રની હાર
health
Headache: વારંવાર માથાના પાછળના ભાગમાં થાય છે દુખાવો, જાણી લો શું તેની પાછળનું કારણ
Navratri 2024
નવરાત્રિમાં પૌરાણિક પરંપરા, આજે પણ સચવાઈ રહી છે ધરોહર, ઢોલ, મંજીરાના તાલે દોરી રાસ