हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
christmas wishes
Christmas wishes News
Christmas 2023
25 ડિસેમ્બરે કેમ ઉજવવામાં આવે છે ક્રિસમસ? જાણો સાંતા ક્લોઝ-કિસમસ ટ્રીની અજાણી વાતો
Merry Christmas 2023: ક્રિસમસ (Christmas)નો તહેવાર આજથી આખી દુનિયામાં ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવી રહ્યો છે. ખ્રિસ્તી ધર્મની માન્યતા અનુસાર, આ દિવસ પ્રભુ યીશુનો જન્મ થયો હતો, ત્યારબાદ 25 ડિસેમ્બરના રોજ દર વર્ષે ક્રિસમસ (Christmas Day) તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ના ફક્ત ચર્ચ પરંતુ દરેક જગ્યાએ આ પર્વની રોશની જોવા મળે છે, પરંતુ શું તમને ખબર છે કે આખરે ક્રિસમસ ઉજવવા પાછળનું કારણ શું છે.
Dec 25,2023, 10:33 AM IST
merry christmas
ગુજરાતના જે ભાગમાં 400 વર્ષ પોર્ટુગીઝ શાસન રહ્યું, ત્યાં ક્રિસમસ કેવી ઉજવાય છે જુઓ
Christmas Celebration નિલેશ જોશી/દમણ : વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લા અને રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણમાં પણ ક્રિસમસની ધામ ધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. અડધી રાત્રે ચર્ચમાં બાળ ઈસુના જન્મને વધાવવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. ચર્ચમાં રાત્રે વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી. મહત્વનું છે કે, સંઘ પ્રદેશ દમણમાં 400 વર્ષોથી પણ વધુ વર્ષ પોર્ટુગીઝ શાસન રહેલું હતું. તેના કારણે દમણમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી લોકો રહે છે. દેશ વિદેશમાં રહેલા દમણના ખ્રિસ્તી લોકો નાતાલના દિવસે માદરે વતન દમણ આવે છે અને પોતાના પરિજન સાથે નાતાલની ભવ્ય ઉજવણી કરે છે. સંઘપ્રદેશ દમણમાં 400 વર્ષથી જુનું ઐતિહાસિક ચર્ચ છે. ત્યારે અહીંના આ ઐતિહાસિક ચર્ચમાં વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી. સાથે જ ક્રિસમસને વધાવવા અને ક્રિસમસની ઉજવણી માટે પોતાના ઘરોને પણ રંગબેરંગી લાઈટથી સુશોભિત કરવામાં આવે છે. ચર્ચમાં અને ઘરોમાં બાળ ઈસુની જન્મની ઝાંખી કરાવતી પ્રદર્શનની પણ રાખવામાં આવે છે. આમ વલસાડ જિલ્લા સહિત દમણમાં પણ ક્રિસમસની ધામ ધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી અને લોકો એકબીજાને ક્રિસમસની શુભેચ્છા પાઠવી હતી.
Dec 25,2022, 10:59 AM IST
Trending news
Aamir Khan
આમિર ખાનની જિંદગીમાં મિસ્ટ્રી ગર્લની એન્ટ્રી; 59 વર્ષે શું ત્રીજી વાર ઘોડે ચઢશે!
Gujarat Poltics
રસપ્રદ છે જુનાગઢની ચૂંટણીનો ઈતિહાસ, બહેનોએ ભૂલથી પાકિસ્તાન માટે આપી દીધા હતા મત
Budget 2025
હેલ્થ સેક્ટરને શું મળ્યું? કેન્સરની દવાઓ સસ્તી, 10 હજાર મેડિકલ સીટો વધશે....
Budget 2025
નાણામંત્રીએ વૃદ્ધ નાગરિકોને આપી મોટી ભેટ, હવે આટલા રૂપિયા સુધી મળશે ટેક્સ ડિડક્શન
Union Budget 2025
નાણામંત્રીની સફેદ સાડીને કારણે લાઈમલાઈટમાં આવી બિહારની આ મહિલા, કોણ છે દુલારી દેવી?
Budget 2025
મોબાઈલ, લેધર, મેડિકલ ઈક્વિપમેન્ટ... બજેટમાં મધ્યમ વર્ગને મોજ, આ સામાન થયો સસ્તો
Budget 2025
બજેટની સૌથી મોટી જાહેરાત, 12 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં, જાણો વિગતો
Union Budget 2025
બજેટમાં મધ્યમવર્ગીય લોકોને રાહત આપતી 10 મોટી જાહેરાત, વાંચવાનું ચૂકશો નહિ
Budget
બજેટમાં પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજનાની જાહેરાત, 1.7 કરોડ ખેડૂતોને મળશે લાભ
Union Budget 2025
વજન ઘટાડતા મખાના માટે બજેટમાં સરકારની મોટી જાહેર, ખેતી કરનારાઓને મળશે સીધો ફાયદો