हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Car Mileage
Car mileage News
car mileage Tips
Car Mileage: આ 5 એક્સેસરીઝ લગાવશો તો કારની માઈલેજ સાવ ઘટી જશે, ન કરતાં આ ભુલ ક્યારેય
Car Mileage Tips: શું તમે જાણો છો કો કારની કેટલીક એક્સેસરીઝ એવી હોય છે જે કાર માઈલેજ સાવ ઘટાડી નાખે છે. મોટાભાગના લોકો આ વાત જાણતા નથી અને નવી કાર લીધા પછી મોટી ભુલ કરી નાખે છે.
Dec 30,2024, 13:21 PM IST
Car Mileage
પહેલીવાર ગાડી લેતાં પહેલાં જાણી લેજો આ 10 વાતો, નહીં તો ડિલરો ઉતારી દેશે ડબ્બામાં!
Car Buying Tips: નવી કાર ખરીદવી એ કોઈપણ સામાન્ય માણસ માટે એક મોટો નિર્ણય છે કારણ કે તેમાં ઘણા પૈસા ખર્ચ થાય છે. તેથી, તે મહત્વપૂર્ણ છે કે તમે કાર ખરીદતા પહેલાં પૂરતી તપાસ કરો, રિસર્ચ કરો, લાગતા વળતા સાથે પૂછપરછ કરો. આટલી મહેનત કરશો તો તમને બેસ્ટ કાર મળશે.
Sep 1,2024, 16:31 PM IST
Car Mileage
20 થી 30 ટકા વધુ માઈલેજ આપવા લાગશે કાર, આજે જ કરી લો આ 5 કામ
Car Mileage Boost: આ ઉપાય ન માત્ર ઈંધણની બચત કરશે, પરંતુ તમારી કારનું પરફોર્મંસ પણ સુધારશે.
Aug 8,2024, 19:58 PM IST
Car Mileage
કારની માઈલેજ વધારવી છે? આજથી જ આ 5 ટિપ્સ ફોલો કરવાનું શરૂ કરી દેજો...
How to Increase Your Mileage: હાલના સમયમાં ડોમેસ્ટિક માર્કેટમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આકાશને આંબી રહ્યા છે. અનેક વિસ્તારોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયા પ્રતિ લીટર કે તેના કરતા વધુ છે. જ્યારે ડીઝલના ભાવ પણ રડાવી રહ્યા છે. ત્યારે આવામાં પેટ્રોલ અને ડીઝલના ભાવ જ્યારે હેરાન પરેશાન કરતા હોય તો ગાડીની માઈલેજ સારી આવે તે ખુબ જરૂરી બની જાય છે. ભલે તમે ગમે તેટલી સારી માઈલેજ ઓફર કરતી કાર લઈને આવો પરંતુ જો યોગ્ય રીતે સાચવણી ન કરતા હોવ તો માઈલેજ તમને દગો દઈ શકે છે. ત્યારે આવામાં કેટલીક ટિપ્સ અપનાવશો તો માઈલેજ સારી આવી શકશે. ગાડી ચલાવતા પહેલા આટલું જરૂર કરજો.
Apr 29,2024, 17:54 PM IST
Car Mileage
આ 7-સીટર કાર આપે છે 26KMની માઇલેજ, દિલ ખોલીને દોડાવો રસ્તા પર!
Best Mileage 7-Seater Car: મારુતિ સુઝુકી એર્ટિગા 7-સીટર કાર છે, જે 26 કિલોમીટર સુધીની માઇલેજ આપે છે. માઇલેજ ઉપરાંત, તે ઓછી કિંમતે જરૂરી સુવિધાઓ અને વિશ્વસનીયતા માટે પણ જાણીતું છે.
Oct 24,2023, 13:25 PM IST
Car Mileage
ભારતમાં આ 10 હેચબેક કારનો છે જમાનો: દર મહિને લાખો લોકો કરે છે ખરીદી છે
Top 10 Hatchback Cars In India: મારુતિ સુઝુકીની હેચબેક કાર ભારતમાં સૌથી વધુ વેચાય છે. આ પછી ટાટા મોટર્સ અને હ્યુન્ડાઈ જેવી કંપનીઓ પણ મોટી હેચબેક કારનું વેચાણ કરે છે. ગયા જુલાઈમાં ભારતીય બજારમાં કેટલી હેચબેક કાર વેચાઈ હતી, આજે અમે તમને તેમની ટોપ 10 લિસ્ટ જણાવી રહ્યા છીએ.
Aug 14,2023, 22:45 PM IST
Car AC Tips
1, 2, 3 કે 4... કારનું AC કઈ સ્પીડ પર રાખવું જોઈએ? માઈલેજમાં કેટલો પડશે ફરક?
Car AC Tips: તમે જોયું હશે કે ઘણીવાર કારમાં એક સ્વીચ આપવામાં આવે છે, જેના પર 1, 2, 3 અને 4 જેવા નંબર લખેલા હોય છે. ઘણા લોકો એ સમજવામાં મૂંઝવણમાં હોઈ શકે છે કે આ એર ફ્લો કંટ્રોલ સ્વીચ કયા નંબર પર મૂકવી જોઈએ.
Jun 26,2023, 9:15 AM IST
Car Mileage
માર્કેટમાં ધૂમ મચાવવા આવી ગઈ છે આ શાનદાર કાર, ફિચર્સ જોઈ થઈ જશો ફિદા
મારુતિ ફ્રેન્ક્સની કિંમત રૂ. 7.47 લાખથી રૂ. 13.14 લાખની વચ્ચે છે. આ કિંમતો એક્સ શોરૂમ છે. બલેનો આધારિત ફ્રન્ટ્સ સિગ્મા, ડેલ્ટા, ડેલ્ટા+, ઝેટા અને આલ્ફાના વિકલ્પ સાથે 5 વેરિઅન્ટમાં ખરીદી શકાય છે.
Jun 18,2023, 15:28 PM IST
Car Mileage
કાર ચલાવતી વખતે કરેલી આ ભુલ ઘટાડે છે કારની માઈલેજ, માઈલેજ વધારવી હોય તો ન કરો આ ભુલ
How To Increase Car Mileage: કારની માઈલેજ ઓછી થવાનું એક મોટું કારણ કારચાલકની બેદરકારી પણ હોય છે. ડ્રાઇવિંગ કરતી વખતે, ઘણી વખત કારચાલક કેટલીક ભૂલો કરે છે, જે કારની માઇલેજને અસર કરે છે.
Mar 27,2023, 7:16 AM IST
Car Mileage
Car Mileage: આ ઉપાય કરશો તો જબરદસ્ત વધી જશે કારની માઈલેજ, સાવ સસ્તામાં થશે આટાંફેરા
લોકો નવી કાર ખરીદે છે અને તેના આગળના ભાગમાં હેવી પ્રોટેક્શન ગ્રીલ લગાવે છે. જો કે, તેના કારણે અનેક સમસ્યાઓ ઉભી થાય છે અને એર બેગ ખુલવામાં પણ તકલીફ થાય છે. સાથે જ માઈલેજમાં પણ ઘટાડો થાય છે. તમારે હેવી પ્રોટેક્શન કેજ અથવા ગ્રીલને ટાળવું જોઈએ, તે તમને મુશ્કેલીમાં મૂકી શકે છે.
Mar 26,2023, 15:01 PM IST
Air Conditioner
AC ચાલુ રાખી ગાડી લઈને ઊભા રહેવાની આદત હોય તો બધુ છોડીને પહેલાં આ વાત જાણી લેજો!
પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે કારમાં એસી ચાલુ રાખવાથી માઈલેજ પર કેટલી અસર થાય છે. અને ગાડી ન ચલાવો તો કેટલા પેટ્રોલનો વપરાશ થાય છે. આવું બહુ ઓછું હોય છે કે તમે કાર ચલાવો અને એસી ના ચાલુ હોય. આજકાલ દરેક વ્યક્તિ એસી ઓન કરીને જ ગાડી ચલાવે છે.
Dec 30,2021, 12:41 PM IST
Car Mileage
કારની માઈલેજ વધારવી છે તો અપનાવો આ ટોપ -10 ઉપાયો
મધ્યમ વર્ગીય માણસ જે ફોર વ્હીલરનો ઉપયોગ રોજબરોજના કામ અને વ્યવસાય માટે કરતો હોય તેના માટે ઈંધણના વધતા ભાવ ચિંતાનો વિષય બની જાય છે
Dec 13,2020, 21:13 PM IST
Trending news
mukesh ambani
મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ ટ્રમ્પ સાથે કરી મુલાકાત, શપથ સમારોહમાં થશે સામેલ
trigrahi yog
સૂર્ય-બુધ અને શનિનો ત્રિગ્રહી યોગથી આ 3 રાશિ પર મોટો ખતરો, થઈ શકે છે મોટું નુકસાન!
olympic medalist neeraj chopra
Neeraj Chopra: ગોલ્ડન બોય નીરજ ચોપડાએ કર્યા લગ્ન, દુલ્હન સાથે શેર કર્યો ફોટો
Sachin Tendulkar
BCCI પાસે કરી હતી અપીલ.. સચિને વાનખેડેમાં જ કેમ રમી છેલ્લી મેચ?હવે કર્યો મોટો ખુલાસો
Personal Loan
શું આખો પગાર EMIમાં જ થઈ જાય છે ખતમ? આ 4 ટિપ્સને ફોલો કરીને ઘટાડી શકો છો લોનની EMI
India Womens Team
ભારતીય મહિલા ટીમે પ્રથમવાર જીત્યો ખો-ખો વિશ્વકપ, વિજેતા ટીમમાં ગુજરાતની ખેલાડી સામેલ
Weather Forecast
ફરી ભુક્કા બોલાવશે ઠંડી? પહાડો પર બદલાયો મોસમનો મિજાજ, હવામાન વિભાગે આપી ચેતવણી
ADG of BSF
ગુજરાત કેડરના IPS અધિકારીને કેન્દ્રમાં મળી મોટી જવાબદારી, BSF ના ADG તરીકે નિમણૂંક
Shillong
આ શહેરને કહેવાય છે 'Scotland of the East', સૌંદર્ય એવું કે મન મોહી લેશે
rajkot police
'ચા'માં ઘેનની દવા નાખી લૂંટ, વૃદ્ધ મહિલાઓને બનાવતા ટાર્ગેટ, બંટી-બબલી ઝડપાયા