हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Cabinet ministers
Cabinet ministers News
gujarat
લોકસભા મતદાન: CMથી લઈને ગૃહમંત્રી સુધીના મંત્રીઓ પાસ કે ફેલ, ભાજપનો છે મુખ્ય ચહેરો
Loksabha Election 2024: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં 60 ટકા મતદાન થયું છે. રાજ્યમાં 1.91 કરોડ લોકોએ મતદાન કર્યું નથી. માત્ર 2.88 કરોડ લોકો મતદાન મથક સુધી પહોંચ્યા છે. ભાજપે સંગઠનની તાકાતને આધારે 2.32 કરોડ મતદારો ભાજપ તરફી મતદાન કરશે તેવો દાવો પણ કર્યો હતો પણ આ દાવો ફેલ જશે કે પાસ એ તો આગામી સમય બતાવશે પણ મતદાનની આ પરીક્ષામાં કયા મંત્રી ફેલ થયા કે કયા પાસ, જોઈ લો આ રિપોર્ટ....
May 10,2024, 12:03 PM IST
breaking news
ભૂપેન્દ્ર પટેલ સહિત અંબાજી પહોંચ્યું આખું મંત્રીમંડળ, જુઓ કેવો સર્જાયો ભક્તિમય માહોલ
પવિત્ર ગબ્બર તળેટીની ફરતે બનાવવામાં આવેલા 51 શક્તિપીઠનો પરિક્રમા મહોત્સવ હાલ ચાલી રહ્યો છે. આ પરિક્રમા મહોત્સવમાં લાખોની સંખ્યામાં ભક્તો દર્શનનો લાભ લઈ ધન્યતાની અનુભૂતિ કરી રહ્યા છે. ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત સરકારનું સમગ્ર મંત્રીમંડળ અને ભાજપના તમામ ધારાસભ્યો અંબાજી પહોંચ્યા હતા. માના ધામમાં મંત્રીઓ એક અલગ જ અંદાજમાં જોવા મળ્યા.
Feb 15,2024, 20:34 PM IST
breaking news
કેમ મા અંબાના ધામ પહોંચ્યું ગુજરાતનું આખું મંત્રીમંડળ? તમામ મંત્રીઓ અલગ મૂડમાં!
પવિત્ર ગબ્બર તળેટીની ફરતે બનાવવામાં આવેલા 51 શક્તિપીઠનો પરિક્રમા મહોત્સવ હાલ ચાલી રહ્યો છે. આ પરિક્રમા મહોત્સવમાં લાખોની સંખ્યામાં ભક્તો દર્શનનો લાભ લઈ ધન્યતાની અનુભૂતિ કરી રહ્યા છે. ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત સરકારનું સમગ્ર મંત્રીમંડળ અને ભાજપના તમામ ધારાસભ્યો અંબાજી પહોંચ્યા હતા.
Feb 15,2024, 20:18 PM IST
gujarat news
CM ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રી મંડળના સભ્યોએ સંભાળ્યો ચાર્જ, વિકાસને વેગ એજ વિઝન!
બ્રિજેશ દોશી, ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે આજે સવારે વિધિવત રીતે પદભાર સંભાળ્યો. ભૂપેન્દ્ર પટેલે સતત બીજીવાર ગુજરાતના સીએમ તરીકે નો પદભાર સંભાળ્યો. સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે તેમના મંત્રીમંડળના અન્ય 16 સભ્યોએ પણ પદભાર સંભાળ્યો.
Dec 13,2022, 13:34 PM IST
UP Female Ministers
યોગી 2.0 માં 'નારી શક્તિ', જાણો કોણ છે UP સરકારમાં મંત્રી બનનારી 5 મહિલા
લખનઉ: ઉત્તર પ્રદેશમાં પ્રચંડ જીત બાદ ભારતીય જનતા પાર્ટી તરફથી આજ ફરી યોગી આદિત્યનાથે પ્રદેશના મુખ્યમંત્રી પદના શપથ લીધા. યોગીની સાથે 52 અન્ય મંત્રીઓએ પણ શપથ લીધા. આ 52 મંત્રીઓમાં 5 મહિલાઓ સામેલ છે. તમને જણાવી દઈએ કે આ સમયે UP માં રાજ્યપાલ પણ મહિલા છે, જે આનંદીબેન પટેલ છે. આવો જાણીએ આ મહિલાઓ વિશે જેમના પર યોગી આદિત્યનાથે વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
Mar 25,2022, 20:56 PM IST
MK Stalin
આજથી તમિલનાડુની કમાન એમ.કે સ્ટાલિનના હાથમાં, મુખ્યમંત્રી પદે લીધા શપથ
તમિલનાડુમાં આજે નવી સરકારે શપથ ગ્રહણ કરી લીધા છે. ડીએમકે અધ્યક્ષ એમકે સ્ટાલિન હવે રાજ્યની કમાન સંભાળશે. તેમની સાથે કુલ 34 મંત્રીઓએ પણ શપથ લીધા છે.
May 7,2021, 9:55 AM IST
MK Stalin
Tamilnadu: એમકે સ્ટાલિનના મંત્રીઓનું લિસ્ટ જાહેર, કેબિનેટમાં સામેલ થશે 'ગાંધી-નેહરૂ
સ્ટાલિને જે 34 ધારાસભ્યોની યાદી જાહેર કરી છે, તેમાં એક રોચક સંયોગ પણ છે. હકીકતમાં તમિલનાડુમાં એમકે સ્ટાલિન મુખ્યમંત્રી હશે અને તેમની કેબિનેટમાં 'ગાંધી અને નહેરૂ' પણ સામેલ થશે.
May 6,2021, 22:26 PM IST
વિધાનસભા ચૂંટણી
યોગી મંત્રિમંડળનો થઇ શકે છે વિસ્તાર, કેટલાક મંત્રીઓ પર લટકતી તલવાર!
પેટાચૂંટણી (Bypolls 2020)માં મળેલી સફળતા બાદ યોગી સરકાર (Yogi Government)ની નજર હવે આગામી 2022માં યોજાનારી વિધાનસભા ચૂંટણી (Assembly Election) પર છે.
Nov 14,2020, 15:28 PM IST
ભાજપ સંગઠન
no change will be taken place in cabinet of vijay rupani
no change will be taken place in cabinet of vijay rupani
Jul 28,2020, 14:45 PM IST
vijay rupani
રૂપાણી સરકારમાં મંત્રીમંડળમાં ફેરબદલની ચર્ચાએ જોર પકડ્યું, કોનું પત્તુ કપાશે અને કોણ
ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે સી આર પાટીલની નિમણૂક થયા બાદ મંત્રીમંડળમાં ત્રણ નવા સભ્યો લેવાશે તેવી રાજકીય ચર્ચાએ જોર પકક્યું છે. ગુજરાતના મંત્રીમંડળ વિસ્તરણની અનેક તર્ક વિતર્કો વહેતા થયા છે. મંત્રીમંડળ નિવાસસ્થાનમાં કેટલાક બંધ મકાનની સાફ-સફાઈ કરવામાં આવી રહી છે. સ્વર્ણિમ સંકુલ 2 મંત્રીઓના માટે નિબંધ ઓફિસોની સાફ-સફાઈ કરવામાં આવતા મંત્રીમંડળ વિસ્તરણની શક્યતાઓની ચર્ચાએ જોર પકડ્યું છે. માર્ગ અને મકાન વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મંત્રીમંડળ વિસ્તારના બંધ આવાસ અને સ્વર્ણિમ સંકુલ 2 ની બંધ ઓફિસની સાફ-સફાઇ નિયમિત રીતે સપ્તાહમાં એક વાર કરવામાં આવે છે. અમને હજુ સુધી મંત્રીમંડળ વિસ્તરણ સંદર્ભે કોઈ સૂચનાઓ મળી નથી.
Jul 23,2020, 8:18 AM IST
corona virus
કોરોના સામે લડવા માટે એક્શનમાં મોદી સરકાર, કેબિનેટ મંત્રીઓને આપી રાજ્યોની જવાબદારી
રાજ્યોમાં કોઈ પ્રકારની મુશ્કેલી ન થાય અને સતત ફીડબેક લેવા માટે તમામ કેબિનેટ મંત્રીઓને રાજ્યોના પ્રભારી બનાવવામાં આવ્યા છે. આ મંત્રીઓએ રાજ્યના જિલ્લા કલેક્ટર અને અધિકારીઓ સાથે રોજ વાતચીત કરવી પડશે.
Mar 26,2020, 22:12 PM IST
Kamal Nath
કમલનાથ કેબિનેટના તમામ મંત્રીઓએ આપ્યા રાજીનામા
રાજ્યસભા ચૂંટણી પહેલા મધ્ય પ્રદેશમાં રાજકીય ઘટનાક્રમ ઝડપથી ઉતાર-ચઢાવ આવી રહ્યો છે. રાજ્યની કમલનાથ સરકાર સામાન્ય બહુમતના આધાર પર ટકેલી છે. તેવામાં ધારાસભ્યોના બળવાખોર વલણથી સરકારના અસ્તિત્વ પર જ સવાલ ઉઠાવવા લાગ્યા છે.
Mar 10,2020, 0:00 AM IST
વડાપ્રધાન નરેન્દ્ર મોદી
મંત્રી પરિષદની બેઠકમાં PM મોદીએ કહ્યું, 'સમયસર ઓફિસ પહોંચો, ઝડપથી ફાઈલનો ન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે મંત્રી પરિષદની બેઠકમાં બધાને કહ્યું કે તેઓ સમયસર ઓફિસ પહોંચે, ઘરેથી કામ કરવાથી બચે અને લોકો માટે ઉદાહરણ રજુ કરે.
Jun 12,2019, 23:49 PM IST
Trending news
How to make hair black naturally permanently
સફેદ વાળની સમસ્યાથી છુટકારો મેળવવા ઘરે બનાવો આ નેચરલ તેલ, વાળ થઈ જશે કાળા
Mahakumbh 2025
Breaking News: મહાકુંભમાં ભીષણ આગ લાગતા અફરાતફરી, અનેક ટેંટ અને સામાન થયો બળીને ખાખ
vayve eva solar car price features
Auto Expo 2025 માં લોન્ચ થઈ સોલર કાર Vayve Eva, કિંમત માત્ર 4 લાખ રૂપિયાથી શરૂ
Ahmedabad
અમદાવાદના આ વિસ્તારની કાયાપલટ થશે, મુખ્યમંત્રીએ નવા ઓવરબ્રિજ માટે મંજૂર કર્યા રૂપિયા
Auto Expo 2025
આ છે ભારતની પહેલી ફ્લાઈંગ ટેક્સી, સરલા એવિએશને પ્રોટોટાઈપ કર્યુ રજૂ
lifestyle
વાળના ગ્રોથ માટે ખાઓ આ 5 સુપરફૂડ્સ, વાળ થશે શ્રદ્ધા કપૂર જેવા જ લાંબા અને સુંદર
mass wedding
સાત ફેરા લે તે પહેલા યુગલોને સાંસારિક જીવનનું જ્ઞાન પીરસાયું, ગુજરાતના અનોખા સમૂહ લગ
BJP president
ભાજપને જલ્દી મળશે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ, તારીખ લગભગ નક્કી, રેસમાં આ નેતાઓના નામ
Premanandji Maharaj
પૂજા કરતી વખતે મળે આ સંકેતો, તો સમજવું કે ભગવાને સાંભળી લીધો છે તમારો અવાજ
health
ડાયાબિટીસ પર મળશે ફુલ કંટ્રોલની ગેરંટી! 30 મિનિટની એક્સરસાઈઝને રૂટીનમાં કરો સામેલ