हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
193/ 5
(41.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
BONES
Bones News
lifestyle
50 ની ઉંમર પછી પણ નહીં થાય હાડકાં કમજોર, આજથી જ ખાવાના શરૂ કરી દો આ 5 ખોરાક
Food for Healthy Bones: હેલ્ધી ડાયટની મદદથી તમે તમારા હાડકાંને લાંબા સમય સુધી મજબૂત રાખી શકો છો.
Oct 22,2024, 17:25 PM IST
Vitamin D
Vitamin D વધુ લેવાથી શરીરમાં થાય છે આ 5 ખતરનાક નુકસાન, જાણી લો સાઇડ ઇફેક્ટ્સ
Vitamin D Overdose: વિટામિન ડી શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. શરીરમાં પોષક તત્વોની ઉણપને કારણે વ્યક્તિને અનેક બીમારીઓનો સામનો કરવો પડે છે. રોગોથી મુક્ત રહેવા માટે શરીરમાં જરૂરી પોષક તત્વોનું હોવું ખૂબ જ જરૂરી છે. આજે અમે તમને જણાવીએ કે જો તમે વિટામિન ડીનું વધુ પડતું સેવન કરો છો તો તેની આડઅસર શું થાય છે.
Dec 23,2023, 14:00 PM IST
BONES
તમારા હાડકા ઓગાળી નાખશે આ ડ્રિંક, જો રોજ પીતા હોય તો ચેતી જજો
આપણે ઘણી વખત રોજની દિનચર્યામાં એવા ડ્રિંક્સ પીતા હોઇએ જેનાથી હાડકાને નુકસાન પહોંચે છે.
Sep 5,2023, 19:58 PM IST
Tomato
Immunity Booster Juice: વરસાદની ઋતુમાં આ રસનું કરો સેવન, હાડકાં અને મગજ ફાયદાકારક
Immunity Booster: જ્યારે શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે, ત્યારે આપણે ઘણા રોગોનો શિકાર બની શકીએ છીએ. કોરોના કાળમાં, રોગપ્રતિકારક શક્તિ વધારવા પર સતત ભાર મૂકવામાં આવે છે. હાલમાં ચોમાસુ ચાલી રહ્યું છે. આ ઋતુમાં લોકોને અનેક રોગોનો સામનો કરવો પડે છે.
Jul 7,2023, 22:49 PM IST
Health Care Tips
લોખંડની જેમ મજબૂત થઈ જશે તમારા હાડકાં, આહારમાં સામેલ કરો આ 5 વસ્તુઓ
સામાન્ય રીતે હાડકા સ્વાસ્થ્યને બનાવી રાખવા માટે અનેક પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત હોય છે. જેમાં કેલ્શિયલ અને વિટામીન ડી મહત્વનો ભાગ ભજવે છે. કેલ્શિયલ જ્યાં હાડકાને મજબૂત બનાવે છે ત્યાં જ વિટામીન-ડી શરીરમાં કેલ્શિયમને વધારવામાં મદદ કરે છે.
Jul 3,2023, 8:38 AM IST
BONES
હાડકામાંથી કેલ્શિયમ ચૂસી લેશે ખાવાની આ ચીજવસ્તુ, થોડી માત્રામાં જ સેવન કરજો
મજબૂત હાડકા માટે કેલ્શિયમ જરૂરી છે. પરંતુ કેટલીક એવી ચીજવસ્તુઓ છે જેના વધારે પડતા સેવનથી હાડકામાંથી કેલ્શિયમ ઓછું થાય છે. એવી જ કેટલીક વસ્તુઓ વિશે તમને આ વીડિયોમાં જણાવીશું.
May 24,2023, 19:56 PM IST
Health Care
જો તમને પણ આવી આદત હોય તો જલદી ચેતી જજો, નહીં તો સાવ નબળાં પડી જશે તમારા હાડકાં
એવી ઘણી આદતો છે જેની સીધી અસર આપણાં સ્વાસ્થ્ય પર પડે છે. જો તમને પણ આ પ્રકારની આદતો હોય તો તમારે તુંરત ચેતી જવાની જરૂર છે.
Nov 18,2022, 10:32 AM IST
Health Care Tips
સ્વાસ્થ્ય વર્ધક ગણાતું સોયાબીન પણ બની શકે છે જોખમી? જાણો કોણે ન કરવું જોઈએ સેવન
સોયાબીન ખાવાથી કોલેસ્ટ્રોલનું સ્તર અને બ્લડ પ્રેશર ઓછું થાય છે. સાથે તમારૂ હૃદય પણ તંદુરસ્ત રહે છે. સોયાબીન ખાવાથી બ્લડ સુગરમાં ઘટાડો થઈ શકે છે, મેનોપોઝના લક્ષણોમાં ઘટાડો થઈ શકે છે,..સાથે જે લોકોને વજન ઓછું છે તે લોકો સોયાબીન ખાઈને વજન વધારી શકે છે..
Nov 14,2022, 16:50 PM IST
Ragi Benefits
ઘઉં નહીં આ લોટની રોટલી ખાવાથી મજબૂત બનશે હાડકા, વજન ઘટાડવામાં અસરકારક
Health Care Tips: પૌષ્ટિક ભોજન સારા સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી છે. ખાવામાં પોષ્ટિક તત્વોનું પ્રમાણ વધારવા માટે તમે ઘઉં ઉપરાંત આ લોટની રોટલીને પણ ભોજનમાં સામેલ કરી શકો છો.
Sep 3,2022, 17:56 PM IST
fig
અંજીર ખાવાથી મજબૂત થઈ જશે હાડકાની જંજીર! Anti-Oxidantsથી ભરપુર આ ફળના ફાયદા છે અનેક
શું તમારા હાડકા નબળા થઈ ગયા છે? શરીરમાં કમજોરી આવી ગઈ છે? ચિંતા કરવાની જરૂર નથી, નિયમિત આ ફળના સેવનથી મજબૂત થઈ જશે શરૂરના તમામ હાડકાની જંજીર.
May 5,2022, 9:47 AM IST
DAILY
રોજની આ આદતોથી હાડકાં નબળાં થઈ જાય છે, શું તમે આ ભૂલો તો નથી કરી રહ્યાં?
નવી દિલ્લીઃ આપણે જાણ્યે-અજાણ્યે ઘણા એવા કામ કરીએ છીએ, જેના કારણે આપણા શરીરના હાડકા નબળા પડી જાય છે, પરંતુ ઘણા લોકોને બિલકુલ ખબર નથી હોતી કે તેઓ શું ખોટું કરી રહ્યા છે, જેના કારણે તેમના હાડકા નબળા પડી રહ્યા છે.
Mar 9,2022, 10:47 AM IST
Black Sesame
બ્લડ પ્રેશરના દર્દીઓ માટે આ વસ્તુ કરી દેશે કમાલ! આજથી સેવન કરી દો શરૂ
અકાળે સફેદ વાળને ટાળવા માટે તમે કાળા તલના મૂળ અને પાંદડાનો ઉકાળો બનાવીને તમારા વાળ ધોઈ શકો છો.
Jul 3,2021, 16:03 PM IST
Fish
શરીરમાં પ્રોટીનની કમીને કારણે દેખાય છે આવા સંકેત, તો ડાયટમાં સામેલ કરો આ વસ્તુ
પ્રોટીનનું મહત્વ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ મહત્વનું છે. આ પોષક તત્વો આપણા સ્નાયુઓ, ત્વચા, હોર્મોન્સ વગેરેની રચનામાં ભૂમિકા ભજવે છે. જ્યારે આપણે આપણા આહારમાં પ્રોટીનયુક્ત ખોરાક શામેલ કરતા નથી, ત્યારે પ્રોટીનનો અભાવ જોવા મળે છે.
Jun 29,2021, 10:50 AM IST
avoid joints pain
હાડકામાંથી આવે છે કટ કટ નો અવાજ? આવા સંકેત મળે તો થઈ જજો સાવધાન
સાંધાનો દુખાવો તેમજ કટ કટ અવાજ આવે છે તો આપ આપના ડાયટમાં કેટલાક ફેરફાર કરીને આનુ કાયમી નિરાકરણ લાવી શકો છો. જો તમે અત્યારથી જ નહીં ચેતો તો લાંબા ગાળે મોટુ નુકસાન થઈ શકે છે.
May 28,2021, 10:00 AM IST
Beer
Beer પીવાથી થાય છે એવા ફાયદા કે તમે પણ વિચારમાં પડી જશો...! જાણો રિસર્ચમાં Beer વિશે
બીયર આમતો નશીલો પદાર્થ છે. પરંતુ બીયર પીવાના કેટલાક ફાયદા પણ છે. નિયમિત એક માત્રામાં બીયર પીવાથી સ્વાસ્થ્યને લગતી કેટલીક તકલીફો દૂર થાય છે. સાથે જ હાડકા પણ મજબૂત કરવાનું કામ બીયર કરે છે.
Feb 22,2021, 10:25 AM IST
pain
માત્ર ડાયટમાં કરો આટલો ફેરફાર, સાંધાના દુખાવાથી મળશે કાયમી રાહત
સાંધાનો દુખાવો તેમજ કટ કટ અવાજ આવે છે તો આપ આપના ડાયટમાં કેટલાક ફેરફાર કરીને આનુ કાયમી નિરાકરણ લાવી શકો છો. જો તમે અત્યારથી જ નહીં ચેતો તો લાંબા ગાળે મોટુ નુકસાન થઈ શકે છે.
Feb 14,2021, 17:22 PM IST
SOYABEANS
જો તમે આ વસ્તુનું સેવન કરશો તો પેટ ભરીને પસ્તાશો
સોયાબીન ખાવાથી બ્લડ સુગરમાં ઘટાડો થઈ શકે છે, મેનોપોઝના લક્ષણોમાં ઘટાડો થઈ શકે છે,..સાથે જે લોકોને વજન ઓછું છે તે લોકો સોયાબીન ખાઈને વજન વધારી શકે છે..
Feb 12,2021, 16:30 PM IST
Asafoetida
હિંગનું સેવન કરવાથી અનેક રોગમાંથી મળશે છુટકારો, હિંગના ફાયદા જાણશો તો ફાયદામાં રહેશો
સામાન્ય રીતે શાકભાજી અને દાળમાં નાખવા માટે હીંગનો ઉપયોગ કરાય છે, તેથી તે ‘બઘારણી’ તરીકે પણ ઓળખાય છે. હીંગ એ ફેરોલા ફાઇટિસ નામના છોડનો રસ છે. તેનો છોડ 60 થી 90 સે.મીનો હોય છે. આ છોડ – ઇરાન, અફઘાનિસ્તાન, તુર્કિસ્તાન, બ્લુચિસ્તાન, કાબુલ અને ખુરાસન – ડુંગરાળ વિસ્તારોમાં વધુ ઉગાડવામાં આવે છે.
Feb 7,2021, 16:19 PM IST
Trending news
Ashant Dhara
અમદાવાદને અડીને આવેલા આ શહેરમાં લાગુ કરાયો અશાંતધારો, તમારી પ્રોપર્ટી હોય તો ખાસ જાણ
donald trump
ટ્રમ્પની ખુલ્લી ધમકી! મારા શપથ ગ્રહણ પહેલા જો ઈઝરાયેલી બંધકોને ન છોડ્યા તો.....
Chinese dori
યમદૂત બની ચાઈનીઝ દોરી! હજી તો ડિસેમ્બર છે અને ગુજરાતમાં ચાઇનીઝ દોરીથી 3 ના મોત
Haldi
ચહેરા પરના જિદ્દી કાળા ડાઘ થઈ જશે દુર, અઠવાડિયામાં 2 વાર હળદર આ રીતે કરો અપ્લાય
Maharashtra Assembly Election 2024
આ ગામના મતદારોને EVMના પરિણામ પર શંકા ગઈ, હવે બેલેટ પેપરથી ફરી કરાવશે મતદાન
constipation
વર્ષો જુની કબજિયાત પણ દવા વિના મટશે, શિયાળામાં ડાયટમાં સામેલ કરી લો આ 4 ફુડ
Budhaditya Yog
સૂર્ય-બુધની યુતિથી સર્જાશે બુધાદિત્ય યોગ, 3 રાશિનું ભાગ્ય સોનાની જેમ ચમકશે
Cricket Records
અસંભવ: ભૂલી જાવ સચિન-વિરાટના રેકોર્ડ... અશક્ય છે ગાવસ્કર જેવી 'સદી' ફટકારવી
Maharashtra Election Result 2024
શપથની તારીખ આવી, CMનું એલાન ક્યારે? મહાયુતિ 'એક' તો ક્યાં ફસાયો પેંચ?
Vadodara
વડોદરામાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલું જિમ ખાઈ રહ્યું છે ધૂળ, તંત્રની અણઆવડત