हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Bollywood Gupshup
Bollywood gupshup News
Gamophobia
શું છે ગામોફોબિયા?...જેનાથી પીડિત છે સલમાન ખાન અને હજુ સુધી નથી કર્યા લગ્ન
સલમાન ખાનની ઉંમર 58 વર્ષ થઈ ગઈ પરંતુ હજુ સુધી તેણે લગ્ન કર્યા નતી. સલમાન ખાને અત્યાર સુધીમાં અનેક અફેર્સ કર્યા પરંતુ એક પણ લગ્નના ઊંબરા સુધી પહોંચ્યું નહીં. સલમાન ખાને હજુ સુધી લગ્ન કેમ કર્યા નથી તેનો ખુલાસો ભાઈજાનના પિતા સલીમ ખાને જ એકવાર કર્યો છે
Sep 17,2024, 14:03 PM IST
rahul gandhi
ટોચની અભિનેત્રી રાહુલ ગાંધીને કરવા માંગતી હતી ડેટ, આજે ખાનને બદલે ગાંધી હોત!
Kareena Kapoor Viral Video: અભિનેત્રી હંમેશા પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. એકવાર તેણે રાહુલ ગાંધીને ડેટ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ વીડિયો ભારે વાયરલ થયો હતો.
Aug 26,2024, 15:45 PM IST
Urvashi Rautela
OMG! ઉર્વશી રૌતેલાનો બાથરૂમ Video લીક થયો? જોઈને ફેન્સ આઘાતમાં સરી પડ્યા
Urvashi Rautela Viral Videos: ઉર્વશી રૌતેલા કોઈને કોઈ કારણસર ચર્ચમાં રહેતી હોય છે. હવે અભિનેત્રીનો એક એવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે કે ફેન્સના હોશ ઉડી ગયા છે.
Jul 17,2024, 16:39 PM IST
malaika arora
50 વર્ષની આ બોલિવૂડ અભિનેત્રીએ ટુ પીસમાં ફ્લોન્ટ કર્યું કર્વી ફિગર, જુઓ Photos
સ્પેનમાં રજાઓ ગાળી રહેલી મલાઈકાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝમાં કેટલીક તસવીરો પણ શેર કરી છે જેણે ઈન્ટરનેટ પર આગ લગાવી છે. સ્પેનના માર્બેલામાં રજાઓ માણી રહેલી મલાઈકા અરોડાએ નિયોન ગ્રીન ટુ પીસમાં બે તસવીરો શેર કરી છે.
Jul 15,2024, 16:07 PM IST
Suchitra Pillai
ગંદા હૈ પર ધંધા હૈ! અભિનેત્રીએ ઝગારા મારતી ફિલ્મી દુનિયાની પોલ ખોલી, થાય છે આવું બધુ
સુચિત્રા પિલ્લાઈ હિન્દી ફિલ્મોનું એક જાણીતું નામ છે. જેણે અનેક હિન્દી ફિલ્મોમાં પોતાના દમદાર અભિનયથી ઓળખ બનાવી છે. કરિયરની શરૂઆત ફ્રેન્ચ ફિલ્મ 'લે પ્રિક્સ ડી'થી કરી હતી. ત્યારબાદ વર્ષ 2001માં તેણે હિન્દી ફિલ્મોમાં ડગ માંડ્યા. ફિલ્મ બસ ઈતના સા ખ્વાબ હૈ ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. પરંતુ આ મુકામ સુધી પહોંચવામાં ઘણો સંઘર્ષ પણ કરવો પડ્યો. જેમાં કાસ્ટિંગ કાઉચ જેવી સમસ્યા પણ સામેલ છે.
May 17,2024, 12:16 PM IST
Anuj Swhney
બોલીવુડ વિશે મોટો ખુલાસો! શું મોત થાય તો માતમ મનાવવા માટે પણ પૈસા લે છે કલાકારો?
પૂર્વ બોલીવુડ એક્ટર અને સ્વિસ મિલિટ્રી વર્લ્ડવાઈડના એમડી અનુજ સાહનીએ માનવ સુબોધ સાથે મળીને બિગ સ્મોલ ટોક નાઓ શોમાં બોલીવુડના ડાર્ક સિક્રેટ વિશે ખુલાસો કર્યો છે.
Apr 22,2024, 19:56 PM IST
Divya Bharti
દિવ્યા ભારતીના મોત બાદ સેટ પર ઘટી હતી અજીબ ઘટના, બધા જપવા લાગ્યા હતા ગાયત્રી મંત્ર
દિવ્યા ભારતી ફિલ્મ લાડલાનું લગભગ 90 ટકા જેટલું શુટિંગ કરી ચૂકી હતી. પરંતુ અચાનક અવસાન થતા બોલીવુડમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મેકર્સે શ્રીદેવી સાથે ફિલ્મનુ શુટિંગ ફરીથી શરૂ કર્યું હતું. દિવ્યા ભારતીના નિધનના લગભગ 6 મહિના બાદ શ્રીદેવી ઔરંગાબાદમાં એક સીનનું શુટિંગ કરી રહી હતી ત્યારે અચાનક એક એવી ઘટના ઘટી. બધાના રૂવાડાં ઊભા થઈ ગયા હતા.
Mar 26,2024, 15:18 PM IST
Fatima sana shaikh
બ્રાહ્મણ પરિવારમાં જન્મ છતાં મુસ્લિમ ધર્મ પાળે છે આ બોલીવુડ અભિનેત્રી
દંગલની આ હિરોઈનને તમે ઓળખતા જ હશો. આ અભિનેત્રીનો જન્મ બ્રાહ્મણ પરિવારમાં થયો હોવા છતાં તે ઈસ્લામ ધર્મમાં વિશ્વાસ ધરાવે છે. અને તે કાશ્મીરથી આવે છે. તેણે આમિર ખાન સાથે દંગલ ફિલ્મમાં કામ કર્યું હતું. આ અભિનેત્રી વિશે અમે તમને જણાવીશું.
Mar 21,2024, 10:28 AM IST
Sara Ali Khan
જ્યાં જાય ત્યાં આ 3 વસ્તુ હંમેશા સાથે રાખે છે સારા અલી ખાન, જેમાંથી એક છે 10 ની નોટ
આગામી અઠવાડિયે સારા અલી ખાનની પ્રાઈમ વીડિયોની ફિલ્મ એ વતન મેરે વતનમાં પણ જોવા મળશે. આ બધા વચ્ચે તેણે એક ઈન્ટરવ્યુમાં કેટલીક રસપ્રદ વાતોનો ખુલાસો કર્યો છે. ઈન્ટરવ્યુ દરમિયાન સારા અલીને પૂછવામાં આવ્યું હતું કે એવી કઈ વસ્તુ છે જે તેઓ હંમેશા પોતાની પાસે રાખે છે. જેના પર અભિનેત્રીએ ત્રણ વસ્તુઓ વિશે જણાવ્યું.
Mar 15,2024, 19:28 PM IST
Pran
પાન-સિગરેટની આદત, વિલન હોવા છતાં હીરોને પણ આંટી મારે તેવો રૂતબો, આ કલાકારને ઓળખ્યા?
શાતિર ચહેરા પર આવતા ભાવ હીરોઈનોને પણ થથરાવી દે તેવા હતા. આ વિલન ખલનાયિકી સાથે અનેક હિટ ફિલ્મોમાં સહ અભિનેતા તરીકે પણ જોવા મળ્યા અને હીરો કરતા વધુ ફૂટેજ લઈ ગયા. આ વિલનને જો તમે હજુ પણ ન ઓળખી શક્યા હોવ તો તમારે ચાલીસ અને પચાસના દાયકાની ફિલ્મોને યાદ કરવાની જરૂર છે. સાડી પહેરેલી મહિલાના વેષમાં આ વિલનને તમે ઓળખ્યા?
Feb 7,2024, 11:20 AM IST
Asha Bhosle
મહુવાના એ જાણીતા ગુજ્જુ સિંગર...જેને કચકચાવીને લાફો મારવા માંગતા હતા આશા ભોંસલે
હિન્દી ફિલ્મ જગતના મહાન ગાયિકા આશા ભોંસલેને કોણ નહીં ઓળખતું હોય? તેમની ઓળખ આપવાની જરૂર જ ન પડે. કિશોર કુમારની જેમ તેઓ પણ બોલીવુડના સૌથી વર્સેટાઈલ સિંગર માની શકાય. પરંતુ તમને એક એવી વાત આજે જણાવીશું કે સાંભળીને કદાચ તમે વિશ્વાસ નહીં કરી શકો.
Dec 5,2023, 9:02 AM IST
Trending news
petrol diesel prices
શું આજે ગાંધી જયંતિ પર સસ્તું થયું પેટ્રોલ અને ડીઝલ? તમારા શહેરમાં શું છે નવો ભાવ?
Shivrajpur Beach
'મુખ્યમંત્રીને પણ કહી દેજો કે પભુભા આવુ કહેતા હતા..' અધિકારીઓ પર બગડ્યા ધારાસભ્ય
Gold rate
નવરાત્રીના એક દિવસ પહેલા ઘટ્યો સોનાનો ભાવ, જાણો અમદાવાદમાં કેટલો છે સોનાનો રેટ
SSYSukanya Samriddhi Yojana
આ લોકપ્રિય સરકારી યોજનાના બદલાઈ ગયા નિયમો! જાણો હવે કઈ રીતે મળશે પૈસા
tripti dimri
તૃપ્તિ ડીમરી પર લાગ્યો લાખો રૂપિયાની છેતરપિંડી કર્યાનો આરોપ, જાણો શું છે મામલો
video viral
અભિનેત્રીને ભારી પડી Reelની રમઝટ! કોણ છે આ ગુજરાતી છોકરી? કેમ અચાનક આવી વિવાદમાં?
Helicopter crash
પુણે: ઉડાણ ભરતા જ ક્રેશ થઈ ગયું હેલિકોપ્ટર, 2 પાયલોટ સહિત 3 લોકોએ જીવ ગુમાવ્યા
IND vs BAN
IND vs BAN Test: ધરપકડની બીકે શું ભારતમાં જ રહી જશે આ બાંગ્લાદેશી ક્રિકેટર?
Strong Immunity
આજથી જ ખાવા લાગો આ 5 વસ્તુઓ, ઈમ્યુનિટી સ્ટ્રોંગ થશે અને શિયાળામાં નહીં આવે માંદગી
Navaratri 2024
Navaratri 2024: આ 5 જગ્યાની નવરાત્રી સૌથી ફેમસ, ગરબા રમવા અને જોવા વિદેશથી લોકો આવે