हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
body massage
Body massage News
massage
Massage: રાત્રે સૂતા પહેલા પગના તળીયામાં માલિશ કરવાથી આ 5 સમસ્યા દવા વિના થાય છે દુર
Massage: પગના તળિયાની માલિશ કરવાથી શરીરને ઘણા બધા ફાયદા થાય છે. ખાસ તો તેનાથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે અને આખા દિવસનો થાક પણ દૂર થઈ જાય છે. માલિશથી સૌથી વધુ ફાયદો મેળવવો હોય તો રોજ રાત્રે પગના તળિયાની 10 મિનિટ માલિશ કરવી જોઈએ. કોઈપણ તેલથી તમે માલિશ કરી શકો છો. જો તમે પગના તળિયાની માલિશ કરો છો તો તેનાથી 5 સમસ્યાથી મુક્તિ મળી જાય છે.
May 14,2024, 11:43 AM IST
massage parlour
ગ્રાહકો કહે છે એકસ્ટ્રા સર્વિસનો કેટલો ચાર્જ લેશો મેડમ : મસાજ કરતાં ડર રહે છે કે...
Massage Therapist: 21 વર્ષની મહિમા કહે છે કે, 'મને ભણવાનું મન થતું ન હતું. પપ્પાએ જલ્દી લગ્ન કરી લીધા. મારા સાસરિયાંઓ ગાઝિયાબાદમાં છે, પરંતુ હું મારા પતિ સાથે નોઈડામાં ભાડાના મકાનમાં રહું છું. પતિ દાગીનાની દુકાનમાં કામ કરે છે.
Feb 23,2023, 17:29 PM IST
Winter
Winter Health Care: શિયાળામાં આ રીતે કરો માલિશ, દુઃખાવો થશે ગાયબ અને ઉઠી જશે ઠંડી!
શિયાળો આવતા જ શરીર ઠુઠવાઈ જાય છે. ઘણીવાર ઘરની બહાર નીકળવાનું પણ મન નથી થતું. કારણકે, શિયાળા દરમિયાન શરીરમાં લોહીનું પરિભ્રમણ પ્રમાણમાં મંદ પડી જાય છે. લોહી ગંઠાઈ જતું હોય છે. જેને કારણે શરીર એક પ્રકારે જકડાઈ જાય છે. આ તકલીફ ક્યારેક મોટું સ્વરૂપ ધારણ કરે તો હાર્ડ અટેક પણ આવતો હોય છે. હરવા ફરવાનં કે ચાલવાનું મન ઓછું થાય છે. મોટી ઉંમરના લોકોમાં આ તકલીફો વધારે પ્રમાણમાં જોવા મળે છે. ત્યારે એક ઉપાય તમને આ તમામ તકલીફોમાંથી મુક્તિ અપાવી શકે છે.
Dec 31,2022, 10:04 AM IST
Spa
SPA ની મજા માણવાનું તમને પડી શકે છે ભારે, અમદાવાદમાં સામે આવ્યાં ચોંકાવનારા કિસ્સા
સ્પાની આડમાં ચાલતો ગોરધંધો હવે કોઈનાથી છૂપાયેલી વાત નથી. જેમ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બેફામ દારૂ મળે છે. એજ રીતે સ્પાની આડમાં ચાલતા ગોરખધંધા પર હવે જાહેર થઈ ચૂક્યાં છે. જેને કારણે પોલીસ તંત્રની કામગીરી સામે પણ સવાલ ઉભા થાય છે.
May 28,2021, 17:03 PM IST
છેતરપિંડી
કચ્છમાં બોડી મસાજ અને સ્પાના નામે બિલ્ડર સાથે 43.31 લાખની ઠગાઈ
બોડી મસાજ અને સ્પાના નામે બિલ્ડર સાથે 43.31 લાખની ઠગાઇ કરી હોવાનું સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. આ મામલે પોલીસ દ્વારા 18 મોબાઇલ નંબર, બેંક એકાઉન્ટ નંબર અને ઈ-મેઇલ આઇડી ધારકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે
Sep 19,2020, 9:56 AM IST
Trending news
gujarat
રાજકોટના આંગણે રૂડો અવસર! સોમપુરા બ્રાહ્મણોએ તૈયાર કરી ડિઝાઈન, શું છે મંદિરની ખાસિયત
gujarat
આ રસ્તો બંધ છે! રાજકોટમાં 9થી 11 ડિસેમ્બર સુધી વાહનચાલકોને પડશે જબરદસ્ત હાલાકી! જાણો
Ramphal
ટમેટા જેવું દેખાતું આ ફળ ડાયાબિટીસ પેશન્ટ માટે વરદાન, ખાવાથી બ્લડ શુગર થશે કંટ્રોલ
Maharashtra
બધાને જોઈએ છે આ મંત્રાલય! એકનાથ શિંદે માની ગયા હતા તો ફડણવીસે કેમ જવું પડ્યું ઘરે?
gujarat
આ શું થઈ રહ્યું છે? ગુજરાતમાં વ્યાજખોરે બ્લડ કેન્સરનો ભોગ બનેલા યુવાનની પત્ની સાથે..
Ahmedabad
અ'વાદમાં વાહનચાલકો ચેતી જજો! આખા શહેરમાં વાહન ચલાવવું પડશે ભારે, AI બેઝથી મેમો અપાશે
Shani gochar 2025
વર્ષ 2025 આ રાશિઓ માટે વરદાન સમાન, શનિની ઢૈય્યા પુરી થતા સુખના દિવસો શરુ થશે
Pushpa 2 Premiere
Pushpa 2 : પુષ્પા 2 રિલીઝ દરમિયાન દુર્ઘટના, થિયેટરમાં મચી નાસભાગ, 1 મહિલાનું મોત
astrology
4 જાન્યુઆરી સુધી આ 3 રાશિઓ વૈભવી જીવન જીવશે, બુધની કૃપાથી ધન-સંપત્તિમા થશે વધારો!
gujarat
વિકસિત ગુજરાતની શાળાઓ આવી કેમ? ખુલ્લામાં ભણવા મજબૂર છે બાળકો