हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
BJP Gujarat President
Bjp gujarat president News
C R Paatil news
PHOTOs માં જુઓ! સી.આર.પાટીલની દીકરી ધરતી દેવરે કોણ છે? આ બેઠક પરથી લડી શકે છે ચૂંટણી
Loksabha Election 2024: લોકસભા ચૂંટણી ઢૂંકડી છે. ત્યારે આ વખતે નારીશક્તિનો જલવો જોવા મળી શકે છે. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે મહારાષ્ટ્રમાં મિશન 45 ની કવાયતમાં ભાજપ સૌથી વધુ મહિલાઓને ટિકિટ આપી શકે છે. મહાગઠબંધનના ઘટક પક્ષો વચ્ચે સીટ શેરિંગની ચર્ચા વચ્ચે કેટલાક મહિલા ઉમેદવારોના નામ પણ ચર્ચામાં છે. જેમાં ગુજરાત ભાજપના પ્રમુખ સી આર પાટીલના પુત્રી ધરતીનું નામ પણ સામેલ છે. અત્રે જણાવવાનું કે સી આર પાટીલ ગુજરાતના નવસારીથી ચૂંટણી લડશે જ્યારે તેમના પુત્રી ધરતી દેવરે મહારાષ્ટ્રની ધુલે લોકસભા બેઠકથી ચૂંટણી લડી શકે છે.
Mar 9,2024, 18:32 PM IST
Lok Sabha Election 2024
મોટો 'ખેલ' પાડવાની તૈયારીમાં BJP? પિતા નવસારીથી તો પુત્રી આ બેઠક પરથી લડી શકે ચૂંટણી
Lok Sabha Election 2024: સી આર પાટીલ મૂળ તો મહારાષ્ટ્રના જળગાંવના રહીશ છે. તેમને ત્રણ પુત્રીઓ અને એક પુત્ર છે. મોટી પુત્રી ભાવિની સાથે ધરતી દેવરે પણ મહારાષ્ટ્રના રાજકારણમાં સક્રિય છે. જાણો કઈ બેઠક પરથી તેઓ લડી શકે છે ચૂંટણી.
Mar 10,2024, 10:04 AM IST
bjp
લોકસભામાં બધાની ડિપોઝિટ થશે ડૂલ,બધી બેઠક પર 5 લાખની લીડ મેળવવા શું છે BJPનો ગેમપ્લાન
નવસારીના ગણદેવી તાલુકામાં આજના એક કાર્યક્રમમાં સીઆર પાટીલે હાજરી આપી હતી. આ દરમિયાન સીઆર પાટીલે અહીં લોકસભાની ચૂંટણીલક્ષી એક મોટુ નિવેદન આપીને બધાને ચોંકાવી દીધા હતા.
Mar 26,2023, 15:25 PM IST
Gujarat Election 2022
ઐતિહાસિક જીત છતાં સી આર પાટીલને રહી ગયો આ અફસોસ, વાત વાતમાં કર્યો આ ઈશારો
CR Patil News: ગુજરાતમાં ડિસેમ્બર 2022માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 156 સીટ સાથે ઐતિહાસિક જીત મેળવી હતી. આ જીતમાં ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટિલની મહત્વની ભૂમિકા રહી હતી. સીઆર પાટિલે જ્યારે ગુજરાત ભાજપની કમાન સંભાળી તો તેમણે 182 સીટ જીતવાનો ટાર્ગેટ રાખ્યો હતો. ચૂંટણીમાં શાનદાર જીત બાદ પણ પાટિલને એક વાતનો અફસોસ રહી ગયો છે.
Jan 2,2023, 16:43 PM IST
Trending news
trigrahi yog
સૂર્ય-બુધ અને શનિનો ત્રિગ્રહી યોગથી આ 3 રાશિ પર મોટો ખતરો, થઈ શકે છે મોટું નુકસાન!
olympic medalist neeraj chopra
Neeraj Chopra: ગોલ્ડન બોય નીરજ ચોપડાએ કર્યા લગ્ન, દુલ્હન સાથે શેર કર્યો ફોટો
Sachin Tendulkar
BCCI પાસે કરી હતી અપીલ.. સચિને વાનખેડેમાં જ કેમ રમી છેલ્લી મેચ?હવે કર્યો મોટો ખુલાસો
Personal Loan
શું આખો પગાર EMIમાં જ થઈ જાય છે ખતમ? આ 4 ટિપ્સને ફોલો કરીને ઘટાડી શકો છો લોનની EMI
India Womens Team
ભારતીય મહિલા ટીમે પ્રથમવાર જીત્યો ખો-ખો વિશ્વકપ, વિજેતા ટીમમાં ગુજરાતની ખેલાડી સામેલ
Weather Forecast
ફરી ભુક્કા બોલાવશે ઠંડી? પહાડો પર બદલાયો મોસમનો મિજાજ, હવામાન વિભાગે આપી ચેતવણી
ADG of BSF
ગુજરાત કેડરના IPS અધિકારીને કેન્દ્રમાં મળી મોટી જવાબદારી, BSF ના ADG તરીકે નિમણૂંક
Shillong
આ શહેરને કહેવાય છે 'Scotland of the East', સૌંદર્ય એવું કે મન મોહી લેશે
rajkot police
'ચા'માં ઘેનની દવા નાખી લૂંટ, વૃદ્ધ મહિલાઓને બનાવતા ટાર્ગેટ, બંટી-બબલી ઝડપાયા
street dogs
ગુજરાતના આ જિલ્લામાં હડકાયા કૂતરાથી લોકોમાં ભયનો માહોલ, ઘણા લોકો પર કર્યો હુમલો