हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
ENG
0/ 0
(0)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
bharatsingh solanki
Bharatsingh solanki News
Ahmedabad
કોંગ્રેસમાં ટાંટિયાખેંચ ચાલુ! શક્તિસિંહના પદગ્રહણ સામે ભરતસિંહ સોલંકીનો ધ્વજારોહણ...
ગુજરાતમાં કોંગ્રેસના કપરા ચઢાણ જોવા મળી રહ્યો છે. શક્તિસિંહ ગોહિલના પદગ્રહણ સમારોહ પૂર્વે કોંગ્રેસમાં અંદરોઅંદરની લડાઈ ખુલીને સામે આવી છે. એક જ દિવસે પ્રદેશના બે સિનિયર નેતાઓના કાર્યક્રમથી જૂથવાદ વકરવાની સ્થિતિ પ્રવર્તી છે.
Jun 17,2023, 16:25 PM IST
breaking news
કોંગ્રેસના રાજનેતા ફરી વિવાદમાં, ભરતસિંહ સોલંકી પર પત્નીના ગંભીર આક્ષેપ
રેશ્મા સોલંકીએ ભરતસિંહ સોલંકી વિશે કોંગ્રેસના હાઈકમાન્ડને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, ભરતસિંહ સોલંકી ગુજરાતના લોકોને ખોટા સંદેશ આપી કોંગ્રસને સત્તામાં આવતી અટકાવી રહ્યા છે. તેઓ મુખ્યમંત્રીના દાવેદાર તરીકે જાહેર થવા માંગે છે, જો એવું નહી થાય તો બીજા કોઇને CM નહી બનવા દે. તેઓ પીએમ મોદી સાથે મળેલા છે.
Dec 20,2021, 10:13 AM IST
ગુજરાત કોંગ્રેસ
ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીની તબીયત નાજુક, ઓક્સીજનની માત્રા વધારાઈ
ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) ના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીની તબીયત નાજુક છે. ભરતસિંહ સોલંકીને વેન્ટીલેટર પર રખાયાનો આજે બીજો દિવસ છે. તેમની તબીયતમાં કોઇ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો નથી. બહારથી અપાતા ઓક્સિજનની માત્રા વધારવાની ડોક્ટરને ફરજ પડી છે.
Jul 8,2020, 14:20 PM IST
bharatsingh solanki
Congress Bharatsingh Solanki corona report positive
Congress leader bharatsingh Solanki corona report positive. for more details watch video.
Jun 22,2020, 14:45 PM IST
ભરતસિંહ સોલંકી
'કોંગ્રેસ ગાંધીજીના વિચારોને ભૂલી ગઈ, હવે તે સિદ્ધાંતલક્ષી નહીં માત્ર સત્તાલક્ષી પાર્ટી'
ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રીએ મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિને એક એવી વાત કહી છે જેનાથી કોંગ્રેસની ચાલ-ચલગત ખુલી પડી ગઈ છે. ભરતસિંહ સોલંકી કહ્યું કે કોંગ્રેસ હવે સિધ્ધાંતલક્ષી રહી નથી, માત્ર સત્તાલક્ષી પાર્ટી બની ગઈ છે. કોંગ્રેસ ગાંધીજીના વિચારોને ભૂલી ગઈ છે. ભરતસિંહ સોલંકીએ સાફ સાફ કબૂલ્યું કે આપણા પર જવાબદારીઓ મોટી છે ને આપણે બહુ વહન કરતા નથી, બહુ સહન કરતા નથી. આપણે ચલાવી લઈએ છીએ. આપણી દિશા કદાચ સિદ્ધાંતલક્ષીને બદલે સત્તાલક્ષી બની છે. અને સત્તાલક્ષી બની છે એટલા માટે આપણે ગાંધીચિંધ્યા માર્ગે કામ કરી શકતા નથી.
Jan 31,2020, 8:55 AM IST
લોકસભા
આણંદ બેઠકથી કોંગ્રેસના ભરતસિંહ સોલંકીની ઉમેદવારી
લોકસભાની ચૂંટણીનો માહોલ પુરજોશમાં છે ત્યારે આણંદ બેઠક પરથી કોંગ્રેસના ભરતસિંહ સોલંકી ચૂંટણી લડવાના છે.
Apr 3,2019, 10:50 AM IST
લોકસભા ચૂંટણી 2019
ભાજપ પાસે ચૂંટણી લડવા ઉમેદવાર નથી એટલે કોંગ્રેસના નેતાઓ તોડે છે: ભરતસિંહ
કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી વડોદરા ખાતે કોંગ્રેસ કાર્યલય પર પહોચ્યાં હતા અને પત્રકારો સાથે વાત કરી હતી. તેમણે પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે, જવાહર ચાવડા પોતાના અંગત ફાયદાઓ જોઇએ ભાજપમાં ગયા છે. તેમણે ભાજપ સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે, ભાજપ વિશ્વની સૌથી મોટી ભ્રષ્ટ્રાચારી પાર્ટી છે. અને ભાજપ માટે અગાણી લોકસભાની ચૂંટણી માટે ગુજરાતની 26 સીટોના ઉમેદવારો નથી તેથી કોંગ્રેસના ધારાસભ્યોને લાલચ આપીને ભાજપમાં જોડી રહ્યા છે.
Mar 8,2019, 19:44 PM IST
Trending news
Udit Narayan
Udit Narayan: Kiss કોન્ટ્રોવર્સી પછી પહેલી પત્નીના કારણે ફરી વિવાદમાં ઉદિત નારાયણ
relief
સમય પહેલા લોન બંધ કરવા પર મળશે રાહત, RBIએ ગ્રાહકો માટે કરી મોટી તૈયારી
success
Success: જીવનમાં ઝડપથી સફળ થવું હોય તો પરિવાર કે મિત્રોને પણ ન કહેવી આ વાતો
Automobile News
કારના શોખીનોને ઝટકો! 2 મહિના બાદ મારુતિની આ જબરદસ્ત કાર થઈ જશે બંધ
India vs Pakistan
IND vs PAK : પાકિસ્તાન સામે પ્લેઈંગ-11માં થશે મોટો ફેરફાર, આ બોલરની થશે એન્ટ્રી
Gold rate
હાશ હૈયે ટાઢક વળી! ભારે તેજી બાદ સોનાએ આપી રાહત, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ
heart attack
ધો. 10 ની વિદ્યાર્થીનીનું હાર્ટ એકેટથી મોત, બાળકોમાં આ લક્ષણો જોવા મળે તો સારવાર કરો
IND vs Pak
ભારત કે પાકિસ્તાન... કઈ ટીમ છે વધુ ખતરનાક ? છેલ્લી 10 વન ડે મેચોમાં આવો છે રેકોર્ડ
Shocking News
ન્હાતો કે કપડા બદલતો? મહિલાઓના અભદ્ર વીડિયો વેચનારાઓએ મેનુ કાર્ડ બનાવ્યું હતું!
Kash Patel
ગુજરાતના આ નાનકડા ગામમાં કાશ પટેલના પરિવારના 7 પેઢીની વંશાવલી સચવાયેલી છે