हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
BEST CAR
Best car News
MARUTI SUZUKI
ઓછા બજેટમાં બલેનો અને i20ને પાછળ પાડે તેવી છે આ કાર, 6 લાખમાં ખરીદો
બજારમાં આમ તો ડિઝાઈન પરફોર્મન્સ મામલે બલેનો અને આઈ20 ઘણી લોકોને પસંદ પડતી હોય છે. આ બંને કાર પોતાના સેગમેન્ટમાં બેસ્ટ સેલિંગ કાર છે. જો કે જો તમારું બજેટ થોડું ઓછું હોય તો આ બંને ગાડીઓની કિંમત તમને મોંઘી પડી શકે છે. તેનું મેન્ટેનન્સ અને પાર્ટ્સ પણ મોંઘા આવે છે. આવામાં એક કાર એવી છે જે તમારા કામ આવી શકે છે.
Mar 8,2024, 10:39 AM IST
Best Mileage Car
20, 25 કે 30 KM છોડો...આ કાર આપશે 62kmpl માઈલેજ, જાણો કિંમત અને ફીચર્સ
Best Mileage Car- BMW XM: જ્યારે તમે નવી કાર ખરીદો તો તમારે તેની બે પ્રકારે કિંમત ચૂકવવી પડતી હોય છે. પહેલી તો કારને ખરીદો તે કિંમત જે તમે ડીલરશિપને આપો છો. બીજી કારને ચલાવવાની કિંમત. જેમાં મેન્ટેઈનન્સ અને ફ્યૂલનો ખર્ચો સામેલ છે. જો કારની માઈલેજ ઓછી હોય તો ફ્યૂલ વધુ જાય અને તેના કારણે તમારા ખિસ્સા પર ભાર વધે. આથી કાર ખરીદતી વખતે માઈલેજ ઉપર પણ ખાસ ધ્યાન આપવું જોઈએ.
Oct 25,2023, 15:39 PM IST
Tata Punch
આ છે સૌથી સસ્તી અને દમદાર એસયુવી, ખરીદશો તો લોકો કરશે આ કારની તારીફ
Tata Punch: ટાટા પંચ એક સસ્તી સબ-કોમ્પેક્ટ SUV ની શોધ કરી રહેલા લોકો માટે લોકપ્રિય વિકલ્પના રૂપમાં ઉભરી છે. આ વર્તમાનમાં ટાટાના પોર્ટફોલિયોમાં નેક્સન બાદ બીજી સૌથી વધુ વેચાતી કાર છે.
Jan 29,2023, 15:51 PM IST
Cars
જાણો બાઈકની કિંમતે મળશે આ સેકન્ડ હેન્ડ કાર, માઈલેજ પણ આપશે દમદાર
કોરોનાકાળમાં મધ્યમવર્ગીય પરિવારને ઘણી તકલીફ વેઠવી પડી હતી. લૉકડાઉન બાદ ઘણી કંપનીઓમાં નોકરીઓ શરૂ થઈ પરંતું જાહેર પરિવહન બંધ રહેતા કામના સ્થળ પર પહોંચવું કેવી રીતે તે યક્ષ પ્રશ્ન બની ગયો તો બીજીતરફ લાંબા રૂટની બસો અને ટ્રેનો બંધ રહેવાના કારણે સામાન્ય વર્ગના લોકો લાચાર બની ગયા. હજી લોકો જાહેર પરિવહનનો ઉપયોગ કરતા ખચકાય છે. આવી પરિસ્થિતિમાં ઘણા પરિવારોએ કાર લેવાનું મન બનાવ્યું પરંતું નવી કાર ખરીદવી પોષાય તેમ નથી.
Feb 25,2021, 13:27 PM IST
Trending news
elections 2024
તે સીટ જ્યાં માત્ર 32 મતથી થઈ હાર-જીત, પૂર્વ કેન્દ્રીય મંત્રીના પુત્રને મળી હાર
jammu kashmir
જમ્મુ કાશ્મીરમાં ભાજપના આ ઉમેદવારે કર્યો કમાલ, મુસ્લિમ બહુમતી ધરાવતી બેઠક જીતી
Job
નાબાર્ડ ઑફિસ એટેન્ડન્ટની ભરતી, 10 પાસને મળશે નોકરી મેળવવાની તક
surat news
સુરતમાં સામાન્ય બોલાચાલીમાં એક યુવકની હત્યા, મિત્રએ જ મિત્રનું ઢીમ ઢાળી દીધું
health
Liver Disease: લિવર ખરાબ હોવાની જાણકારી આપે છે આ 5 લક્ષણો, ન કરો તેને નજરઅંદાજ
lifestyle
હાર્ટ એટેકનો ડર થઈ જશે કોસો દૂર, ડોક્ટરએ જણાવ્યા આ 5 'લાઈફસેવિંગ સૂપરફૂડ્સ'
Surya Mangal Gochar
2 પાવરફૂલ ગ્રહ બનાવશે ચતુર્થ દશમ યોગ; 3 રાશિવાળાનું 12 દિવસ બાદ ભાગ્ય ઉઘડી જશે
JK Assembly Election 2024
જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી હારીને પણ ભાજપે કરી દીધો કમાલ, આ મામલે NCને પાછળ છોડી દીધી
7th Pay Commission
1 કરોડ કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! બુધવારે સરકાર વધારશે મોંઘવારી ભથ્થું
entertainment
1993ની બ્લોકબસ્ટર! જેણે એ જમાનામાં મચાવેલી ધૂમ, અભિનેત્રી હવે બિગ બોસમાં દેખાશે