हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
beauty secret
Beauty secret News
Nita Ambani
આ ઉંમરે પણ સુંદર અને ફીટ રહેવા Nita Ambani ફોલો કરે છે આ રુટીન, તમે પણ અપનાવી શકો છો
Nita Ambani fitness Secret: નીતા અંબાણી આ ઉંમરે પણ ગજબના ફિટ અને સુંદર દેખાય છે. તેમની સ્કિન અને ફિટનેસ જોઈને તેની ઉંમર અંગે અંદાજ લગાડવો પણ મુશ્કેલ થઈ જાય છે. સુંદરતામાં તે બોલીવુડની અભિનેત્રીઓને પણ માત આપે છે. આટલી ઉંમરે પણ સુંદર અને ફીટ રહેવા માટે નીતા અંબાણી ખાસ ડાયટ ફોલો કરે છે.
Mar 16,2024, 8:44 AM IST
rekha
સામે આવ્યું રેખાની સુંદરતાનું વર્ષોથી છુપાયેલું રાજ! આખી જિંદગી કરતી આવી છે આ કામ
The Secret of Rekha's Beauty: હાલ ભલે ગમે તેટલી સુંદર હિરોઈનો ફિલ્મોમાં દેખાતી હોય. પણ આજેય વાત જ્યારે સુંદરતાની આવે તો વિતેલા જમાનાની જાજરમાન અભિનેત્રી રેખાની સુંદરતાના સૌ કોઈ કાયલ હોય છે. રેખા એટલી સુંદર લાગે છે એની પાછળનું કારણ શું છે એ સૌ કોઈ જાણવા માંગતું હોય છે...
Apr 18,2023, 15:28 PM IST
Virat Kohli
એટલે...વિરાટ થયો લટ્ટુ,અનુષ્કાની સુંદરતાનું રહસ્ય 5000 વર્ષ જૂની 'ગંડુશા' થેરાપી
Gandusha Therapy: અનુષ્કા શર્માની મુસ્કાન પર દરેક જણ ફિદા છે પરંતુ તેની આ મુસ્કાન પાછળ શું રહસ્ય છે તે બહુ ઓછા લોકો જાણે છે. અનુષ્કાએ પોતાના આ ખુબસુરત ચહેરાનું સીક્રેટ પણ જણાવ્યું છે. જાણો શું છે.
Mar 13,2023, 16:01 PM IST
lifestyle
Beauty Secrets: કેમ રૂપરૂપનો અંબાર લાગે છે રશિયન છોરીઓ? જાણવા જેવું છે કારણ
Russian girls beauty secrets: રશિયન ગર્લ્સ પોતાના ચમકદાર વાળ માટે પણ જાણીતી છે. રશિયન મેગેઝિન Eviemagazine મુજબ, રશિયન મહિલાઓ વાળને સ્વસ્થ રાખવા માટે પ્રાકૃતિક રીતે કોરા કરવાનું પસંદ કરે છે. તે હેર ડ્રેસર કે અન્ય કોઈ સાધનોનો ઉપયોગ નથી કરતી. જેના કારણે તેમના વાળ હેલ્ધી રહે છે સાથે જ લાંબા, ગ્રોથવાળા અને ચમકદાર બને છે.
Dec 4,2022, 10:58 AM IST
Dark Circles
Dark Circles ની સમસ્યા સતાવે છે? ફિકર નોટ..આ ઉપાયથી થઈ જશે સમસ્યાનું સમાધાન
Jan 12,2022, 11:26 AM IST
Women
સ્ત્રીઓ માટે કેમ હોય છે 16 શણગાર? જાણો 16 શણગારનું મહત્ત્વ અને વૈજ્ઞાનિક કારણ
હિન્દુ ધર્મમાં લગ્નજીવનમાં સોળ શૃંગારનો મહત્વ પણ ખાસ હોય છે. જેથી સ્ત્રીઓ હંમેશા શણગાર અંગે ખુબ જ કાળજી રાખતી હોય છે. શોળ શણગારનીની વસ્તુઓ પહેરવી શુભ માનવામાં આવે છે. આ શૃંગારનો ધાર્મિક મહત્વ તો છે પણ સાથે સાથે વૈજ્ઞાનિક કારણ પણ જોડાયેલા છે. સોળ શૃંગારમાં, ચાંદલો, સિંદૂર, કાજલ સહિતની વસ્તુઓ સામેલ થયેલ છે. ઋગ્વેદમાં પણ સૌભાગ્ય માટે સોળ શૃંગારનું વર્ણન કરવામાં આવ્યું છે. ત્યારે આવો જાણીએ તેની પાછળનું કારણ શું છે.
Sep 15,2021, 8:09 AM IST
beauty secret
નહાતી નથી છતાં કેવી રીતે હંમેશા સ્વચ્છ રહે છે બિલાડી? જાણો બિલાડીનું બ્યૂટી સિક્રેટ
What is the secret of cat cleaning: બિલાડીને તમે ક્યારે ગંદી, સાફ સફાઈ વગરની, કાદવ-કીચડથી ભરેલી જોઈ છે? નહિ જ જોઈ હોય. બિલાડી પોતાના શરીરની સફાઈ પ્રત્ય ખુબ જ સજાગ રહે છે. માણસની મિત્ર અને ઉંદરની દુશ્મન ગણાતી બિલાડી પાલતુ પ્રાણી ગણાય છે. બિલાડીમાં પણ બે પ્રકાર હોય છે એક પાલતુ હોય છે તો બીજી જંગલી બિલાડી હોય છે.
Sep 14,2021, 12:21 PM IST
Trending news
Predicts 2025 Disasters
આ તારીખે આવી રહી છે ભયાનક આફત!ટાઈમ ટ્રાવેલરનો દોવો કરનાર શખ્સે કરી ડરામણી ભવિષ્યવાણી
Fake ghee
ગુજરાતની આ ડેરીનું ઘી ખાતા હોય તો ચેતી જજો, 4000 કિલોનું નકલી ઘી પકડાયું
announcement
આને કહેવાય દિલદાર મુખ્યમંત્રી! પોલીસ કર્મચારીઓને 10 દિવસની રજા અને બોનસની જાહેરાત
Blinkit
અહીં પર અમેઝોન-ફ્લિપકાર્ટથી પણ સસ્તો મળી રહ્યો છે iPhone 16, જલ્દી કરો ઓડર
justice
ગુજરાતની 7 પીડિતાઓને એક જ દિવસે ન્યાય મળ્યો, 7 બળાત્કારીઓને આજીવન કેદની સજા ફટાકારાઈ
Golden Visa Scheme
100થી વધુ દેશોમાં પૈસા આપીને ખરીદી શકો છો નાગરિકતા,જાણો સૌથી સસ્તી નાગરિકતા ક્યાં છે
dwarka
સપનું આવ્યું ને શિવલિંગ ચોર્યું! દ્વારકાના મંદિરમાંથી ચોરાયેલા શિવલિંગનો ભેદ ઉકેલાયો
Chinese company
'લગ્ન કરો નહીંતર નોકરી છોડો'...કંપનીએ તેના સિંગલ કર્મચારીઓને આપ્યો વિચિત્ર આદેશ
IDBI Bank
યુવાનો માટે ખુશખબર! આ બેન્કે 650 જગ્યાઓ માટે ભરતીની કરી જાહેરાત, અહીં કરો અરજી
Shrai Koti Temple
એક માત્ર મંદિર જ્યાં પૂજા કરવાથી કપલના થાય છે છૂટાછેડા! જાણો કેમ મળ્યો હતો શ્રાપ