हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Auto Expo 2023
Auto expo 2023 News
Auto Expo 2023
મારૂતિ ટાટા થી માંડીને ટોયોટો સુધી, જુઓ એક્સપોમાં પ્રદર્શિત તમામ કોન્સ્પેટ કાર્સ
Maruti Suzuki eVX: ઓટો એક્સ્પો 2023માં, ઓટોમેકર્સે ઘણી કોન્સેપ્ટ કાર પણ રજૂ કરી છે જે અત્યાધુનિક ટેક્નોલોજી પર આધારિત છે અને ભવિષ્યમાં રસ્તાઓ પર પણ જોઈ શકાશે. ચાલો આપણે કેટલીક પસંદ કરેલી કાર પર એક નજર કરીએ જેણે ઓટો એક્સપો 2023માં દરેકનું ધ્યાન ખેંચ્યું.
Jan 18,2023, 19:12 PM IST
Auto Expo 2023
Auto Expo 2023: ગુજરાતમાં થશે આ શાનદાર કારનું મેન્યુફેક્ચરિંગ, ઢગલાબંધ નોકરીઓની તક
Maruti Suzuki Jimny 5-door SUV: મારુતિ સુઝુકી કંપનીએ લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તેવી કાર Maruti Suzuki Jimny 5-door SUVને ઓટો એક્સપો 2023માં લોન્ચ કરી દીધી છે. આ કંપનીની માર્કેટમાં હાજર 3 ડોર જિમ્નીનું જ એક્સટેન્ડેડ વર્ઝન છે. જેમાં 1.5 લીટરનું k15b એન્જિન આપવામાં આવ્યું છે. કંપની આ કારનું મેન્યુફેક્ચરિંગ ગુજરાતમાં સ્થિત પોતાના પ્લાન્ટમાં કરશે અને અહીંથી ભારત અને વિદેશોમાં વેચશે.
Jan 13,2023, 9:50 AM IST
Auto Expo 2023
Hyundai ની જબરદસ્ત ઈલેક્ટ્રિક કાર IONIQ5 લોન્ચ, ફીચર્સ જાણીને આંખો પહોળી થઈ જશે
Auto Expo 2023: ઓટો એક્સ્પો 2023ની શરૂઆત દમદાર લોન્ચ ઈવેન્ટ્સ સાથે થઈ છે. મારુતિ બાદ હવે પેસેન્જર વ્હીકલમાં ધાક ધરાવતી Hyundai એ પણ પોતાની ઈલેક્ટ્રિક IONIQ5 લોન્ચ કરી દીધી છે. કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર શાહરૂખ ખાને હુન્ડઈની આ બીજી દમદાર ઈલેક્ટ્રિક કાર પરથી પડદો ઉઠાવ્યો.
Jan 11,2023, 14:28 PM IST
Auto Expo 2023
લો...હવે સ્કૂટર પણ આપોઆપ કંટ્રોલ થઈ જશે, ફિચર્સ જાણીને દંગ રહી જશો
Self Balancing Electric Scooter : વર્ષ 2019માં મુંબઇ સ્થિત લાઇગર મોબિલિટીએ સેલ્ફ બેલેન્સિંગ અને સેલ્ફ પાર્કિંગ ટેકનોલોજીથી સજ્જ સ્કૂટર રજૂ કર્યું હતું. હવે કંપનીએ પુષ્ટિ કરી છે કે, આ પ્રોડક્શન રેડી ઇલેક્ટ્રિક સ્કૂટર 2023માં ઓટો એક્સ્પોમાં ગ્લોબલ ડેબ્યૂ કરશે.
Jan 10,2023, 14:52 PM IST
Trending news
IND vs BAN
ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને આપી ધોબીપછાડ, બીજી T20 મેચમાં 86 રનથી હરાવ્યું
Saturn Venus Cnjunction
શુક્ર-શનિની યુતિથી 3 રાશિવાળાને થશે બંપર લાભ, નોકરી-વેપારમાં પ્રગતિ, અપાર ધનલાભ!
morbi
ધન-દોલત નહીં પણ અહીં થઈ ડુંગળીની ચોરી, ખેડૂત સૂતો રહ્યો અને 3 લાખની 'કસ્તુરી' ચોરાઈ
Haryana assembly election
'હરિયાણાના લાલ'ને ન મળ્યો જનતાનો સાથ, 1000 વોટ માટે પણ તરસી ગયા ઉમેદવાર
gujarat weather forecast
અરબ સાગરમાં પાછું લો પ્રેશર સક્રિય, 4 દિવસ આ વિસ્તારોમાં વરસાદની આગાહી
Ahmedabad police
રક્ષક જ ભક્ષક બન્યા, AMCની જમીન પચાવવાનો પોલીસ પર આરોપ! મહાનગર પાલિકા બની મૂકદર્શક
entertainment
19 નંબરનો કન્ટેસ્ટ છે 'ગધરાજ' મેકર્સની વધી શકે છે મુશ્કેલી, PETAએ વ્યક્ત કરી નારાજગી
Geniben Thakor
દીકરીઓની સુરક્ષા વાત આવી તો ગેનીબેને ગુજરાત સરકારને આડે હાથ લીધી, રાજીનામું માંગ્યું
health
વગર સપ્લીમેન્ટના ખોરાકની મદદથી હાડકામાં ભરાય છે કેલ્શિયમ, ન થવા દો વિટામિન Dની ખામી
URIC ACID
યુરિક એસિડ થઈ ગયું છે હાઈ? તત્કાલ આ 5 કઠોળ, દાળ ખાવાથી રહો દૂર