हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
NGR
RWA
65/ 3
(11)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
atul bakery surat
Atul bakery surat News
surat
દારૂના નશામાં યુવતીને કાર નીચે કચડનાર અતુલ વેંકરિયા પોલીસ સ્ટેશનમાં હાજર થયો
સુરતની જાણીતી અતુલ બેકરીના માલિક અતુલ વેંકરિયા દ્વારા ઉર્વશી નામની યુવતીને કારથી અડફેટે લેતા તેનું મોત નિપજ્યું હતું. ત્યારબાદ દારૂના નાશમાં કાર અકસ્માત કર્યો હોવાનું પૂરવાર થતા અતુલ વેંકરિયાની ધરપકડનો રસ્તો ખુલ્લો થયો હતો. જોકે, તે પહેલાં અતુલ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. દરમિયાન આગોતરા જામીન કર્યા બાદ આજે અતુલ ઉમરા પોલીસ સ્ટેશનમાં હાજર થયો છે. હાલ તો પોલીસે ધકપકડની કાર્યવાહી હાથ ધરી છે.
Apr 7,2021, 15:39 PM IST
surat
અતુલ બેકરી હિટ એન્ડ રન : સગપણ નક્કી થવાનું હતું એ જ દિવસે અતુલ વેંકરીયાની કારથી દીકર
સુરતમાં હાલ અતુલ બેકરીના માલિકના હિટ એન્ડ રન (hit and Run) નો કિસ્સો ટોકિંગ પોઈન્ટ બન્યો છે. વેસુ રોડ પર અતુલ બેકરી (atul bakery surat) ના સંચાલક અતુલ વેંકરિયાએ પૂરઝડપે કાર હંકારીને 3 ગાડીઓને અડફેટે લીધી હતી. જેમાં મોપેડ ચાલક એક યુવતીનું મોત નિપજ્યું હતું. ઉમરા પોલીસે અતુલ વેંકરિયાની અટકાયત કરી હતી, જેના બાદ તેના જામીન મંજૂર થયા હતા. જોકે, અતુલ વેંકરિયા (Atul Vekariya) ની કારની અફડેટે જે યુવતીનું મોત નિપજ્યું છે, તે યુવતી બારડોની વતની છે. વ્હાલસોયી દીકરી ગુમાવવાથી તેના પરિવાર પર દુખનો પહાડ તૂટી પડ્યો છે.
Apr 1,2021, 10:12 AM IST
Trending news
IGI IPO
IGIના IPOની પ્રાઇસ બેન્ડ કરાઈ નક્કી, ગ્રે માર્કેટમાંથી મળી રહ્યા છે મજબૂત સંકેત
Fake rubber stamp
તલાટી મંત્રીના નકલી સ્ટેમ્પ બનાવી 34થી વધુ લોકોની લોન અપાવી, પોલીસે ભેજાબાજને ઝડપ્યો
Business
વંદે ભારત, શતાબ્દી કે રાજધાની નહીં, આ છે રેલવેની 'ધનલક્ષ્મી' ટ્રેન, મહિનામાં કરાવી..
Gujarat Poltiics
દિલ્હીના ઓર્ડરથી કેમ અટકાવી દેવાઈ ભાજપમાં વોર્ડ અને મંડળ પ્રમુખોની ચૂંટણી પ્રોસેસ?
honeymoon Video
ખૂબ જ દર્દનાક છે આ યુવતીના હનીમૂનની કહાની... ફોટો જોઈને લોકો પણ થયા ભાવુક
tulsi plant
Tulsi Plant: તુલસીના છોડ પાસે રાખી દો આ વસ્તુ, ઘરમાં રીતસર થશે ધનનો વરસાદ
SEBI
આ ગુજરાતી કંપનીના સ્ટોકે ઈન્વેસ્ટરોને કર્યા બરબાદ! 2 દિવસમાં શેરમાં 37 ટકાનો ઘટાડો
Ghee Hair Mask
વાળ માટે રામબાણ છે આ વસ્તુ! આ રીતે ઘરે તૈયાર કરો હેર માસ્ક,વાળ બનશે મજબૂત અને ચમકદાર
Steel Tea Sieve
સ્ટીલની ગરણી જરાય ગંદી ન રાખો; શરીરમાં ઘૂસી જશે બીમારીઓ, આ રીતે કરો ચોખ્ખી ચણક
hair fall
કાંસકામાં નહીં દેખાય એક પણ વાળ, આ 4 રીતે કરો મીઠા લીમડાનો ઉપયોગ, વાળના મૂળ મજબૂત થશે