हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
approval
Approval News
Entod Pharmaceuticals
હવે ચશ્માની જરૂર નહી? એવા ડ્રોપ આવ્યા કે 15 મિનિટમાં જ હટી જશે ચશ્મા! સરકારની મંજૂરી
બે વર્ષથી વધુ સમય સુધી વિચાર વિમર્શ કર્યા બાદ દવા નિયામક એટલે કે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DGCI)એ વાંચવાના ચશ્માની જરૂરિયાતને ખતમ કરવા માટે ભારતના પહેલા આઈ ડ્રોપની મંજૂરી આપી દીધી છે.
Sep 4,2024, 8:31 AM IST
canada visa
કેનેડાના સ્ટુડન્ટ વિઝા અપ્રુવ થવામાં લાગી રહ્યો છે 3-4 મહિનાનો સમય, જાણો કેમ
જાન્યુઆરી 2024થી કેનેડાના સ્ટુડન્ટ વિઝા અપ્રુવ થવામં ત્રણથી ચાર મહિનાનો સમય લાગી રહ્યો છે. કારણ કે કેનેડાની સરકારે આ વર્ષે વિદેશી વિદ્યાર્થીઓના વિઝા અપ્રુવલના નિયમોમાં ફેરફાર કર્યો છે. આવામાં અનેક વિદ્યાર્થીઓ એવા છે જેમણે એન્ટરન્સ એક્ઝામ પહેલા કેનેડાના વિઝા માટે પ્રયત્ન કર્યો છે. આ તમામ સપ્ટેમ્બર પ્રવેશ પરીક્ષામાં નામાંકન માટે યોજના ઘડી રહ્યા છે પરંતુ તેમના વિઝામાં વાર લાગી રહી છે.
Apr 19,2024, 22:30 PM IST
breaking news
ગુજરાતના આ જિલ્લામાં 5 નવીન નર્સિંગ કૉલેજને કેન્દ્રની મંજૂરી, 500 બેઠકોનો થશે વધારો
પાંચ નવીન નર્સિંગ કૉલેજ રાજ્ય આરોગ્ય શિક્ષણ અને સારવાર સંલગ્ન વ્યવસ્થાઓને વધુ સુદ્રઢ બનાવશે – આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલ
Apr 27,2023, 17:05 PM IST
gujarat government
લાખો લોકોને અસર કરતો ગુજરાત સરકારનો નિર્ણય, 4 મહત્વની ટીપી સ્કીમને મંજૂરી
ગુજરાતમાં શહેરોનો વિકાસ વેગવંતો રાખવાનો સંકલ્પ મુખ્યમંત્રીએસાકાર કર્યો હતો. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાતના શહેરોની વિકાસ વૃધ્ધિની દિશામાં વધુ એક કદમ ભરતા રાજ્યના ત્રણ શહેરોની ચાર ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે. મુખ્યમંત્રીએ અમદાવાદ અને સુરતની એક એક ફાઇનલ ટીપી સ્કીમ અને ભાવનગરની બે ડ્રાફ્ટ ટીપી સ્કીમ મળી કુલ ૪ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે.
Dec 4,2021, 23:49 PM IST
Ahmedabad
AHMEDABAD:સીલ કરાયેલી શાળાઓને AMC ની રાહત, શાળા ખોલવા માટેની મંજૂરી
ગુજરાત હાઇકોર્ટ દ્વારા ફાયર એનઓસી અને બીયુ પરમીશનના મુદ્દે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલી રહેલી સીલીંગ કાર્યવાહી વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચારથી પાંચ કલાક સુધી શાળાઓ ખોલવા મંજૂરી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
Jun 12,2021, 16:07 PM IST
Government
નવસારીમાં 3 લેન ઓવરબ્રિજને સરકારની મંજુરી, લાખો લોકોનો સમય બચશે
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ દક્ષિણ ગુજરાતના નવસારી શહેરમાં થ્રી-લેન રેલ્વે ઓવરબ્રીજ બનાવવા માટે રૂ. ૧૧૪.પ૦ કરોડના કામોની મંજૂરી આપી છે. નવસારી નગરપાલિકા વિસ્તારમાં ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોર કોર્પોરેશન ઓફ ઇન્ડીયા લીમીટેડના રૂટ પર લેવલ ક્રોસીંગ ૧ર૭ પર આ થ્રી-લેન ઓવરબ્રીજ માટે પ૦ ટકા ફાળો રાજ્ય સરકારનો અને પ૦ ટકા ફાળો કેન્દ્રો સરકારનો રહેશે.
Jul 24,2020, 17:04 PM IST
approval
ગુજરાતમાં APMC ચોક્કસ નિયમો સાથે ખુલ્લા રહેશે, શક્ય હોય તો ખેતરમાંથી જ ખરીદવા અપીલ
ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. કાલે 15 દિવસના લોકડાઉનનો અંતિમ દિવસ છે.
Apr 13,2020, 19:46 PM IST
નીતિન પટેલ
રાજ્યની ૬ આયુર્વેદિક કોલેજોની ૩૮૦ બેઠકો પર પ્રવેશ માટે રીન્યુઅલની મંજૂરી
સરકારી અખંડાનંદ આયુર્વેદ કોલેજ, અમદાવાદની ૬૦ બેઠકો મંજૂરી માટેની પ્રક્રિયા પ્રગતિમાં છે. જે સત્વરે મંજૂર થશે.
Aug 2,2018, 9:29 AM IST
Trending news
Auto Expo 2025
આ છે ભારતની પહેલી ફ્લાઈંગ ટેક્સી, સરલા એવિએશને પ્રોટોટાઈપ કર્યુ રજૂ
lifestyle
વાળના ગ્રોથ માટે ખાઓ આ 5 સુપરફૂડ્સ, વાળ થશે શ્રદ્ધા કપૂર જેવા જ લાંબા અને સુંદર
mass wedding
સાત ફેરા લે તે પહેલા યુગલોને સાંસારિક જીવનનું જ્ઞાન પીરસાયું, ગુજરાતના અનોખા સમૂહ લગ
BJP president
ભાજપને જલ્દી મળશે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ, તારીખ લગભગ નક્કી, રેસમાં આ નેતાઓના નામ
Premanandji Maharaj
પૂજા કરતી વખતે મળે આ સંકેતો, તો સમજવું કે ભગવાને સાંભળી લીધો છે તમારો અવાજ
health
ડાયાબિટીસ પર મળશે ફુલ કંટ્રોલની ગેરંટી! 30 મિનિટની એક્સરસાઈઝને રૂટીનમાં કરો સામેલ
Mahakumbh
મહાકુંભમાં પહોંચ્યો PM મોદીનો ભત્રીજો, સામાન્ય વ્યક્તિની જેમ જમીન પર બેસીને ભજન ગાયા
Business
1000₹ની નોકરી, ફિલ્મોના પોસ્ટર ચોંટાડ્યા...દોઢ લાખની લોનથી ઉભી કરી 5000 કરોડની કંપની
Ravindra Jadeja
ગુજરાતનો સ્ટાર ખેલાડીએ માની લીધી BCCIની આ વાત; ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા મોટો નિર્ણય
Manu Bhaker
મનુ ભાકરના ઘર પર તૂટ્યો દુ:ખનો પહાડ, રોડ અકસ્માતમાં પરિવારના 2 સભ્યોનું કરૂણ મોત