हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
70/ 1
(37)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
AMC News
Amc news News
Ahmedabad News
વિકાસની ગતિ તરફ દોડતા અમદાવાદની હવા બની ઝેરી! શહેરીજનો ધ્યાન રાખજો નહી તો પડશો બિમાર
દિવાળી પહેલા અમદાવાદના વિવિધ વિસ્તારોના એર ક્વોલિટી વણસવાની શરૂઆત થઈ ગઈ છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના આંકડા મુજબ ચાંદખેડા, એરપોર્ટ અને રાયખડ જેવા વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 200ને પાર કરી ગયો હતો.
Oct 25,2024, 19:24 PM IST
Ahmedabad News
હવે સોસાયટીના ચેરમેન-સેક્રેટરી ચેતી જજો! કોઈ પણ સોસાયટીની બહાર કચરો દેખાશે તો મર્યા!
શહેરની કોઈ પણ સોસાયટી બહાર કચરો દેખાશે તો તેમની પાસેથી વહીવટી ચાર્જ વસૂલ કરવા તથા ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટ ઉપર કચરો નાંખનારા સામે પણ કાર્યવાહી કરવા મ્યુનિસિપલ કમિશનરે આદેશ કર્યો છે.
Feb 15,2024, 19:46 PM IST
Ahmedabad News
સાવધાન અ'વાદીઓ! હવે શહેરને ગંદુ કરતા પહેલા સો વાર વિચારજો, સ્પેશિયલ સ્ક્વોર્ડની રચના
હવેથી અમદાવાદમાં જાહેરમાં ગંદકી ફેલાવનારની ખેર નહીં. કારણ કે હવેથી અમદાવાદમાં જાહેરમાં ગંદકી કરનારો વિરૂદ્ધ કાર્યવાહી કરાશે. ગંદકી કરનારાઓને પકડવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્પેશિયલ સ્કોર્ડની રચના કરવામાં આવી છે.
Nov 1,2023, 19:11 PM IST
breaking news
AMCનો વિવાદાસ્પદ નિર્ણય! હવે નડતરરૂપ બસ સ્ટેન્ડ હટાવવા આપવા પડશે 1 લાખ રૂપિયા
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં નાનાં બસ સ્ટેન્ડો બનાવવામાં આવેલાં છે. AMTS દ્વારા બનાવવામાં આવેલાં વર્ષો જૂનાં બસ સ્ટેન્ડો હવે અનેક કોમ્પ્લેક્સ અને દુકાનોની પાસે હોવાથી નડતરરૂપ થતાં હોય છે.
Oct 31,2023, 16:43 PM IST
gujarat
પાર્કિંગ સ્થળની ટેક્સ આકારણી અંગે AMCનો મોટો નિર્ણય; જાણો કોને થશે ફાયદો?
શહેરમાં પાર્કિગ સ્થળની ટેક્ષ આકારણી અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રેવન્યુ કમિટીની બેઠકમાં સેંકડો લોકોને અસર કરતો મહત્વનો નિર્ણય લેવાયો છે.
Oct 11,2023, 19:26 PM IST
Ahmedabad
VIDEO: પિઝાના શોખીનો સાવધાન, આ પ્રખ્યાત પિઝા સેન્ટરના ફૂડમાંથી નીકળી જીવાત, સડેલાં..
Papa louie pizza Bopal: પીઝા સેન્ટરમાં ગયેલા ફરિયાદીએ આરોપ લગાવ્યો છે કે પાપા લુઇસ સેન્ટરમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થઇ રહ્યા છે. અહીં બટાકા સડેલી હાલતમાં હોય છે જેમા જીવાત નીકળે છે.
Sep 8,2023, 17:27 PM IST
Property Tax
AMCના ટેક્સ કરદાતાઓને મળશે ડબલ બોનાન્ઝાનો લાભ, પ્રથમવાર 15 ટકા એડવાન્સ રિબેટ યોજના
પ્રોપર્ટી ટેક્સ ભરનારા લોકો માટે સૌથી મોટા ખુશખબર, એડવાન્સ ટેક્સ ભરનારાને થશે ફાયદો, AMC 15% સુધીનું રિબેટ આપશે
Apr 13,2023, 17:00 PM IST
Trending news
Vikrant Massey retirement
'ઘરે પાછા જવાનો સમય આવી ગયો છે', વિક્રાંત મેસીની એક પોસ્ટથી ફિલ્મી જગતમાં ખળભળાટ
bath with hot water
શું શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવું સલામત છે? બીપીના દર્દીઓએ ના કરે આ ભૂલ
india vs prime minister 11
19 બોલ પહેલા જ જીતી ગયું ભારત, તેમ છતાં બોલિંગ કરતા રહ્યા બોલરો, ફેન્સ થયા હેરાન
Banking
Bank Holidays December 2024: આ મહિને 17 દિવસ બેંક રહેશે બંધ, અહીં જુઓ લિસ્ટ
Mohan Bhagwat
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ..' ભાગવતના નિવેદન પર રાજકીય સંગ્રામ
Rohit Sharma
રોહિત શર્માએ પુત્રનું નામ રાખ્યું યૂનિક... રિતિકા સજદેહે પુત્રના નામનો કર્યો ખુલાસો
Ahmedabad police
નાઈટ ચેકિંગ દરમિયાન કારચાલકે પોલીસ પર કર્યો હુમલો, અડફેટે લેતા પોલીસ કર્મચારીને ઈજા
Shukra Gochar
શુક્રની મહેરબાનીથી આ 3 રાશિની કિસ્મત ચમકશે, 27 દિવસ સુધી રૂપિયાનો થશે વરસાદ
Ahmedabad
અમદાવાદની કાકડીયા હોસ્પિટલમાં સ્ટેન્ડ મૂક્યા બાદ દર્દીનું મોત, પરિવારજનોનો હોબાળો
First Beer in India
શું તમે ભારતની પહેલી બીયરનું નામ જાણો છો?જલિયાંવાલાના વિલન જનરલ ડાયર સાથે છે કનેક્શન