हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Airtel 5G
Airtel 5g News
Airtel 5G
Jio-Airtel ના રિચાર્જ થશે મોંઘા, 5G Internet યૂઝર્સને પણ લાગશે ઝટકો
જિયો અને એરટેલના નવા રિપોર્ટ અનુસાર 2024માં કંપનીઓ પોતાના 5જી પ્લાન્સની કિંમતમાં 5-10 ટકાનો વધારો કરી શકે છે અને 30-40% એડિશનલ ડેટાનો ઓપ્શન આપી શકે છે. આ સાથે 5G યૂઝર્સ માટે ચાલી રહેલી ઓફર સમાપ્ત કરી શકે છે.
Jan 14,2024, 22:46 PM IST
5G
5G નો ઉપયોગ કરનારાઓ થઇ જાય સાવધાન! શું મોંઘી થઇ શકે છે આ સર્વિસ?
5G Plan: દેશમાં 5G સર્વિસનો ખૂબ વિસ્તાર થઇ ચૂક્યો છે. 5G સર્વિસની લોકો સુધી પણ પહોંચ થઇ રહી છે પરંતુ કંપનીઓ તેનાથી આવક મેળવવામાં સક્ષમ નથી. એવામાં સવાલ એ છે કે શું સર્વિસ મોંઘી થઇ શકે છે? આવો જાણીએ તેના વિશે...
Oct 30,2023, 11:41 AM IST
Vodafone Idea
Beware: Vodafone-idea 5G સેવા શરૂ! મેસેજ આવે તો રહેજો સાવધાન નહીં તો...
Vodafone Idea 5G launch: ઘણા Vi વપરાશકર્તાઓને 5G સંબંધિત SMS અને WhatsApp સંદેશાઓ મળી રહ્યા છે, જે લોકોને લિંક પર ક્લિક કરીને 5G નેટવર્ક સાથે કનેક્ટ થવાની તક આપે છે. પરંતુ તે બોગસ છે. યુઝર્સને મેસેજ મળ્યો, 'Vi 5G નેટવર્ક લાઇવ છે. અપગ્રેડ કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો અથવા XXXXX નંબર પર કૉલ કરો.
Dec 28,2022, 17:50 PM IST
Adani 5G
Jio-Airtel ની મુશ્કેલી વધશે! આ 6 શહેરોમાં હશે Adani 5G નેટવર્ક, મળશે દમદાર સ્પીડ
અદાણી નેટવર્કને ટેલિકોમ કંપનીનું લાયસન્સ હાસિલ થઈ ગયું છે. તેવામાં અદાણી સમૂહની પાસે દેશમાં 5જી નેટવર્ક રોલઆઉટ કરવાની ક્ષમતા હાસિલ થઈ ગઈ છે.
Oct 13,2022, 17:24 PM IST
Airtel 5g Network
માત્ર આ 5G ફોનમાં ચાલશે Airtel 5G નેટવર્ક, જુઓ દરેક સ્માર્ટફોનનું લિસ્ટ
દેશની દિગ્ગજ ટેલીકોમ કંપની એરટેલ તરફથી 5જી સેવાનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. હવે એરટેલનું 5જી નેટવર્ક ક્યા સ્માર્ટફોનમાં સપોર્ટ કરશે તેનું લિસ્ટ સામે આવ્યું છે.
Oct 11,2022, 17:32 PM IST
5G
પ્રધાનમંત્રીએ કરી હરખ ઉમટે એવી જાહેરાત, આટલી હશે 5G સ્પીડ, જાણો Launch Date
સ્વતંત્રતા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ પોતાની સ્પીચમાં 5G ને લઇને મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. આવો જાણીએ કે ભારતમાં 5G ક્યારે લોન્ચ (5G India Launch) થઇ શકે છે. અને તેની સ્પીડ (5G Speed in India) કેટલી હશે.
Aug 17,2022, 14:49 PM IST
5G
5G India: આ શહેરોમાં સૌથી પહેલા આવશે 5G!, જાણો લોન્ચ ડેટ અને અન્ય માહિતી
5G India: 5G સેવાની ભારતમાં આતૂરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. આવો જાણીએ ભારતમાં ક્યા દિવસે 5જી સેવા શરૂ થવાની છે અને સૌથી પહેલા ક્યા શહેરના લોકોને આ સેવાનો લાભ મળશે.
Aug 8,2022, 23:26 PM IST
Airtel 5G
Airtel એ તૈયાર કર્યો 5G Service નો Roadmap, સૌથી પહેલાં આ શહેરોમાં શરૂ થશે સેવા
દેશમાં 5G Service માટે હવે એરટેલ પોતાના પ્રતિદ્વંદીઓથી આગળ નિકળતી રહી છે. દેશમાં સૌથી પહેલાં 5G Service ટેસ્ટ કરવાનો Airtel પહેલાં જ તમામને ચોંકાવી દીધા છે. હવે કંપનીએ આ અત્યાધુનિક ટેક્નોલોજીને લોન્ચ કરવાનો રોડમેપ પણ તૈયાર કરી લીધો છે.
Feb 5,2021, 19:12 PM IST
એરટેલ
Airtel યૂજર્સ માટે ખુશખબરી, ટૂંક સમયમાં મળશે 5G ક્વોલિટીની ઇન્ટરનેટ સ્પીડ
Airtel ના ચીફ ટેક્નોલોજી ઓફિસરે જણાવ્યું હતું કે ભારતમાં ઝડપથી ડેટા ખપત કરનાર બજાર તરીકે વિકસ્યું છે. યૂજર્સના દિવસ ને દિવસે વધતા જતા ડેટા ડિમાન્ડને પુરી કરવા માટે અમે નવી ટેક્નોલોજીને અપનાવ્યું છે
Oct 18,2019, 9:05 AM IST
Trending news
Miniratna Company
Q3 Results: સરકારી પાવર કંપનીએ કરી ડિવિડેન્ડની જાહેરાત, ઈન્વેસ્ટરોને થશે લાભ
Lucky Ali
66 વર્ષની ઉંમરે ચોથી વખત લગ્ન કરવા જઈ રહ્યો છે એક્ટર! 3 વાર થયા છે છૂટાછેડા
Navsari news
નવસારીમાં ઠેર ઠેર ખુલ્લી પડી છે મોતની ગટરો, વારંવાર રજૂઆત છતાં તંત્રના આંખ આડા કાન
Gautam Adani
પુત્રના લગ્ન પર ગૌતમ અદાણીએ 10,000 કરોડનું કર્યું દાન, આ વાત માટે માંગી માફી
world Biggest Treasure
ભારતના પડોશી દેશમાં મળ્યો હતો દુનિયાનો સૌથી મોટો ખજાનો,એક જ વારમાં મળ્યો અબજનો ભંડાર
Gujarati immigrants
હાથ જોડીને કહ્યું ન જવું જોઈએ અમેરિકા, USથી પરત આવેલા ગુજરાતીએ વર્ણવી પોતાની આપવીતી
Paneer and Milk not Vegetarian
શું પનીર અને દૂધ વેજિટેરિયન નથી? ભારતીય ડોક્ટરના નિવેદનથી ઊભો થયો વિવાદ
The American Dream
આખરે શું છે આ 'અમેરિકન ડ્રીમ'? જેના માટે જીવ જોખમમાં મૂકીને પણ USA જાય છે ગુજરાતી
illegal Indian immigrants
ગુજરાતીઓમાં ટેન્શન! અમેરિકા બીજા 487 ગેરકાયદે પ્રવાસીઓને ભારત તગેડશે
Vadodara Municipal Corporation
વડોદરા પાલિકાનો મોટો નિર્ણય, હવે શહેરના જાહેર રસ્તાઓ પર નહીં જોવા મળે હોર્ડિંગ્સ