हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Agents
Agents News
Admission Scandal
કેવી રીતે તૈયાર કરાય છે ગુજરાતમા 'આવક'ના દાખલા! સુરતમાં ઝડપાઈ RTE પ્રવેશ માટે ગોલમાલ
ZEE 24 કલાક પર સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. વાલીઓએ RTEમાં પ્રવેશ મેળવવા નવો કીમિયો અજમાવ્યો છે. આવકના દાખલામાં છેડછાડ કરવામાં આવી રહી છે. ઓરીજનલ આવકના દાખલાને ફોટોશોપની મદદથી આવક ઓછી કરવામાં આવી છે અને બોગસ આવકનો દાખલો અરજી સાથે જમા કરાવવામાં આવ્યો છે. સુરત જિલ્લા શિક્ષણાધિકારીની ટીમે આ ચોરી ઝડપી પાડી.
Jan 9,2025, 11:17 AM IST
gujarat
વિદેશ જવાનું સપનું જોનારા જરૂર વાંચે, દર્દનાક સ્થિતિમાં ભરૂચની મહિલાનો વીડિયો વાયરલ
વિદેશ મોકલતા એજન્ટોની ચૂંગાલમાં ભરૂચની મહિલા ફસાઈ છે. કામના બહાને વિદેશ મોકલ્યા બાદ મહિલા સાથે અત્યાચાર કરાઈ રહ્યા હોવાનો વીડિયો વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. દર્દનાક સ્થિતિમાં તસ્લીમા પટેલ નામની મહિલાએ વાયરલ વીડિયોમાં વ્યથા રજૂ કરી છે.
Aug 22,2023, 18:36 PM IST
Gujarati News
પોતે અમેરિકા જતા પકડાયો! પછી આ ગુજરાતીએ ઢગલો લોકોને ગેરકાયદે અમેરિકા મોકલી કમાણી કરી
દિવ્યેશ પટેલ ઉર્ફે જ્હોનીએ ૨૦૨૦માં પત્ની સાથે વાયા ચીન અને કેનેડા થઈને અમેરિકા પહોંચવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ દિલ્હી એરપોર્ટ પર જ તેનું પિક્ચર પૂરૂં થઈ ગયું હતું. પહેલાથી જ એજન્ટો સાથે સંપર્ક ધરાવતા દિવ્યેશે પોતાને અમેરિકા જવા ના મળતા આખરે લોકોને મોકલવાનું શરૂ કરી દીધું હતું, અને ડીંગુચાના મહેન્દ્ર પટેલ સાથે તેની ભાગીદારી હતી.
Jul 18,2023, 15:40 PM IST
mehsana
મહેસાણાઃ 12 દિવસમાં ચૌધરી પરિવારે 11 લોકો પાસેથી 60 લાખ લીધા, FIRમાં મોટા ખુલાસા
અમેરિકામાં સ્થાયી થવા માટે મહેસાણાના માણેકપુરાના ચૌધરી પરિવારે 11 લોકો પાસેથી લઈને 60 લાખની રકમ ઉઘરાવી હતી અને પછી આ રકમ વિદેશ મોકલતા એજન્ટોને આપી હતી.
May 5,2023, 20:54 PM IST
mehsana
અમેરિકા બોર્ડર પર ચૌધરી પરિવારના મોત મામલે નવો વળાંક; મહેસાણા 3 એજન્ટો સામે કેસ દાખલ
FIR મુજબ ત્રણેય એજન્ટોએ કથિત રીતે અહીં પીડિતોના સંબંધીઓ પાસેથી ₹60 લાખ લીધા હતા અને તોફાની હવામાન વચ્ચે યુએસ-કેનેડા સરહદ પર સેન્ટ લોરેન્સ નદી પાર કરવા માટે ચાર પીડિતોને બોટમાં સવારી કરવા માટે મજબૂર કર્યા હતા.
May 4,2023, 20:38 PM IST
CM Bhupendra Patel
વિદેશમાં જવાની લાલચમાં એજન્ટો દ્વારા પરિવારજનોનું અપહરણ, મુખ્યમંત્રીએ સુચના આપતા જ..
ગાંધીનગર lcb એ કબૂતરબાજી નો એક મોટો રેકેટ નો પર્દાફાશ કર્યો છે..વિદેશ મોકલવાની લાલચ આપી છેતરપિંડી કરી ગેરકાયદેસર ગોંધી રાખી બંદુકની અણીએ ડરાવી ધમકાવી રૂપિયા પડાવતી ગેંગે છેલ્લા ત્રણ મહિનાથી બંધી બનાવેલ..lcb એ નિર્દોષ લોકોને દિલ્હી તેમજ કોલકત્તા ખાતેથી તેમની ચંગુલમાંથી છોડાવી ગેંગનો પર્દાફાશ કર્યો છે.
Feb 13,2022, 22:40 PM IST
ZEE 24 કલાક
ZEE 24 કલાકના 'સીટના સોદાગર' અહેવાલની અસર, અમદાવાદ રેલવે મંડળ આવ્યું હરકતમાં
અમદાવાદ: ZEE 24 કલાકના અહેવાલ બાદ રેલવે મંડળે આપ્યાં તપાસના આદેશ. રાજધાની, આશ્રમ એક્સપ્રેસ, અન્ય ટ્રેનોમાં કરાશે તપાસ. સ્ટિંગ ઓપરેશનમાં દેખાતા તમામ સામે થશે કાર્યવાહી.કોચ અટેન્ડેન્ટ, કુલી અને ટિકિટ દલાલો સામે થશે કાર્યવાહી.
Jul 8,2019, 14:00 PM IST
Trending news
BSE
1 કલાકની અંદર ₹5,80,000 કરોડ બરબાદ, સેન્સેક્સ નિફ્ટીમાં મોટો ઘટાડો
gdp
ગુજરાતમાં વિકાસના નવા અધ્યાયની શરૂઆત, દેશના GDP માં ગુજરાતનું મોટું યોગદાન
Government scheme
વિદ્યાર્થીઓને શિક્ષણમાં મદદ કરતી સરકારી યોજનાનું આ રહ્યું લિસ્ટ, સરકાર આપે છે રૂપિયા
Ahmedabad
નવી સ્કીમમાં ઘર ખરીદનારાઓને મોટો ફટકો, હવે આટલા રૂપિયા વધારે ચૂકવવા પડશે
earthquake
માત્ર 3 કલાકમાં ચાર દેશોમાં ભૂકંપના આંચકા અનુભવાયા, જાણો કેમ આવે છે ભૂકંપ?
Virus Outbreak
પાછી નવી આફત? એક સાથે 57 દેશો માટે બહાર પડ્યું એલર્ટ, જાણો ભારતીયો માટે શું ચિંતાજનક
Ahmedabad
અમદાવાદમાં ખાણીપીણીના શોખીનોને મોટો ઝટકો, એક મહિનો બંધ રહેશે માણેકચોક બજાર
shukra gochar 2025
ગુરુની રાશિમાં શુક્ર થશે વક્રી, માર્ચ મહિનામાં 3 રાશિઓ કરશે મોજ, થશે અણધાર્યો ધન લાભ
Pune Rape Case
યુવતીને ગેરમાર્ગે દોરી અને દુષ્કર્મ આચરનારા આરોપી યુવકને પોલીસે મધરાતે દબોચ્યો
Heart Blockage
ધમનીઓ બ્લોક હોય ત્યારે શરીરમાં દેખાય આ લક્ષણો, 5 માંથી 1 ને પણ ઈગ્નોર ન કરતાં