हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
after marriage
After marriage News
reduce belly fat
Women bodies after Marriage: લગ્ન બાદ કેમ છોકરીઓનું વધી જાય છે વજન? ખુલી ગયું રાજ
Reduce Belly Fat After Marriage: લગ્ન બાદ છોકરીઓ કસરત કરવાનું બંધ કરી દે છે અને ઘરના કામમાં વધારે ધ્યાન આપવા લાગે છે અને પોતાના પર વધારે ફોક્સ કરી શકતી ન હોવાથી લગ્ન બાદ છોકરીઓના પેટની અને કમરની ચરબીમાં હંમેશાં વધારો થવા લાગે છે. આ સિવાય હોર્મોનમાં ફેરફાર પણ એક મોટું કારણ છે.
Feb 24,2023, 16:09 PM IST
rekha personal life
રેખાના પતિની સુસાઈડ નોટમાં ચોંકાવનારો ખુલાસો! જાણો લગ્ન બાદ તુરંત કેમ કર્યો આપઘાત
બોલીવુડની એવરગ્રીન અભિનેત્રી રેખા ના માત્ર પોતાની સુંદરતાના કારણે પણ તેમના અંગત જીવનના કારણે પણ ચર્ચામાં રહ્યાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રેખા એક સમયે અમિતાભ બચ્ચન સાથે સિરીયસ રિલેશનશીપમાં હતી. જો કે, આ સંબંધ સાકાર ના થયો. કારણ કે બિગ બી પહેલાથી જ પરિણીત હતા. તે જ સમયે, અમિતાભથી અલગ થયા પછી, અભિનેત્રી ફરી ચર્ચામાં આવી જ્યારે તેમણે બિઝનેસમેન મુકેશ અગ્રવાલ સાથે લગ્ન કર્યા. એવું માનવામાં આવતું હતું કે રેખા હવે સેટલ થઈ જશે. પરંતુ કુદરતે તેમના માટે કંઈક બીજું જ લખ્યું હતું. રિપોર્ટ્સ અનુસાર લગ્નના થોડા સમય પછી રેખા અને મુકેશ વચ્ચે મતભેદો થયા હતા.
Feb 5,2023, 15:33 PM IST
Congress leader
કોંગ્રેસે કહ્યું લગ્ન પહેલા કે લગ્ન પછી પ્રેમ કરવો જોઇએ, ભાજપે કહ્યું માર ખવડાવશો
લવ જેહાદનો કાયદો આજેગુજરાત વિધાનસભામાં સર્વાનુમતે પાસ કરવામાં આવ્યો હતો. આ કાયદો પાસ થયા બાદ ભાજપનાં મોટા ભાગનાં નેતાઓ દ્વારા ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ કાયદો પાસ કરાવીને હવે મને લાગી રહ્યું છે કે, મારૂ જીવન સફળ થયું. જીવનમાં મે કાંઇક કર્યું હોવાનું મને લાગી રહ્યું છે. તો મુખ્યમંત્રી અને નાયબ મુખ્યપ્રધાને પણ કાયદા અંગે ખુશી વ્યક્ત કરી હતી. હવે હિંદુ બેનદિકરીઓ ગુજરાતમાં સુરક્ષીત છે તેવો સંતોષ વ્યક્ત કર્યો હતો.
Apr 1,2021, 18:39 PM IST
Trending news
mukesh ambani
મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ ટ્રમ્પ સાથે કરી મુલાકાત, શપથ સમારોહમાં થશે સામેલ
trigrahi yog
સૂર્ય-બુધ અને શનિનો ત્રિગ્રહી યોગથી આ 3 રાશિ પર મોટો ખતરો, થઈ શકે છે મોટું નુકસાન!
olympic medalist neeraj chopra
Neeraj Chopra: ગોલ્ડન બોય નીરજ ચોપડાએ કર્યા લગ્ન, દુલ્હન સાથે શેર કર્યો ફોટો
Sachin Tendulkar
BCCI પાસે કરી હતી અપીલ.. સચિને વાનખેડેમાં જ કેમ રમી છેલ્લી મેચ?હવે કર્યો મોટો ખુલાસો
Personal Loan
શું આખો પગાર EMIમાં જ થઈ જાય છે ખતમ? આ 4 ટિપ્સને ફોલો કરીને ઘટાડી શકો છો લોનની EMI
India Womens Team
ભારતીય મહિલા ટીમે પ્રથમવાર જીત્યો ખો-ખો વિશ્વકપ, વિજેતા ટીમમાં ગુજરાતની ખેલાડી સામેલ
Weather Forecast
ફરી ભુક્કા બોલાવશે ઠંડી? પહાડો પર બદલાયો મોસમનો મિજાજ, હવામાન વિભાગે આપી ચેતવણી
ADG of BSF
ગુજરાત કેડરના IPS અધિકારીને કેન્દ્રમાં મળી મોટી જવાબદારી, BSF ના ADG તરીકે નિમણૂંક
Shillong
આ શહેરને કહેવાય છે 'Scotland of the East', સૌંદર્ય એવું કે મન મોહી લેશે
rajkot police
'ચા'માં ઘેનની દવા નાખી લૂંટ, વૃદ્ધ મહિલાઓને બનાવતા ટાર્ગેટ, બંટી-બબલી ઝડપાયા