हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
after
After News
IPL 2022
ગુજરાતની ટીમ પર જોરદાર ભડક્યો હાર્દિક, બેંગ્લોર સામે મળેલી હાર પાછળ કોના પર ઠીકરું
IPL 2022: હાર્દિક પાંડ્યાએ મેચ બાદ પોતાની ટીમનું હારનું કારણ જણાવતા કહ્યું હતું કે, અમે આખરે 10 રન પાછળ રહી ગયા. ગ્લેન મેક્સવેલે પોતાના વિસ્ફોટક અંદાજમાં બેટિંગ કરી. અમે યોગ્ય રસ્તા પર હતા, પરંતુ સળંગ બે વિકેટ ગુમાવ્યા બાદ લય તૂટી.
May 20,2022, 9:09 AM IST
Ranbir
આલિયા સાથે લગ્ન પછી તરત જ રણબીર લેશે આ મોટો નિર્ણય, જાણો આગામી પ્લાન
રણબીર કપૂર ખાસ કરીને સોશિયલ મીડિયાથી અંતર રાખે છે. હાલના સમયમાં ઈન્સ્ટાગ્રામ એ સ્ટાર્સની પહેલી પસંદ છે, પરંતુ રણબીર કપૂર કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નથી. આલિયા ભટ્ટ સાથે લગ્ન કર્યા પછી રણબીર કપૂર એવો નિર્ણય લઈ શકે છે, જે જાણીને ચાહકો સ્તબ્ધ થઈ જશે.
Apr 14,2022, 16:43 PM IST
gujarat
દિવાળી પહેલા સરકારની મોટી ભેટ: પેટ્રોલમાં 12 અને ડીઝલમાં 17 રૂપિયાનો ઘટાડો
દિવાળીની આગલી રાત્રે કેન્દ્ર સરકારે દેશવાસીઓને મોટી ભેટ આપી હતી. સતત વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવના કારણે સામાન્ય નાગરિક પરેશાન હતો. તહેવારોની મજા પણ ફિક્કી પડી હતી. જો કે નાગરિકોને દિવાળીની ભેટ આપતા કેન્દ્ર સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. પેટ્રોલ પર પાંચ જ્યારે ડીઝલમાં 10ના ઘટાડાની જાહેરાત કરી હતી.
Nov 4,2021, 5:49 AM IST
gujarat
GUJARAT: આજે પેટ્રોલ- ડીઝલમાં ભાવ ઘટ્યા બાદ તમારા શહેરમાં શું હશે ભાવ જાણી લો
દિવાળીની આગલી રાત્રે કેન્દ્ર સરકારે દેશવાસીઓને મોટી ભેટ આપી છે. સતત વધી રહેલા પેટ્રોલ - ડીઝલના ભાવના કારણે સામાન્ય નાગરિક પરેશાન હતો અને તહેવારોની મજા પણ ફિક્કી પડી હતી. જો કે નાગરિકોને દિવાળીની ભેટ આપતા કેન્દ્ર સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
Nov 4,2021, 7:33 AM IST
after
શાકભાજી બાદ ફુલોની ખેતી કરનારા ખેડૂતોને પણ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો
પ્રાંતિજમાં ફલાવર પકવતા ખેડુતોને ફલાવરનુ બિયારણ ખરાબ નિકળતા હાલતો ખેડુતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે અને ત્યારે પાકેલું ફુલાવર રૂ ૧૦ માં લેવા પણ કોઈ તૈયાર નથી જેને લઈને કરોડોનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. સાબરકાંઠા જીલ્લાનું પ્રાંતિજએ ફુલાવરનું હબ છે જ્યાં તમામ ખેડૂતો ફુલાવરનું વાવેતર કરે છે અને જે ફુલાવર રાજ્યભરમાં અને દેશભરમાં અહીંથી જાય છે.ત્યારે હાલના ફુલાવરના ભાવ ૮૦૦ થી ૧૦૦૦ રૂ પ્રતિ મણ છે ત્યારે પ્રાંતિજમાં ફુલવાર પકવતા ખેડુતોએ સીઝન્ટા કંપનીનુ ૧૫૨૨ નું મોઘું દાટ ફલાવરનુ બિયારણનું ધરું કર્યું હતું, ત્યાર બાદ તેનું વાવેતર કર્યું હતું.
Sep 24,2021, 21:08 PM IST
lifestyle
ઈન્ટરકોર્સ પછી મહિલાઓ ભૂલથી પણ ના કરે આવી ભૂલ, મૂકાઇ શકો છો મુશ્કેલી
ઈન્ટરકોર્સ (Inter Course) બાદ કરવામાં આવેલી અનેક ભૂલના કારણે તમને ઈન્ફેક્શન (Infection) થવાનો ખતરો પણ રહે છે અને આ ભૂલ ગંભીર રોગને આમંત્રણ આપે છે.
Jul 3,2021, 17:43 PM IST
after
અમદાવાદમાં રાત્રી કર્ફ્યૂ બાદ વાયુ પ્રદૂષણમાં મોટો ઘટાડો, AQI 300થી 100એ પહોંચ્યો
શહેરમાં રાત્રી કર્ફ્યૂ જાહેર થયા બાદ ફરી વાયુ પ્રદૂષણમાં ઘટાડો જોવા મળ્યો છે. શહેરના નવરંગપુરા, સેટેલાઇટ, બોપલ સહિતના વિસ્તારોમાં AQI 100 થી નીચે નોંધાયો છે. જે પંદરેક દિવસ પહેલા ડબલ હતું. આ પહેલા પ્રથમ લોકડાઉનમાં અમદાવાદનાં પ્રદૂષણમાં ઘટાડો નોંઘાયો હતો. જો કે ધીરે ધીરે શહેરના અનલોક થવાની સાથે વાયુ પ્રદૂષણનું પ્રમાણ વધવા લાગ્યું હતું.
Nov 29,2020, 23:27 PM IST
Boyfriend
યુવતીએ અપશબ્દો કહેતા પ્રેમીએ નંબર અને ફોટા વાયરલ કરી દીધા
હાઇટેક યુગમાં ટેક્નોલોજીનો વ્યાપ વઘતા સોશિયલ મીડિયાનો દુરૂપયોગ કરતા હોય છે. સોશિયલ મીડિયા મારફતે યુવતીઓ પરેશાન કરવી એક તરફી પ્રેમનો બદલો કે સામાજિક બદલો લેવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. સાયબરક્રાઇમના ગુનાઓની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો થતો રહે છે. આવા જ એક આરોપીને સાયબર ક્રાઇમ દ્વારા ઝડપી લેવાયો છે. જેણે બનાવટી ફેસબુક એકાઉન્ટ બનાવી યુવતીને કોલગર્લ હોવાનું દર્શાવી તેનો મોબાઇલ નંબર વાયરલ કરીને દુષ્પ્રચાર કર્યો હતો.
Sep 19,2020, 0:03 AM IST
અરવલ્લી
અરવલ્લી: મોડાસામાં વીજ કરંટથી યુવાનનું મોત
અરવલ્લી: યુવાનને જન્મ દિવસે જ કરંટ લાગતા મોત નિપજ્યું, રેતી ખાલી કરતાં ટ્રક વીજ તારને અડી જતા મોત નિપજ્યું.
Aug 31,2019, 19:15 PM IST
Trending news
England vs Australia
કલાકોમાં જ તૂટ્યો વર્લ્ડ રેકોર્ડે...29 વર્ષના બેટ્સમેને લખી ઓસ્ટ્રેલિયાની જીતની ગાથા
Maha Kumbh 2025
મહાકુંભમાં આસ્થાનું ઘોડાપૂર, અત્યાર સુધી 60 કરોડથી વધુ લોકોએ લગાવી ડૂબકી
Rajkot mass wedding
વિદાય પહેલા જ રાજકોટમાં કન્યાના આંસુ ટપકવા લાગ્યા, ખુશીના દિવસે પરિવારમાં આવ્યું ટેન
Ben Duckett
17 ચોગ્ગા, 3 સિક્સર અને 165 રન! IND vs PAK મેચ પહેલા તૂટ્યો વર્લ્ડ રેકોર્ડ, પહેલીવાર
Weight loss
આ 5 પ્રકારના ફૂડ્સ વધારે છે ફેટી લિવરનો ખતરો, દરરોજ સેવન કરશો તો ભારે પડશે
petrol-diesel
ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી ભારતમાં સસ્તું થઈ જશે પેટ્રોલ-ડીઝલ? જાણો વિગત
gujarat
મહાશિવરાત્રી મેળાને લઈને ST વિભાગની વિશેષ વ્યવસ્થા; જાણો ક્યાંથી કેટલી બસો મુકાશે?
gujarat
પાણી પીવા ગયેલી સગીરા સાથે મોટો કાંડ થતા રહી ગયો! હેવાન શૌચાલયમાં ખેંચી ગયો અને પછી.
Apple Foldable iPhone
Samsung ને રોવડાવવા આવી રહ્યો છે Apple નો ફોલ્ડેબલ ફોન, ક્યારે થશે લોન્ચ? જાણો વિગતે
Russia Ukraine war
ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા ! રશિયન રક્ષા મંત્રીએ સૈનિકોને કર્યા હાઈ એલર્ટ