हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
ENG
92/ 2
(13)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Adulteration
Adulteration News
gujarat
વિશ્વ વિખ્યાત ડાકોરની પ્રસાદીમાં ભેળસેળનું શું છે સત્ય? કેમ પુજારીને પ્રસાદી પર શંકા
જગવિખ્યાત ડાકોરમાં પ્રસાદી બનાવવામાં ઉપયોગમાં લેવાતા ઘીને શુદ્ધતા પર મંદિરના પુજારીએ જ સવાલ ઉઠાવ્યા છે.. જી હાં, ડાકોર મંદિરના પુજારી આશિષ સેવકે પ્રસાદી બનાવવામાં ઉપયોગમાં લેવાતા ઘીની શુદ્ધતા પરખવાની માંગ કરી છે.
Sep 25,2024, 20:42 PM IST
breaking news
ઘી ખાતા પહેલા ચેતી જજો...હૃદય સંબંધિત થઈ શકે છે આ ઘાતક બિમારી
ફેબ્રુઆરી મહિનામાં રાજકોટના આરોગ્ય વિભાગે રણછોડ નગર વિસ્તારમાં આવેલ મહેશકુંજ નામના મકાન તેમજ મોવડી ચોકડી વિસ્તારમાં આવેલ ક્રિષ્ના ડેરીમાંથી શંકાસ્પદ ઘીના નમુના લીધા હતા. ત્યારે તાત્કાલિક ધોરણે શંકાસ્પદ 30 કિલો જેટલો ઘીના જથ્થાનો નાશ કરાવવામાં આવ્યો હતો.
Apr 10,2024, 16:50 PM IST
Maggi Lover
શું તમારા બાળકો ખાય છે એ Maggi Masala અસલી છે કે નકલી, આ રીતે કરો ચેક
જે કંપની મેગી બનાવે છે તે મેગી મસાલા પણ બનાવે છે. મેગી મસાલાનો ઉપયોગ શાકભાજી બનાવવામાં થાય છે. તમે પણ ક્યારેક તો તેનો ઉપયોગ કર્યો જ હશે. પરંતુ શું તમને ખબર છે કે માર્કેટમાં નકલી મેગી મસાલા ધડાધડ વેચાઈ રહ્યા છે. એવી પણ શક્યતા છે કે કદાચ તમે પણ આ નકલી મેગી મસાલાનો ઉપયોગ કર્યો હશે.
Jun 23,2023, 11:57 AM IST
Wheat flour adulteration
બજારમાં મળતાં ભેળસેળયુક્ત લોટથી સાવધાન, આવી રીતે ઓળખો
ત્યારે એવી બે રીત છે, જેનો ઉપયોગ કરીને તમે લોટમાં થતી ભેળસેળને સરળતાથી પકડી શકાય છે. એવા ઘણા વેપારીઓએ છે જેઓ લોટમાં ચોક જેવી વસ્તુઓ ભેળવવા લાગ્યા છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનિકારક છે.
Mar 11,2023, 22:05 PM IST
Maggi Masala
Maggi Lover: મેગી મસાલાના શોખીનો ચેતી જજો! તમે જે ખાઇ રહ્યા છો શું તે અસલી છે?
Fake Maggi Masala: જે કંપની મેગી બનાવે છે તે મેગી મસાલા પણ બનાવે છે. મેગી મસાલાનો ઉપયોગ શાકભાજી બનાવવામાં થાય છે. તમે પણ ક્યારેક તો તેનો ઉપયોગ કર્યો જ હશે. પરંતુ શું તમને ખબર છે કે માર્કેટમાં નકલી મેગી મસાલા ધડાધડ વેચાઈ રહ્યા છે. એવી પણ શક્યતા છે કે કદાચ તમે પણ આ નકલી મેગી મસાલાનો ઉપયોગ કર્યો હશે.
Mar 2,2023, 14:47 PM IST
Maggi Masala
જો તમને મેગી મસાલાનો ખુબ ચટકો હોય...તે છૂટથી વાપરતા હોવ તો ખાસ વાંચો, નહીં તો પસ્તાશ
શાક, દાળ કે કઢી, સાઉથ ઈન્ડિયન કે પછી ચાઈનીઝ તમે જે પણ ખાવાનું બનાવો તેને ટેસ્ટી બનાવવા માટે વિવિધ પ્રકારના મસાલા વાપરતા હોવ છો. બજારમાં આવા અનેક પ્રકારના મસાલા વિવિધ બ્રાન્ડના મળતા હોય છે. આવો જ એક મસાલો છે મેગી મસાલો...મેગી... એક એવું નામ છે જે ઘરે ઘરે પ્રખ્યાત છે. ઓળખ પણ એવી કે દરેક નૂડલ્સને મેગી નૂડલ્સ તરીકે જ ઓળખવામાં આવતા હોય છે. જે કંપની મેગી બનાવે છે તે મેગી મસાલા પણ બનાવે છે. મેગી મસાલાનો ઉપયોગ શાકબાજી બનાવવામાં થાય છે. તમે પણ ક્યારેક તો તેનો ઉપયોગ કર્યો જ હશે. તો પછી ખાસ વાંચો આ અહેવાલ.
Sep 8,2022, 15:33 PM IST
સુરત
સુરતમાં ફૂડ અને ડ્રગ્સ વિભાગનો મહત્વનો પરિપત્ર
Zee 24 કલાકની સ્વચ્છતા અને ભેળસેળ સામેની મુહીમ રંગ લાવી છે. અસ્વચ્છતા અને ભેળસેળ મામલે તંત્રએ લાલ આંખ કરતા ફૂડ અને ડ્રગ્સ વિભાગે મહત્વનો પરિપત્ર બહાર પાડ્યો છે. આ પરિપત્રમાં જણાવ્યું હતું કે, ગ્રાહકોને રસોડામાં પ્રવેશતા અટકાવી શકાશે નહીં. રસોડાને લોકો જોઇ શકે તેવી બારી-દરવાજો રાખવો પડશે.
Nov 7,2019, 16:36 PM IST
મીઠાઈ
મીઠાઈઓમાં ભેળસેળ વિશે ખાસ અહેવાલ, પર્દાફાશ
મીઠાઈઓમાં ભેળસેળ વિશે ખાસ અહેવાલ, પર્દાફાશ
Oct 6,2019, 18:00 PM IST
Trending news
gujarat
પાણી પીવા ગયેલી સગીરા સાથે મોટો કાંડ થતા રહી ગયો! હેવાન શૌચાલયમાં ખેંચી ગયો અને પછી.
Apple Foldable iPhone
Samsung ને રોવડાવવા આવી રહ્યો છે Apple નો ફોલ્ડેબલ ફોન, ક્યારે થશે લોન્ચ? જાણો વિગતે
Russia Ukraine war
ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા ! રશિયન રક્ષા મંત્રીએ સૈનિકોને કર્યા હાઈ એલર્ટ
vastu tips
Vastu Tips: જીવનમાં સુખ અને સમૃદ્ધિ માટે અપનાવો આ 5 સરળ વાસ્તુ ટિપ્સ
Balvatika
અમદાવાદ કાંકરિયામાં બાલવાટિકાનું નામ બદલાયું; જાણો હવે કયા નવા નામથી ઓળખાશે?
DA increase announcement 2025
DAને લઈને આવતા મહિને થઈ શકે છે જાહેરાત! પણ કર્મચારીઓના ચહેરા પર નહીં આવે સ્મિત, જાણો
india
3 મહિનામાં કોલેજના વિદ્યાર્થીનું અનોખું ઈનોવેશન! એક ચાર્જિંગમા ઈ-બાઈક દોડશે 150 કિમી
Devayat Khavad
એક જ સમયે ડાયરાના બે કાર્યક્રમ! વિવાદ થતા લોકસાહિત્યકાર દેવાયત ખવડે કર્યો ખુલાસો
BSNL
ધૂમ મચાવી રહ્યો છે આ રિચાર્જ પ્લાન, માત્ર 5 રૂપિયાના ડેલી ખર્ચમાં 1 વર્ષની વેલિડિટી
Oarfish
ધરતી પર વિનાશનો ખતરો? સમુદ્ર કિનારે મહાપ્રલયના સંકેત, શું મોટો ભૂકંપ કે સુનામી આવશે?