हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
7th pay commission today news
7th pay commission today news News
7th Pay Commission
સરકારી કર્મચારીઓ આ પગારમાં મળી જશે વધેલું DA,નાણા મંત્રાલયનો થઈ ગયો ઓર્ડર
7th Pay Commission News: કેન્દ્ર સરકારના કર્મચારીઓ તથા પેન્શનરોને માર્ચ મહિનાના પગાર અને પેન્શનમાં વધેલા ડીએની ચુકવણી થશે. આ વિશે કેન્દ્ર સરકારના નાણા મંત્રાલયમાં નિર્ણય થઈ ગયો છે. પરંતુ 50 ટકા ડીએને મૂળ વેતનમાં ક્યારે મર્જ કરવામાં આવશે, તેના વિશે કોઈ નિર્ણય થયો નથી.
Mar 13,2024, 11:17 AM IST
7th Pay Commission
હોળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને મળશે મોટી ભેટ, એકાઉન્ટમાં આટલો વધી જશે પગાર
Latest news related to DA: સરકાર દર છ મહિના પર સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું એટલે કે ડીએની જાહેરાત કરે છે. તેનાથી કેન્દ્રીય સરકારના કર્મચારીઓનો પગાર વધી જાય છે. તો રાજ્ય સરકાર પણ કેન્દ્રના નિયમ પ્રમાણે તેના કર્મચારીઓને ડીએ આપે છે.
Feb 27,2024, 15:36 PM IST
DA hike
જુલાઈમાં સરકાર વધારશે કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું, આટલો વધી જશે પગાર
7Th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓને જુલાઈ મહિનામાં ખુશખબર મળવાની છે. આ મહિને AICPI ઇન્ડેક્સના નંબરથી સ્પષ્ટ થઈ જશે કે કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થું કેટલું મળશે.
Jul 13,2023, 17:13 PM IST
DA hike
કર્મચારીઓ માટે સારા સમાચાર, DAમાં થશે 4 ટકાનો વધારો, એરિયરની પણ થશે ચુકવણી
કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર છે. જલદી તેના મોંઘવારી ભથ્થામાં વધારો થવાનો છે. આ સાથે એરિયરની પણ ચુકવણી કરવામાં આવશે. કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો નક્કી માનવામાં આવી રહ્યો છે. એટલે કે હવે તેનું ડીએ વધીને 46 ટકા થઈ જશે.
Jul 11,2023, 15:02 PM IST
Trending news
maharashtra assembly election
Maharashtra Jharkhand Assembly Election Voting Live: બોલીવુડ અભિનેતા અક્ષયકુમાર અને રાજકુમાર રાવે મુંબઈમાં કર્યું મતદાન
Maharashtra
મહારાષ્ટ્રની 288 બેઠકો પર મતદાન શરૂ, વડાપ્રધાન મોદીએ કરી મતદાન કરવાની અપીલ
bjp
સુપ્રિયા સુલેએ શું બિટકોઈનમાંથી ફંડ એકત્ર કર્યું? પૂર્વ IPSના દાવા પર ભાજપના પ્રહાર
AR Rahman Divorce
57 વર્ષના સિંગર એઆર રહેમાનના છૂટાછેડા,નિકાહના 29 વર્ષ બાદ અલગ થવાનો લીધો મોટો નિર્ણય
Chandra Gochar 2024
22 નવેમ્બર પહેલા રૂપિયાથી માલામાલ થશે આ 3 રાશિ,ચંદ્ર ગોચર કરાવશે રૂપિયાનો વરસાદ
SFA Championship 2024
SFA ચેમ્પિયનશિપ 2024: 16 રમતો, 387 શાળાના 14 હજારથી વધુ સ્પર્ધકો ઉતરશે મેદાનમાં
KYC
સમગ્ર ગુજરાતમાં KYCની મોટી માથાકૂટ, સેન્ટર બહાર લોકોની લાંબી લાઈનો, લોકો પરેશાન
Khyati Hospital
કાળજાં ચીરીને કમાણી કરતી ખ્યાતિ હોસ્પિટલ, પૈસાની લાલચમાં માનવતા ભૂલી ગયા હતા ડોક્ટરો
maharashtra assembly election
મહારાષ્ટ્રમાં આવતીકાલે મતદાન; આ VIP બેઠકો પર જોવા મળશે કાંટે કી ટક્કર
Khyati Hospital
ખ્યાતિના 'કસાઈઓએ' કોઈને ન છોડ્યા, હોસ્પિટલને બનાવી કતલખાનું, ક્યારે મળશે સજા?