हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
30 April news
30 april news 0 News
corona virus
Lockdown માં Air India એ આપી મોટી ખુશખબરી, જલ્દી જ કરશે....
કોરોના વાયરસ (Corona virus) ના ખતરાને કારણે સમગ્ર દેશમાં ત્રણ મે સુધી લોકડાઉન (Lockdown ) લગાવાયેલું છે. જેને કારણે રસ્તા પરિવહનની સાથે રેલવે અને હવાઈ મુસાફરી પર પણ બ્રેક લાગી ગઈ છે. નાગરિકો ગત એક મહિનાથી રાહ જોઈને બેસ્યા છે કે, કેન્દ્ર સરકાર ત્રણ મે બાદ આવવા જવાના સાધનોને ફરીથી સંચાલિત કરી શકશે કે નહિ. લોકો હવાઈ સેવાઓ ફરીથી ચાલુ થાય તેની રાહ જોઈને બેસ્યા છે. એર ઈન્ડિયા (Air India) એ આ વિશે એક મોટી જાહેરાત કરી છે.
Apr 30,2020, 17:15 PM IST
Coronavirus
વડોદરાના કન્ટ્રોલ રૂમના વાયરલેસમાં અન્ય શહેરોના મેસેજ સંભળાય છે
વડોદરામાં કોરોના (Coronavirus) ના આજે વધુ 19 પોઝિટિવ કેસનો ઉમેરો થયો છે. આ સાથે જ વડોદરામાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 304 થઈ ગઈ છે. આમ, હવે કોરોનાએ વડોદરામાં 300 નો આંકડો વટાવ્યો છે. તો બીજી તરફ, કોરોનાથી આજે વધુ એક દર્દીનું મોત પણ થયું છે. પાણીગેટના રહેવાસી 45 વર્ષીય સરવર મન્સુરીનું મોત નિપજ્યું છે. અત્યાર સુધી કોરોનાથી 20 લોકોના મોત નિપજ્યા છે.
Apr 30,2020, 16:18 PM IST
Coronavirus
AMC commissioner Vijay Nehra on corona updates of ahmedabad on 30 April 2020
AMC commissioner Vijay Nehra on corona updates of ahmedabad on 30 April 2020
Apr 30,2020, 15:30 PM IST
Coronavirus
CMO sachiv Ashwini kumar on corona updates 30 April 2020
CMO sachiv Ashwini kumar on corona updates 30 April 2020
May 14,2020, 20:39 PM IST
Coronavirus
વતન કેવી રીતે જઈશ? લોકોના મૂંઝવતા પ્રશ્ન અંગે ગુજરાત સરકારે કરી મોટી જાહેરાત
ગુજરાત સરકારની લોકડાઉનમાં મહત્વની જાહેરાત કરતા સીએમઓના સચિવ અશ્ચિની કુમારે જણાવ્યું કે, વિવિધ રાજ્યોમાં ફસાયેલા લોકોને તેમના વતન પરત મોકલવા માટે ગઈકાલે કેન્દ્ર સરકાર દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા તેનું પાલન કરવામાં આવશે. અન્ય રાજ્યના વિદ્યાર્થીઓ અને વેપારીઓ ગુજરાતમાં ફસાયા છે તે લોકો માટે ગુજરાતના 8 સિનિયર આઇએએસ અને આઠ આઇપીએસ અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે. જે તે રાજ્યના વહીવટી તંત્ર સાથે જરૂરી સંકલન કરીને ગુજરાતમાં ફસાયેલા વેપારી, વિદ્યાર્થીઓ, તીર્થ યાત્રીઓ તથા અન્ય લોકોને ફસાયેલા લોકોને મદદ કરશે. ગુજરાતના શ્રમિકો અને વેપારીઓને અન્ય રાજ્યોમાં મોકલવાની વ્યવસ્થા કરવામાં આવશે. ગુજરાતના જે લોકો બહાર છે તે લોકોને પણ લાવવા માટે આ અધિકારીઓ કામ કરશે. આ પ્રોસેસ તબક્કાવાર હાથ ધરાશે. આગામી દસ થી પંદર દિવસમાં કામગીરી પૂર્મ થશે. કોઈએ અધીર થઈને તાત્કાલિક કલેક્ટર કે મામલતદાર કચેરીએ જવાની જરૂરી છે. પોર્ટલ પર લોકોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. તેની શરત રાખવામાં આવી છે કે, શરદી તાવ કે ઉઘરસ તથા અન્ય કોઈ ગંભીર બીમારીના લક્ષણો હોય તેઓને પરવાનગી આપવામાં આવશે નહિ, સંપૂર્ણ સ્વસ્થ હોય તેવા લોકો જ જઈ શકશે. ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા જે તે ગ્રૂપ દ્વારા કરવામાં આવશે. વિગતવાર માહિતી ઓનલાઈન ભરવાની રહેશે.
Apr 30,2020, 14:21 PM IST
Coronavirus
અમદાવાદમાં વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે AMCએ આપ્યા 2 મોટા પોઝિટિવ સમાચાર
અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ અમદાવાદના લેટેસ્ટ પોઝિટિવ અપડેટ અંગે માહિતી આપતા જણાવ્યું કે, અમદાવાદમાં ગઈકાલે એસવીપી હોસ્પિટલમાંથી 14 દર્દી રિકવર થયા. સમરસ હોસ્ટેલમાંથી 34 દર્દીઓને રિકવર બાદ ડિસ્ચાર્જ અપાયા છે. આજે પણ 40 દર્દીઓને સાજા થયા બાદ ડિસ્ચાર્જ અપાશે. બીજા પોઝિટિવ સમાચાર એ છે કે, અમદાવાદ શહેરમાં કેસ ડબલિંગ રેટ ત્રણ ચાર દિવસોનો હતો. પ્રયાસો બાદ સાત આઠ દિવસ કર્યો હતો. હવે કેસ ડબલિંગ રેટ ધીરે થઈને નવ દિવસનો થઈ ગયો છે. તેને ઓછા દિવસ લઈ જવા માટે સતત પ્રયાસો કરી રહ્યાં છે. ત્રીજી તારીખ સુધી 11 થી 12 દિવસનો ડબલિંગ રેશિયો લાવવાનો છે. કોરોના વાયરસ બીજી ગંભીર બીમારીઓમાં કોરોના વાયરસ જીવલેણ નીવડી શકે છે.
Apr 30,2020, 13:03 PM IST
Coronavirus
વધી રહેલા કેસને કારણે ગાંધીનગરના તમામ પ્રવેશદ્વારો બંધ કરાયા
ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પણ કોરોના (Coronavirus) ના કેસ વધી રહ્યાં છે. પણ ગાંધીનગરવાસીઓને સૌથી વધુ ચિંતા અમદાવાદથી અવરજવર કરતા લોકોની છે. અમદાવાદથી અવરજવર થતા ગાંધીનગરમાં કોરોનાનો ચેપ વધી રહ્યો છે અને તેથી આ અવરજવર પર બ્રેક લગાવવામાં આવે તેવી માંગણી ઉઠી હતી. ત્યારે ગાંધીનગરમાં વધેલા કોરોનાવાયરસ ના કેસોને ધ્યાનમાં રાખીને ગાંધીનગર (gandhinagar) ના તમામ પ્રવેશદ્વારો બંધ કરાયા છે. એક માત્ર ચ માર્ગ ચાલુ રખાયો છે. અમદાવાદ રેડ ઝોન વિસ્તારમાંથી આવતાં લોકો માટે બિલકુલ પ્રવેશબંધી મૂકાઈ છે.
Apr 30,2020, 12:12 PM IST
Trending news
bjp
સુપ્રિયા સુલેએ શું બિટકોઈનમાંથી ફંડ એકત્ર કર્યું? પૂર્વ IPSના દાવા પર ભાજપના પ્રહાર
AR Rahman Divorce
57 વર્ષના સિંગર એઆર રહેમાનના છૂટાછેડા,નિકાહના 29 વર્ષ બાદ અલગ થવાનો લીધો મોટો નિર્ણય
Chandra Gochar 2024
22 નવેમ્બર પહેલા રૂપિયાથી માલામાલ થશે આ 3 રાશિ,ચંદ્ર ગોચર કરાવશે રૂપિયાનો વરસાદ
SFA Championship 2024
SFA ચેમ્પિયનશિપ 2024: 16 રમતો, 387 શાળાના 14 હજારથી વધુ સ્પર્ધકો ઉતરશે મેદાનમાં
KYC
સમગ્ર ગુજરાતમાં KYCની મોટી માથાકૂટ, સેન્ટર બહાર લોકોની લાંબી લાઈનો, લોકો પરેશાન
Khyati Hospital
કાળજાં ચીરીને કમાણી કરતી ખ્યાતિ હોસ્પિટલ, પૈસાની લાલચમાં માનવતા ભૂલી ગયા હતા ડોક્ટરો
maharashtra assembly election
મહારાષ્ટ્રમાં આવતીકાલે મતદાન; આ VIP બેઠકો પર જોવા મળશે કાંટે કી ટક્કર
Khyati Hospital
ખ્યાતિના 'કસાઈઓએ' કોઈને ન છોડ્યા, હોસ્પિટલને બનાવી કતલખાનું, ક્યારે મળશે સજા?
ahmedabad municipal corporation
અમદાવાદના પ્રહલાદનગરમાં બનશે નવું ફૂડકોર્ડ, મહિલાઓને પણ AMCએ આપી મોટી ભેટ
Cash for Vote Maharashtra
બટેંગે નોટ તો જ મળશે વોટ... મહારાષ્ટ્રમાં સામે આવ્યું વોટના બદલે નોટનું કૌભાંડ!