हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
3 november news
3 november news News
health
તળેલુ તેલ ફરીથી ઉપયોગમાં લેવુ ભારે પડી શકે છે, તેમાં પણ કાળુ પડેલુ તેલ તો....!!!
Nov 3,2020, 14:53 PM IST
Seaplane
બે દિવસ સી પ્લેન ઉડાન નહિ ભરે, તારીખ જાણીને સ્ટેચ્યુ ઓફ યુનિટીનું પ્લાનિંગ કરજો
સી પ્લેન પ્રોજેક્ટના લોકાર્પણ બાદ મુસાફરો પણ તેનો લાભ લઇ રહ્યા છે. આજે અમદાવાદથી ઉડાન ભરનારી સી પ્લેનની બે ફ્લાઇટ મસાફરોથી ફૂલ થઈ ગઈ હતી
Nov 3,2020, 13:52 PM IST
Byelection
પેટાચૂંટણીની પળેપળની માહિતી Live : બપોર 3 વાગ્યા સુધી 41.24% મતદાન, સૌથી વધુ ડાંગમાં
પેટાચૂંટણીમાં મતદાન શરૂ થઈને 5 કલાક વીતી ગયા છે. જેમાં ક્યાંક ભારે તો ક્યાં ફિક્કો પ્રતિસાદ મળી રહ્યો છે. પરંતુ કોરોનાકાળમાં ક્યાંક મતદાન કરવાનો લોકોનો ઉત્સાહ ઓસર્યો હોય તેવુ લાગી રહ્યું છે. 12 વાગ્યા સુધી માં 8 વિધાનસભાની બેઠકો પર સરેરાશ 25.36 ટકાથી વધુ મતદાન થયું છે. ચૂંટણી (byelection) મા દર વખતે બપોર બાદ મતદાન ઘટી જતુ હોય છે, અને ચાર વાગ્યા બાદ ફરીથી મતદાન શરૂ થતુ હોય છે, આવામાં ખરો આંકડો તો સાંજે જ જોવા મળશે. જોકે, કોરોનાકાળમાં 6 વાગ્યા સુધી મતદાન કરવાનો સમય આપવામાં આવ્યો છે. તો ક્યાંક મતદારોએ મતદાનનો બહિષ્કાર પણ કર્યો હોય તેવું જાણવા મળ્યુ છે.
Nov 3,2020, 15:35 PM IST
Congress
કાંકરેજના પૂર્વ ધારાસભ્ય ધારસિંહ ખાનપુરાનું કોરોના સામે જંગ હાર્યા
કોરોનાગ્રસ્ત નેતાનું અમદાવાદની યુએન મહેતા ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ નિપજ્યુ છે. તેઓ કોરોનાગ્રસ્ત હતા. અને છેલ્લાં એક મહિનાથી સારવાર હેઠળ હતા
Nov 3,2020, 12:04 PM IST
Byelection
નોટના બદલે વોટનો ખેલ : કરજણ બેઠક પર રૂપિયા વહેંચણીનો વીડિયો વાયરલ
Nov 3,2020, 11:09 AM IST
Byelection
સૌરાષ્ટ્ર-કચ્છની 5 બેઠકો પર સૌની નજર, મતદાન આંકડા કહે છે મતદારોનો ઉત્સાહ
Nov 3,2020, 10:05 AM IST
gujarat byelection
કોરોનાકાળમાં યોજાયેલી પેટાચૂંટણીમાં દ્રશ્યો બદલાયા, મતદારોના એક હાથમા ગ્લોવ્ઝ અને બી
તમામ મતદારોનું આરોગ્ય વિભાગ દ્વારા તાપમાન ચેક કર્યા બાદ મતદાન મથકમાં પ્રવેશ અપાયો છે. તમામ મતદારને જમણા હાથમાં યુઝ એન્ડ થ્રો ગ્લોઝ આપવામાં આવી રહ્યા છે. અને ડાબા હાથ પર મત કર્યાનુ નિશાન કરવામાં આવી રહ્યું છે. આવુ કોરોનાકાળમાં પહેલીવાર થઈ રહ્યું છે
Nov 3,2020, 9:30 AM IST
Diwali 2020
ફટાકડા બજારમાં આવી નવી વેરાયટી, રાફેલ રોકેટ અને પબજી ગન જોઈને જ લોકો ચોંક્યા...
ફટાકડા બજારમાં દર વર્ષે કોઈને કોઈ નવી વેરાયટી જોવા મળતી હોય છે. પરંતુ આ વર્ષે પણ ફટકડામાં કંઈક નોંખું આવ્યું છે. રાફેલ રોકેટ, ડ્રોન, સેલ્ફી સ્ટીક, પબજી ગન અને ફ્લેશ લાઇટ ફટાકડા બાળકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યાં
Nov 3,2020, 8:36 AM IST
gujarat byelection
ગુજરાતમાં પેટાચૂંટણીનો જંગ, 9 વાગ્યા સુધી સરેરાશ 9.5 ટકા મતદાન થયું
ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી (byelection) માટે મતદાનનો પ્રારંભ થઈ ગયો છે. તમામ બેઠકો પર સવારે 7 વાગ્યે મતદાન શરૂ કરવામાં આવ્યું છે. ધારી, ગઢડા, કરજણ, અબડાસા, ડાંગ, કપરાડા, મોરબી અને લીંબડી બેઠકોની પેટાચૂંટણી માટે મતદાન આરંભી દેવાયું છે. બંને પક્ષોએ આ બેઠકો જીતવા માટે એડીચોટીનુ જોર લગાવી દીધું છે. ત્યારે ભાજપ કોંગ્રેસના 16 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે. કોરોનાકાળમાં પ્રથમવાર મતદાન યોજાયુ હોવાથી સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીને મતદારોને એન્ટ્રી આપવામાં આવી રહી છે. એ પહેલા થર્મલ ગનથી ટેમ્પરેચર ચેક કરીને મતદારોને અંદર જવા દેવામાં આવી રહ્યાં છે.
Nov 3,2020, 12:24 PM IST
Trending news
IND vs BAN
IND vs BAN Test: ધરપકડની બીકે શું ભારતમાં જ રહી જશે આ બાંગ્લાદેશી ક્રિકેટર?
Strong Immunity
આજથી જ ખાવા લાગો આ 5 વસ્તુઓ, ઈમ્યુનિટી સ્ટ્રોંગ થશે અને શિયાળામાં નહીં આવે માંદગી
Navaratri 2024
Navaratri 2024: આ 5 જગ્યાની નવરાત્રી સૌથી ફેમસ, ગરબા રમવા અને જોવા વિદેશથી લોકો આવે
benjamin netanyahu
કઈક મોટું થવાના એંધાણ..મિસાઈલ એટેક બાદ ઈઝરાયેલે આપી ખુલ્લી ધમકી; ઈરાને મોટી ભૂલ કરી
shani gochar 2024
સૂર્ય ગ્રહણ પછી શનિ કરશે નક્ષત્ર પરિવર્તન, 3 રાશિઓ માટે ઉગશે સોનાનો સુરજ
benjamin netanyahu
ઈઝરાયલ પર ઈરાનનો સૌથી મોટો હુમલો, 400થી વધુ મિસાઈલો છોડી
Bhavnagar
ભાલ પંથકમાં ફરી વળ્યાં વરસાદી પાણી! આ 9 ગામોની સ્થિતિ કપરી, ખેડૂતોએ આશાઓ છોડી!
Tech
Apple ની દિવાળી ગિફ્ટ, આ દિવસથી શરૂ થશે સેલ, સસ્તામાં ખરીદવો છે iPhone તો નોંધી લો
Andhra Pradesh liquor policy
હવે માત્ર 99 રૂપિયામાં મળશે સારી ક્વોલિટીની દારૂની બોટલ, સરકાર લાવી નવી નીતિ
gujarat
ગુજરાતી ફિલ્મ અભિનેત્રી ઝીલ જોશી મુશ્કેલીમાં મૂકાઈ! પ્રતિબંધિત સ્થળે કર્યું આ કામ