हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
193/ 5
(41.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
19 એપ્રિલના સમાચાર
19 એપ્રિલના સમાચાર News
Coronavirus
સ્વનિર્ભર કોલેજો-યુનિવર્સર્ટીઓ ફી મામલે શિક્ષણ વિભાગની વધુ એક જાહેરાત
કોરોનાની મહામારીને કારણે જનજીવન વેરવિખેર થઈ ગયું છે. આવામાં સરકાર દ્વારા લોકોની મુશ્કેલીઓ ઓછી થાય તેવા સતત પ્રયાસો થઈ રહ્યાં છે. હાલ અનેક વાલીઓને તેમના સંતાનોના શિક્ષણની ચિંતા સતાવી રહી છે. ત્યારે સ્કૂલોમાં ફી વધારો નહિ થાય તે બાદ ગુજરાતના શિક્ષણ વિભાગે વધુ એક જાહેરાત કરાઈ છે.
Apr 21,2020, 8:28 AM IST
Coronavirus
સરકારની ચિંતામાં ઓર વધારો, ગુજરાતના વધુ 2 જિલ્લામાં થઈ કોરોનાની એન્ટ્રી
ગુજરાતમાં કોરોના (Coronavirus) ના કેસો સતત વધી રહ્યાં છે, જે ચિંતાજનક બાબત કહી શકાય. જેમાં પણ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા ચાર મહાનગરોના કોરોનાના વધતા જતા કેસ મુશ્કેલી નોતરી શકે છે. આ આંકડાથી હવે કેન્દ્ર સરકારના પેટમાં પણ ફાળ પડી છે. આવામાં ગુજરાતમાં જે જિલ્લામાં કોરોના પહોંચ્યો ન હતો, તે જિલ્લામાં પણ હવે કોરોનાના કેસ આવવા માંડ્યા છે. આવા લિસ્ટમાં વધુ 2 જિલ્લાનું નામ ઉમેરાયુ છે. વલસાડ (valsad) અને તાપી (vapi) જિલ્લામાં કોરોનાની એન્ટ્રી થઈ છે. આ બંને જિલ્લા દક્ષિણ ગુજરાતના છે.
Apr 21,2020, 7:45 AM IST
lockdown
લોકાડાઉન ખૂલ્યા બાદ શુભ કાર્યો લેવાના હોય આ રહી તારીખો, મુહૂર્ત ઓછા છે પણ કરી શકશો
હિન્દુ ધર્મમાં કોઈ પણ શુભ કાર્ય શુભ મુહૂર્તોને જોઈને જ કરવામાં આવે છે. કોરોના વાયરસના સંક્રમણને કારણે લોકડાઉન (lockdown) લાગુ પડ્યું અને અનેક લોકોના શુભ કાર્યો પર બ્રેક લાગી ગઈ. 14 એપ્રિલના રોજ લગાવાયેલ લોકડાઉન હવે 3 મે સુધી ચાલવાનું છે. તેના બાદ જો તમે સારા પ્રસંગો લેવાનું વિચારી રહ્યા છો તો જોઈ લો કયા કયા શુભ મુહૂર્ત છે.
Apr 19,2020, 17:58 PM IST
corona virus
લોકડાઉન દરમ્યાન પોલીસ દ્વારા જપ્ત વાહનો માટે લેવાયો મોટો નિર્ણય
આવતીકાલથી રાજ્યભરમાં લોકડાઉન વચ્ચે કેટલીક છૂટછાટ મળવાની છે. આવતીકાલથી ઉદ્યોગો શરૂ થઈ શકશે. આ સાથે જ અનેક લોકો લોકડાઉન (Lockdown) નુ પાલન કરતા નથી. ગાડીઓ લઈને મનફાવે ત્યારે નીકળી પડે છે, આવામાં ગુજરાત સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવાયો છે. લોકડાઉન દરમ્યાન પોલીસ દ્વારા જે વાહનો જપ્ત કરવામાં આવે છે, તેમાં ટુ વહીલર અને થ્રી વહીલર માટે કમ્પાઉન્ડિંગ ફી તરીકે 500 રૂપિયા વસૂલવામાં આવશે. અગાઉ 1000 થી 5000 રૂપિયા વસૂલવામાં આવતા હતા, જે હવે ઘટાડીને 500 રૂપિયા કરી દેવામાં આવ્યા છે.
Apr 19,2020, 15:06 PM IST
Coronavirus
કોરોના વાયરસને ‘હેપ્પી બર્થડે’ સોન્ગ સાથે છે જબરુ કનેક્શન, જાણીને મજા આવશે
કોરોના વાયરસનો કોઈ સ્થાયી ઈલાજ, ન તો કોઈ દવા કે રસી હજી સુધી શોધાઈ છે. તેનાથી માત્ર સુરક્ષા જ મોટો ઉપાય છે. આ વાયરસ પ્રભાવિત વ્યક્તિથી છીંકવા કે ઉધરસ ખાવા પર નાકમાંથી નીકળતા ટીપાંમાંથી વાયરસ ફેલયા છે. તેને રોકવાનો સૌથી બેસ્ટ ઉપાય ઘરમાં રહેવાનો છે, જેથી તમે પ્રભાવિત લોકોના સંપર્કમાં આવવાથી બચી શકો છો. તેનાથી સુરક્ષાના ઉપયો હાથમાં સાબુથી હાથ વ્યવસ્થિત ધોવાના છે. અનેક લોકો યોગ્ય રીતે હાથ ધોવાની રીત જાણતા નથી. કેટલાક લોકો ઓછા સમય માટે હાથ ધુએ છે. જે યોગ્ય રીત નથી.
Apr 19,2020, 10:06 AM IST
jammu kashmir
જમ્મુ-કાશ્મીરમાં થયેલ આતંકી હુમલામાં ગુજરાતના સાંબરકાંઠાના જવાન શહીદ
ગઈકાલે જમ્મુ કાશ્મીરમાં થયેલ આતંકી હુમલા (Terrorist Attack) માં ગુજરાતનો જવાન શહીદ થયો છે. સાંબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના ઝાલાની મુવાડીનો જવાન સતપાલસિંહ પરમાર જમ્મુમાં CRPF ટુકડી સાથે સામેલ હતો. જમ્મુ કાશ્મીરમા આંતકી હુમલો આંતકી હુમલામાં ૩ જવાનો થયા છે. જવાન શહીદ થતા જિલ્લા સહિત પ્રાંતિજ તથા તાલુકામાં ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. છેલ્લા આઠ વર્ષથી CRPFમાં સૈનિક તરીકે ફરજ બજાવતા હતાં.
Apr 19,2020, 9:31 AM IST
Coronavirus
શરદી-તાવથી તડપતો બાળક રાજકોટના હોટસ્પોટ જંગલેશ્વરમાંથી ગોંડલ પહોંચ્યો
ગોંડલ માર્કેટ યાર્ડ પાસે નાદુરસ્ત હાલતમાં રાજકોટ (Rajkot) થી આવેલ એક બાળક મળી આવ્યો હતો. રાજકોટના કરફ્યુગ્રસ્ત જંગલેશ્વર વિસ્તારમાંથી નાદુરસ્ત બાળક ગોંડલ પહોંચ્યો છે. તાવ, શરદી અને ઉધરસથી પીડાતા બાળકને પોલીસે રાજકોટ હોસ્પિટલમાં ખસેડ્યો છે. પોલીસ તપાસમાં બાળક અને તેના માતાપિતા બે દિવસ પહેલા ક્લસ્ટર એરિયા ઓળંગી ટ્રકમાં બેસી ગોંડલ પહોંચ્યાનું આવ્યું છે. આમ, ક્લસ્ટર વિસ્તારમાંથી અનેક પરિવાર બહાર ગયા હોવાની ચર્ચા ચાલી રહી છે. ત્યારે હાઇવે પરની ચેકપોસ્ટ પર ચેકિંગ પર પોલીસ કાર્યવાહી સામે ઉઠી રહ્યા છે. છેલ્લા 2 દિવસથી પોલીસે ક્લસ્ટર વિસ્તાર ઉપરાંત 25 જગ્યાઓને પર પતરા લગાવી વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો છે.
Apr 19,2020, 8:45 AM IST
Coronavirus
હવે કચ્છમાં લૉકડાઉનમાં લગ્નને લીલી ઝંડી અપાઈ, પણ શરતો સાથે
કોરોના (Coronavirus) ની વૈશ્વિક મહામારીના પગલે કેન્દ્ર સરકારે 20મી એપ્રિલથી વેપાર-ઉદ્યોગોને આંશિક છૂટછાટો સાથે શરૂ કરવાની શરતો સાથે ત્રીજી મે સુધી લૉકડાઉન લંબાવ્યું છે. ત્યારે કચ્છ (kutch) માં પણ લોકડાઉનમાં છૂટછાટ આપવા માટે માંગ થઈ રહી છે. કચ્છમાં 17મી એપ્રિલ સુધીમાં તંત્ર પાસે કુલ ૯૫૩ અરજી આવી હતી. જેમાંથી અત્યાર સુધી 440 ઔદ્યોગિક એકમોને મંજૂરી અપાઈ હતી. 485 અરજી ના-મંજૂર કરાઈ છે. 2 એકમોએ પરવાનગીની જરૂરિયાત ન હોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે. અત્યાર સુધીમાં કુલ 11442 કર્મચારીઓ અને 933 વાહનોને પરવાનગી આપવામાં આવી છે.
Apr 19,2020, 7:53 AM IST
Trending news
GST
મોંઘવારીની વધુ એક જોરદાર થપાટ માટે તૈયાર રહો; આ વસ્તુઓ થઈ શકે છે મોંઘી
self love
સૌથી વધારે જરૂરી છે પોતાની જાત સાથેનો સંબંધ, સેલ્ફ લવથી દેખાશે આ 4 પોઝિટિવ ફેરફાર
Khodaldham
ગણેશ ગોંડલને ખોડલધામના કાર્યક્રમમાં કેમ બોલાવ્યો? એવું કહેનારા સામે ફરિયાદ
Ashant Dhara
અમદાવાદને અડીને આવેલા આ શહેરમાં લાગુ કરાયો અશાંતધારો, તમારી પ્રોપર્ટી હોય તો ખાસ જાણ
donald trump
ટ્રમ્પની ખુલ્લી ધમકી! મારા શપથ ગ્રહણ પહેલા જો ઈઝરાયેલી બંધકોને ન છોડ્યા તો.....
Chinese dori
યમદૂત બની ચાઈનીઝ દોરી! હજી તો ડિસેમ્બર છે અને ગુજરાતમાં ચાઇનીઝ દોરીથી 3 ના મોત
Haldi
ચહેરા પરના જિદ્દી કાળા ડાઘ થઈ જશે દુર, અઠવાડિયામાં 2 વાર હળદર આ રીતે કરો અપ્લાય
Maharashtra Assembly Election 2024
આ ગામના મતદારોને EVMના પરિણામ પર શંકા ગઈ, હવે બેલેટ પેપરથી ફરી કરાવશે મતદાન
constipation
વર્ષો જુની કબજિયાત પણ દવા વિના મટશે, શિયાળામાં ડાયટમાં સામેલ કરી લો આ 4 ફુડ
Budhaditya Yog
સૂર્ય-બુધની યુતિથી સર્જાશે બુધાદિત્ય યોગ, 3 રાશિનું ભાગ્ય સોનાની જેમ ચમકશે