हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
11-year-old child
11 year old child News
breaking news
'ગર્લફ્રેન્ડ સાથે વાત કેમ કરે છે', 11 વર્ષના બાળકના શરીર પર 14 ઘા મારી ક્રુર હત્યા
સુરત પાંડેસરામાં એક 11 વર્ષના બાળકિશોર પર ચાર અજાણ્યા ઈસમોએ હુમલો કરીને 14 જેટલા ઘા માર્યા હતા.ઈજાગ્રસ્ત માસુમ બાળ કિશોરનું સુરત સિવિલ હોસ્પિટલમાં 30 દિવસની સારવાર બાદ મોત નિપજતા પોલીસે તપાસ હાથ ધરી છે.
Nov 17,2023, 16:49 PM IST
Police
મહિનાથી વણઉકલેલો દુષ્કર્મનો કેસ 11 વર્ષના બાળકનાં કારણે ચપટીમાં ઉકલ્યો, જાણો ફિલ્મી
દેશભરમાં ગેંગરેપની ઘટનાને લઇને વિરોધ્ધ થઇ રહયા છે, ત્યારે અમદાવાદમાં એક માસ અગાઉ થયેલ શ્રમિક મહિલા સાથે ગેંગરેપ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચે એક આરોપીની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, આરોપીને પકડવા માટેથી 11 વર્ષના બાળકે ક્રાઇમ બ્રાન્ચને મોટી મદદ કરી છે. ક્રાઈમ બ્રાન્ચની ગિરફતમાં આવેલો આરોપી પપ્પુ હટીલા મૂળ દાહોદનો રહેવાસી છે. અમદાવાદમાં છૂટક મજૂરી કરે છે. ગત 16 સપ્ટેમ્બરના રોજ આરોપી પોતાના સહ આરોપી સાથે અખબારનગરથી એક મહિલાને કડીયા કામ આપવાનું કહી ઝૂંડાલ સર્કલ પાસે ઝાડીઓમાં લઈ ગયો હતો. ત્યાર બાદ મહિલા સાથે બંને આરોપીઓ દુષ્કર્મ કર્યુ હતું. જો કે કેસ જે પ્રકારે ઉકેલાયો તે ખુબ જ રોમાંચક છે. ગેંગરેપનો ભેદ ભોગબનનારનો એક મોબાઈલ ક્રાઇમ બ્રાન્ચને આરોપી સુધી સુધી લઇ ગઈ હતી. જોકે, આ બાળકનું કામ ખૂબ પ્રસંશનીય છે. જેના કારણે આરોપી પોલીસના સકંજામાં આવી ગયો છે. અમદાવાદના સાબરમતી વિસ્તારમાં એક માસ અગાઉ થયેલ ગેંગરેપમાં ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરી લીધી છે.
Oct 5,2020, 21:35 PM IST
Trending news
Cristiano Ronaldo
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ લોન્ચ કર્યું વોચ કલેક્શન, કિંમત એટલી કે આવી જશે લક્ઝરી SUV
India Canada News
ભારત-કેનેડાના સંબંધો વધુ વણસ્યા! ટ્રુડોને ખરી ખોટી સંભળાવ્યા બાદ ભારતનો મોટો નિર્ણય
Atul Parchure Death
'ધ કપિલ શર્મા શો' ના જાણીતા એક્ટરનું નિધન, થોડાક વર્ષ પહેલા થયું હતું કેન્સર
gujarat
ડીસામાં લવ જેહાદ! વિધર્મી શખ્સ પરણિતાને ભગાડી ગયો, હદ તો ત્યારે થઈ જ્યારે પતિ પોલીસ.
sarkari naukri
પરીક્ષા વગર રેલવેમાં સીધી મળશે સરકારી નોકરી, લાખોમાં હશે પગાર, જાણો વિગત
gujarat
'ડિજિટલ અરેસ્ટ' કૌભાંડનો પર્દાફાશ; 17ની ધરપકડ, એક હજારથી વધુ લોકો ભોગ બન્યા!
entertainmnet
મર્ડર મિસ્ટ્રી ઉકેલતી દેખાઈ કાજોલ, તો કૃતિનો સાઈકો અવતાર; ખુબ જ દમદાર ફિલ્મ ટ્રેલર
gujarat
માનવતા લજવતો કિસ્સો! પાડોશી નરાધમે 4 બાળકીઓ પર દુષ્કર્મ આચર્યું, મોબાઇલથી વીડિયો...
breaking news
ગુજરાતમાં સરકારી નોકરી શોધતા ઉમેદવારોની દિવાળી સુધરી, GPSCએ જાહેર કરી ભરતી
gujarat
અચાનક આવી ચઢેલા વરસાદે ખેડૂતોની દિવાળી બગાડી; 75 હજાર હેકટરમાં આ પાક પલળી ગયા!