हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
213/ 1
(49)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
હાડકાં
હાડકાં News
strong bones
આ 5 વસ્તુઓ હાડકાંમાંથી કેલ્શિયમ કરી શકે છે ખતમ, જવાનીમાં કરી દેશે છે ઘરડા જેવા હાલ
Worst Diet For Our Bones: આપણી બોડી ત્યારે જ સ્ટ્રોન્ગ બનશે જ્યારે હાડકાંની મજબૂતાઈ જળવાઈ રહેશે. આપણા બોન્સને ઘણી બીમારીઓનો ખતરો રહે છે. જેમ કે, હાડકાંનું કેન્સર, બોન ડેન્સિટી ઓછી થવી, બોન ઈન્ફેક્શન, ઓસ્ટીયોપોરોસીસ, ઓસ્ટીયોનેક્રોસીસ, રીકેટ્સ અને ઓસ્ટીયોમેલેસીયા બીમારીઓનું જોખમ રહેલું છે. કેટલીક બીમારીઓ જેનેટિવ હોય છે. જેનાથી બચવું મુશ્કેલ છે, પરંતુ કેટલીકવાર આપણી પોતાની ભૂલોને કારણે આપણે હાડકાંને નુકસાન પહોંચાડીએ છીએ. ભારતના પ્રખ્યાત ડાયેટિશિયન આયુષી યાદવે જણાવ્યું કે, હાડકાં માટે જરૂરી પોષક તત્વ કેલ્શિયમની કમીને રોકવા માટે આપણે કઈ વસ્તુઓથી દૂર રહેવું જોઈએ.
Dec 17,2024, 20:39 PM IST
lifestyle
તમારા શરીરને ધીરે ધીરે અંદરથી સાવ ખોખલું કરી નાંખે છે આ 5 વસ્તુઓ! ઓગળી જાય છે હાડકાં
Health Care: આપણું શરીર ત્યારે જ મજબૂત બનશે જ્યારે હાડકાંની મજબૂતાઈ જળવાઈ રહેશે. આપણા હાડકાં ઘણા રોગો માટે સંવેદનશીલ હોય છે, જેમ કે હાડકાનું કેન્સર, ઓછી હાડકાની ઘનતા, અસ્થિ ચેપ, ઓસ્ટીયોપોરોસીસ, ઓસ્ટીયોનેક્રોસીસ, રિકેટ્સ અને ઓસ્ટીયોમેલેશિયા.
Jun 18,2024, 9:11 AM IST
Health Care Tips
લોખંડની જેમ મજબૂત થઈ જશે તમારા હાડકાં, આહારમાં સામેલ કરો આ 5 વસ્તુઓ
સામાન્ય રીતે હાડકા સ્વાસ્થ્યને બનાવી રાખવા માટે અનેક પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત હોય છે. જેમાં કેલ્શિયલ અને વિટામીન ડી મહત્વનો ભાગ ભજવે છે. કેલ્શિયલ જ્યાં હાડકાને મજબૂત બનાવે છે ત્યાં જ વિટામીન-ડી શરીરમાં કેલ્શિયમને વધારવામાં મદદ કરે છે.
Jul 3,2023, 8:38 AM IST
વિટામીન
આ વિટામીનનું વધારે સેવન હાડકાં બનાવે છે નબળાં
હાડકાં નબળાં થવાના કારણે એ તૂટવાનો ખતરો વધી જાય છે
Oct 10,2018, 18:31 PM IST
હાડકાં
ભારતના લોકોના હાડકાં થઈ રહ્યા છે પોલાં, કારણ છે ટેન્શન કરાવે એવું
વડીલોમાં દર વર્ષે લગભગ 1 ટકાને દરે હાડકાંને ઘસારો લાગે છે
Jun 5,2018, 17:11 PM IST
Trending news
HMPV Virus
ચીનમાં ફેલાઈ રહેલા HMPV વાયરસનો ભારતમાં પગપેસારો, 8 મહિનાની બાળકી સંક્રમિત
Justin Trudeau
ભારત સામે મોરચો માંડી બેઠેલા ટ્રુડો પોતે હવે મુશ્કેલીમાં? ગમે ત્યારે પડશે રાજીનામું!
Ind vs Aus
હિટમેનનો સમય પૂરો? ભારતના આગામી ટેસ્ટ કેપ્ટન બનવાના દાવેદાર છે આ 3 ધાકડ ખેલાડીઓ
Weight loss
Weight Loss: જાણો મહેનત કર્યા વિના વજન ઘટાડવાની સૌથી સરળ રીત, બસ આ 2 કામ કરો રોજ
Foot Corn
Foot Corn: પગમાં વારંવાર થતી કપાસીથી પરેશાન છો? 5 ઘરેલુ ઉપાયોથી દુર થઈ શકે છે સમસ્યા
Shani Ast 2025
Shani Ast 2025: 40 દિવસ અસ્ત રહેશે શનિદેવ, 5 રાશિઓની આવક ઘટશે, જીવન પર થશે ગંભીર અસર
donald trump
કેમ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં અમેરિકાનો ધ્વજ અડધી કાઠીએ લહેરાશે? જાણો કારણ
Jammu kashmir weather
જમ્મુ કાશ્મીર બન્યું જન્નત, ભારે હિમવર્ષાથી સર્વત્ર બરફની ચાદર, પ્રવાસીઓ ખુશખુશાલ
student
ધોરણ 8માં ભણતા બાળકને માતાએ મોબાઈલ બાબતે આપ્યો ઠપકો, વિદ્યાર્થીએ કરી લીધો આપઘાત
water of panipuri
અમદાવાદની જાણીતી દુકાનની પાણીપુરીના પાણીમાંથી નીકળ્યો વંદો, વીડિયો વાયરલ