हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સાધુઓની હત્યા
સાધુઓની હત્યા News
yogi adityanath
શિવસેનાએ બુલંદશહેર ઘટના પર સવાલ ઉઠાવ્યા, તો જવાબ મળ્યો-'મહારાષ્ટ્ર સંભાળો'
16 એપ્રિલ 2020ના રોજ મહારાષ્ટ્રના પાલઘરમાં બે સંતો અને એક ડ્રાઈવરની હત્યા થઈ ત્યારબાદ 28 એપ્રિલ 2020ના રોજ યુપીના બુલંદશહેરમાં 2 સાધુઓની હત્યા થઈ. ફરક માત્ર એટલો જ હતો સીએમ યોગીએ તાબડતોબ કાર્યવાહી તો કરી અને ત્યારબાદ મહારાષ્ટ્ર સરકારને જબરદસ્ત ફટકાર પણ લગાવી.
Apr 29,2020, 7:24 AM IST
Palghar
પાલઘર બાદ હવે બુલંદશહેરમાં 2 સાધુઓની ગળું ચીરીને હત્યા કરાઈ, એક યુવકની અટકાયત
મહારાષ્ટ્રના પાલઘર બાદ હવે ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં 2 સાધુઓની ગળું ચીરીને હત્યા કરી નાખવાનો મામલો સામે આવ્યો છે. મંદિર પરિસરમાં આવેલા રૂમમાંથી બંને સાધુઓની લાશ લોહીથી લથપથ જોવા મળ્યાં. ઘટના અનૂપશહેર પોલીસ સ્ટેશન વિસ્તારના પગોના ગામની છે.
Apr 28,2020, 10:06 AM IST
Palghar
પાલઘર મોબ લિન્ચિંગ: જંગલમાં છૂપાયેલા હત્યાના આરોપીઓને શોધવા ડ્રોનની લેવાઈ રહી છે મદદ
મહારાષ્ટ્રમાં પાલઘરના ગડચિંચલે ગામમાં બે સાધુઓ અને એક ડ્રાઈવરના મોબ લિન્ચિંગ મામલે તપાસમાં લાગેલી પોલીસ અને સીઆઈડીને શક છે કે આ હત્યાકાંડને અંજામ આપ્યા બાદ ગામના અનેક લોકો પાસેના જંગલોમાં છૂપાયેલા છે. પોલીસે હવે ડ્રોન દ્વારા આ લોકોની શોધ શરૂ કરી દીધી છે.
Apr 23,2020, 13:05 PM IST
પાલઘર
જાણો કઈ રીતે એક અફવાનો શિકાર થઈ ગયા જૂના અખાડાના બે સાધુ સહિત 3 લોકો
પાલઘરના ડીએમ શિંદેએ જણાવ્યું કે, આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયોમાં જોવા મળી રહ્યું હતું કે, ગામવાળા કાર પર લાકડી અને પથ્થરોથી હુમલો કરી રહ્યાં છે.
Apr 20,2020, 13:17 PM IST
પાલઘર
મહારાષ્ટ્રઃ પાલઘરમાં બે સાધુઓની મોબ લિંચિંગ પર બબાલ, 101 આરોપીની ધરપકડ
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના એક ગામમાં ટોળાએ બે સાધુઓ સહિત ત્રણ લોકોની હત્યા કરી દીધી હતી. તો સરકારે આ મામલાની તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરી છે.
Apr 20,2020, 7:12 AM IST
Trending news
WhatsApp video call filters
WhatsApp લાવી રહ્યું છે નવું ફીચર્સ, યુઝર્સને મળશે ખાસ સુવિધા, તમે પણ જાણો
Israel-Iran War
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ? ઈઝરાયલ-ઈરાન યુદ્ધમાં નિર્દોષ લોકો હોમાશે! જાણો કોણ છે મજબૂત
breaking news
ગુજરાતની આ હોસ્પિટલ ફરી વિવાદમાં! દર્દીઓને ભોંય તળિયે સુવડાવીને અપાઈ રહી છે સારવાર
gujarat
મહેસાણામાં પતિ-પત્ની ઔર વોની કહાની! પત્નીએ જ પતિને પતાવી દીધો, લાલબત્તી સમાન ઘટના
gujarat
'કપડાં ઉતાર નહીંતર વીડિયો વાયરલ કરીશ', હિન્દુ પરિવારની યુવતીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો
MONEY INVESTMENT TIPS
માત્ર ₹500 રૂપિયા બચાવી ભેગા થશે ₹5,00,000, ગૃહિણીઓ માટે કમાલનો છે આ આઈડિયા
Shardiya Navratri 2024 Significance
કાલથી શારદીય નવરાત્રી શરૂ; આ સમયે કરજો ઘટ સ્થાપન, જાણો શુભ મુહૂર્ત અને મહત્વ
gujarat
સચેત રહેજો! ક્યાંક નવરાત્રિમાં ટેટૂનો શોખ ભારે ના પડે! આ જીવલેણ રોગનો બની શકો છો ભોગ
BCCI Domestic Tournament
અન્ડર-19 ટૂર્નામેન્ટ માટે ગુજરાતની મહિલા અને પુરૂષ ટીમ જાહેર, જાણો કોને મળી જગ્યા
winter mileage boosting
શિયાળો આવતા પહેલા કારમાં કરાવી લો આ 5 કામ, ઠંડીની સીઝનમાં ટનાટન આપશે માઇલેજ