हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
શીતલહેર
શીતલહેર News
ઠંડી
રાજ્ય સહિત દેશમાં શીતલહેરનો અનુભવ, જુઓ અમારો ખાસ રિપોર્ટ
નવા વર્ષની શરૂઆતથી જ રાજ્યમાં શીતલહેરનો સપાટો અનુભવાઈ રહ્યો છે. અને હજુ પણ ગુજરાતવાસીઓએ ઠંડીમાં ઠૂંઠવાવા રહેવું પડશે. સમગ્ર રાજ્યમાં ગાઢ ધુમ્મસનું સમ્રાજ્ય છવાયુ છે સાથે જ પ્રદૂષણની માત્રામાં પણ વધારો નોંધાયો છે.
Jan 2,2020, 21:30 PM IST
north india
સમગ્ર ઉ.ભારતમાં ભીષણ ઠંડીનો કેર યથાવત, જો કે ધુમ્મસમાંથી મળી રાહત
ભીષણ ઠંડીએ આ વખતે અનેક વર્ષોનો રેકોર્ડ તોડી નાખ્યો છે. દિલ્હી (Delhi) એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડી (Cold) નો પ્રકોપ ચાલુ છે. જ્યારે દિલ્હી, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, અને બિહારમાં તાપમાન સતત ઘટી રહ્યું છે. આ ઉપરાંત ધુમ્મસે (Fog) પણ ઉત્તર ભારતને બાનમાં લીધુ છે.
Dec 31,2019, 9:09 AM IST
શિયાળો
કડકડતી ઠંડીથી કેવી રીતે બચશો? અજમાવો દાદા-દાદીના નુસખા
ઠંડીની સિઝનમાં શીત લહેરે સમગ્ર ઉત્તર ભારતને પોતાના કબજામાં લઇ લીધું છે, એવામાં ડોક્ટર લોકોને ઠંડીથી બચવા માટે અને પોતાને ગરમ રાખવા માટે સલાહ આપી રહ્યા છે. એમ્સના એક વરિષ્ઠ રેસિડેન્સ ડોક્ટર અમરિંદર માલ્હીએ કહ્યું હતું કે 'મોટાભાગના દર્દીઓ અપર રેસ્પિરેટરી ટ્રેક્ટ ઇંફેક્શન (એલઆરટીઆઇ), તણાવ, સ્ટ્રોક અને મ્યોકાર્ડિયલ ઇંફેક્શનની ફરિયાદ લઇને આવે છે.
Dec 30,2019, 9:28 AM IST
સુપર ફાસ્ટ 100
Morning News: સુપર ફાસ્ટ 100
રાજ્યભરમાં કાતિલ ઠંડી (Coldwave) પડી રહી છે. સૌથી ઓછું તાપમાન કચ્છના નલિયા (Naliya) માં 3.6 ડિગ્રી નોંધાયું છે. બનાસકાંઠાના ડીસામાં 6.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજકોટમાં ઠંડીનો પારો 9.3 ડિગ્રી પર પહોંચી ગયો છે. તો અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 10.2 ડિગ્રી પર પહોંચી ગયું છે. શીત લહેરથી આખુ ગુજરાત થર થર ધ્રુજી રહ્યું છે. શહેરોમાં સવારે વાહનચાલકોને ધુમ્મસનો સામનો કરી રહ્યા છે, તો ગામડાંમાં ઝાકળ પડતાં જમીન ઠરીને બરફ બની ગઈ છે. આજે રવિવાર હોવાથી સ્કૂલોમાં બાળકોને રાહત છે પરંતુ ઘરમાં પણ ઠંડી હાડ થીજાવી રહી છે.
Dec 29,2019, 14:50 PM IST
north india
દિલ્હી સહિત સમગ્ર ઉ.ભારત ગાત્રો થીજવી દે તેવી ઠંડીમાં ઠુઠવાયું
દિલ્હી (Delhi) સહિત સમગ્ર ઉત્તર ભારત (North India) માં કડકડતી ઠંડીનો પ્રકાપ ચાલુ છે. આજે સવારે પણ દિલ્હીવાળાઓને રેકોર્ડબ્રેક ઠંડીમાંથી કોઈ રાહત મળી નથી. દિલ્હીના સફદરજંગમાં સવારે 6.10 વાગે 3.6 ડિગ્રી તાપમાન નોંધાયું.
Dec 29,2019, 9:01 AM IST
ઠંડી
ઠંડીએ ઠારી નાખ્યા, રાજ્યભરમાં શીતલહેરનો પ્રકોપ, આબુ થીજી ગયું
ઉત્તર ભારતમાં હિમવર્ષા થવાના કારણે છેલ્લા 4-5 દિવસથી ગુજરાત સહિત રાજસ્થાનમાં ઠંડીએ કહેર વર્તાવવાનું ચાલુ કર્યું છે.
Dec 18,2018, 10:15 AM IST
Trending news
Sanju Samson
પંતથી સારો આ ખેલાડીનો રેકોર્ડ: છતાં ચેમ્પિયન ટ્રોફીમાંથી બહાર, સદી ફટકાર્યા બાદ OUT
gujarat police
વિવાદનો વરઘોડો! DGP વિકાસ સહાયને વરઘોડાથી વાંધો પડ્યો! કહી દીધી મોટી વાત
Sagittarius and Aries
આ 3 રાશિના જાતકો મનાય છે રાધા-કૃષ્ણની જોડી! આ નસીબદાર રાશિ ચિન્હો હોય છે મોટા સંકેત
accident
હિમાચલમાં પેરાગ્લાઈડિંગ કરતા સમયે ગુજરાતી યુવતીનું મોત, સંતુલન જતા સીધી ખીણમાં પડી
Nigeria Gas Tanker Blast
ગોઝારો સાબિત થયો રવિવાર! આ દેશમાં ભયાનક દુર્ઘટના; અગ્નિકાંડમાં 70 લોકો જીવતા ભડથું..
Petrol and Diesel Price Update 19th January 2025
રવિવારે પેટ્રોલ-ડીઝલ ખરીદનારને ઝટકો! ગુજરાત સહિત આ મહાનગરોના ભાવમાં કેટલો થયો વધારો?
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!