हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
1/ 0
(3.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રેલવે મંત્રાલય
રેલવે મંત્રાલય News
ભારતીય રેલવે
Indian Railways: TA અને ઓવર ટાઇમ ભથ્થામાં કાપની તૈયારી! મંત્રાલય કરી શકે છે જાહેરાત
કોરોના મહામારી (Corona Pandemic)એ દેશની લાઇફ લાઇન ઈન્ડિયનરેલવે (Indian Railways) પર ખરાબ અસર પાડી છે. હવે તેની અસર કર્મચારીઓ પર દેખાવા લાગી છે.
Nov 23,2020, 23:21 PM IST
Indian railways
રેલવે સ્ટેશન નહીં ફેલાય કોરોના વાયરસ? યાત્રિકોને મળવા લાગી એરપોર્ટ જેવી સુરક્ષા
ભારતીય રેલવેએ પ્રયાગરાજ રેલવે સ્ટેશન પર એરપોર્ટ જેવી સુવિધા ઉપલબ્ધ કરાવી છે. હવે યાત્રિકોની ટિકિટ બુકિંગ બાદ મોબાઇલ પર એક ક્યૂઆર કોડ મોકલવામાં આવી રહ્યો છે.
Jul 23,2020, 16:39 PM IST
regular passenger trains
12 ઓગસ્ટ સુધી નહીં ચાલે રેગ્યુલર ટ્રેન, મળશે 100% રિફંડ
રેલવે બોર્ડે આજે નિર્ણય લીધો છે કે 12 ઓગસ્ટ સુધી મેલ, એક્સપ્રેસ, પેસેન્જર ટ્રેન, લોકલ ટ્રેન અને EMU ટ્રેન ચલાવાશે નહીં. આ સિવાય જો કોઈએ 12 ઓગસ્ટ સુધી રેગ્યુલર ટ્રેનમાં બુકિંગ કરાવ્યું છે તો તેને 100 ટકા રિફંડ મળશે.
Jun 25,2020, 21:25 PM IST
shramik specials rail
શ્રમિક સ્પેશિયલ ટ્રેનોમાં અત્યાર સુધી 80 લોકોના મોત, રેલવેએ જાહેર કર્યો ડેટા
રેલવે અધિકારીઓએ આ સંબંધમાં એક ડેટા શેર કરતા કહ્યુ, અત્યાર સુધી શ્રમિક સ્પેશિયલ ટ્રેનમાં 80 મજૂરોના મોત થયા છે. જેમાંથી એક વ્યક્તિનું મોત કોરોના વાયરસને કારણે થયું છે. તો 11 અન્ય લોકોના મોત પહેલાથી થયેલી કોઈ બીમારીને કારણે થયા છે.
May 30,2020, 12:56 PM IST
Railway Minsiter
રેલવે મંત્રી Piyush Goyal એ જનતાને કરી એકદમ ભાવુક અપીલ, જાણો શું કહ્યું?
રેલવે મંત્રી પીયૂષ ગોયલ (Rail Minister Piyush Goyal)એ જનતાને ભાવુક અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે લોકો શ્રમિક સ્પેશિયલ ટ્રેનોમાં બહુ જરૂરી હોય તો જ મુસાફરી કરે. આ સાથે જ તેમણે લોકોને તેમની સુરક્ષાનું પણ આશ્વાસન આપ્યું છે.
May 29,2020, 12:53 PM IST
supreme court
સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય રાજ્ય સરકાર આપશે શ્રમિકોનું ભાડું અને ભોજન
સુપ્રીમ કોર્ટમાં ગુરૂવારે પ્રવાસી મજૂરોના મુદ્દા પર સુનાવણી થઈ હતી. સરકાર તરફથી આ દરમિયાન કોર્ટમાં જણાવવામાં આવ્યું કે, અત્યાર સુધી 91 લાખ મજૂરોને શિફ્ટ કરવામાં આવ્યા છે.
May 28,2020, 16:50 PM IST
Lockdown Extended
લૉકડાઉન વધ્યું, 3 મે સુધી તમામ યાત્રી ટ્રેનો રદ્દ
રેલવેએ ટ્વીટ કરીને જાણકારી આપી કે ભારતીય રેલવેની તમામ પ્રીમિયરમ ટ્રેનો, મેલ/એક્સપ્રેસ ટ્રેન, પેસેન્જર ટ્રેન, તમામ અર્બન ટ્રેન, કોલકત્તા મેટ્રો રેલ, કોંકણ રેલવે વગેરેની સેવાઓ 3 મેએ રાત્રે 12 કલાક સુધી રદ્દ રહેશે.
Apr 14,2020, 12:26 PM IST
rail ministry
Coronavirusને કાબૂમાં રાખવા રેલવેની મોટી જાહેરાત, આપી ડેન્જરસ ટ્રેનોની જાણકારી
કોરોના વાયરસ એટલે કે કોવિડ 19ના સૌથી વધારે પોઝિટિવ કેસ દેશના મહારાષ્ટ્રમાં નોંધાયા છે. મહારાષ્ટ્રમાં શનિવાર સુધી 52 જેટલા કેસ નોંધાયા છે.
Mar 21,2020, 20:52 PM IST
બજેટ
Budget 2020: રેલવે પેંશનર્સ માટે મોટા સમાચાર, નાણા મંત્રી આપી શકે છે આ ભેટ
રેલવેમાં નવો પ્રાણ ફૂંકવા માટે કેન્દ્ર સરકાર એક મોટું પગલું ભરી શકે છે. આગામી બજેટમાં રેલ મંત્રાલયને એક નવું ફંડ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. રેલ મંત્રાલયને વિશ્વાસ છે કે કેન્દ્ર સરકાર બજેટ સત્ર દરમિયાન પેન્શન ફંડ આપવાની જાહેરાત કરી શકે છે.
Jan 30,2020, 16:00 PM IST
કેન્દ્ર સરકાર
સરકાર કરી રહી છે ફાઇલ કલ્ચરને ખતમ, જાણો દુનિયાના સૌથી મોટા પ્રોજેક્ટ વિશે
કેન્દ્ર સરકાર હવે રેલ મંત્રાલય (Ministry of Railway)ને ફાઇલ કલ્ચરને સંપૂર્ણપણે સમાપ્ત કરવાની તૈયારીમાં છે. રેલ મંત્રાલયે પેપર લેસ બનાવવા માટે રેલવેને મેગા પ્લાન બનાવ્યો છે. આ પ્લાન વડે ફાઇલોનો જંજાળ ખતમ થઇ જશે. તમામ મેન્યુઅલ ફાઇલોને ઇ ફાઇલોમાં ટ્રાંસફર કરવામાં આવશે. પહેલા તબક્કામાં રેલ મંત્રાલયે 72 હજારથી વધુ ઇ-ફાઇલો તૈયાર કરી છે.
Dec 25,2019, 16:58 PM IST
IRCTC
IRCTC પર ઓનલાઇન ટિકિટ બની મોંઘી, રેલવેએ ફરી શરૂ કર્યો સર્વિસ ચાર્જ
આઈઆરસીટીસી તરફથી 30 ઓગસ્ટે જાહેર કરાયેલા આદેશ પ્રમાણે હવે આઈઆરસીટીસી બિન વાતાનુકુલિત શ્રેણીની ઈ-ટિકિટ પર 15 રૂપિયા અને પ્રથમ શ્રેણી સહિત વાતાનુકૂલિત શ્રેણીની તમામ ઈ-ટિકિટ પર 30 રૂપિયાનો સર્વિસ ચાર્જ વસુલ કરશે.
Aug 31,2019, 17:23 PM IST
indian railway
મેક ઇન ઇન્ડિયા હેઠળ વિદેશી કંપની ભારતમાં IRCTC માટે કરશે કામ, ટેંડર બહાર પ
ટ્રેન સેટનું નિર્માણ મેક ઇન ઇન્ડિયા હેઠળ ભારતમાં જ કરવામાં આવશે, જો કે બનાવનારી કંપની બીજા દેશોની હોઇ શકે છે
Jul 22,2019, 17:32 PM IST
પીએમ નરેન્દ્ર મોદી
PM મોદી 15 ફેબ્રુઆરીના રોજ 'વંદે ભારત એક્સપ્રેસ'ને બતાવશે લીલી ઝંડી, જાણો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતની પહેલી એન્જિનરહિત ટ્રેન વંદે ભારત એક્સપ્રેસને 15 ફેબ્રુઆરીના રોજ નવી દિલ્હી રેલવે સ્ટેશનથી રવાના કરશે. રેલ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ બુધવારે આ જાણકારી આપી. પીએમ મોદી સવારે 10 વાગ્યે આ ટ્રેનને લીલી ઝંડી બતાવશે.
Feb 7,2019, 9:22 AM IST
Railway Minister of India
રેલ્વેમંત્રીએ પત્ની સાથે ઉજવી મેરેજ મેરેજએનિવર્સરી, કેકની અનોખી ડિઝાઇન
પીયૂષ ગોયલ અને સીમા 1 ડિસેમ્બર, 1991નાં રોજ લગ્નનાં બંધનમાં બંધાયા હતા, સીમા એક સોશ્યલ વર્કર છે
Dec 1,2018, 17:56 PM IST
Trending news
bath with hot water
શું શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવું સલામત છે? બીપીના દર્દીઓએ ના કરે આ ભૂલ
india vs prime minister 11
19 બોલ પહેલા જ જીતી ગયું ભારત, તેમ છતાં બોલિંગ કરતા રહ્યા બોલરો, ફેન્સ થયા હેરાન
Banking
Bank Holidays December 2024: આ મહિને 17 દિવસ બેંક રહેશે બંધ, અહીં જુઓ લિસ્ટ
Mohan Bhagwat
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ..' ભાગવતના નિવેદન પર રાજકીય સંગ્રામ
Rohit Sharma
રોહિત શર્માએ પુત્રનું નામ રાખ્યું યૂનિક... રિતિકા સજદેહે પુત્રના નામનો કર્યો ખુલાસો
Ahmedabad police
નાઈટ ચેકિંગ દરમિયાન કારચાલકે પોલીસ પર કર્યો હુમલો, અડફેટે લેતા પોલીસ કર્મચારીને ઈજા
Shukra Gochar
શુક્રની મહેરબાનીથી આ 3 રાશિની કિસ્મત ચમકશે, 27 દિવસ સુધી રૂપિયાનો થશે વરસાદ
Ahmedabad
અમદાવાદની કાકડીયા હોસ્પિટલમાં સ્ટેન્ડ મૂક્યા બાદ દર્દીનું મોત, પરિવારજનોનો હોબાળો
First Beer in India
શું તમે ભારતની પહેલી બીયરનું નામ જાણો છો?જલિયાંવાલાના વિલન જનરલ ડાયર સાથે છે કનેક્શન
gujarat
મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના કાળા કારનામા, BZ ગ્રુપ સામે આજે બે ફરિયાદ નોંધાઈ