हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
ENG
0/ 0
(0)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મુકેશ કુમાર
મુકેશ કુમાર News
Mukesh Kumar Wife
કોણ છે દિવ્યા સિંહ? જેના પ્રેમમાં બોલ્ડ થયો ભારતીય ફાસ્ટ બોલર મુકેશ કુમાર!
Mukesh Kumar Wife: ભારતીય યુવા ઝડપી બોલર મુકેશ કુમાર લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. તેણે બાળપણની મિત્ર દિવ્યા સિંહ સાથે સાત ફેરા લીધા છે. મુકેશ અને દિવ્યાના લગ્ન ગોરખપુરમાં થયા હતા. પરંતુ હાલ મુકેશ ટીમ ઈન્ડિયા સાથે જોડાવા માટે રાયપુર પહોંચી ગયો છે.
Nov 30,2023, 20:39 PM IST
Coronavirus
વિજય નહેરા ફરીથી AMCમાં સત્તા પર આવી શકે છે, ગમે ત્યારે ચાર્જ સંભાળશે
અમદાવાદમાં AMC કમિશનર તરીકે વિજય નહેરા ફરી સત્તામાં આવી શકે છે તેવુ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. કોઈપણ સમયે વિજય નેહરા પોતાનો ચાર્જ સંભાળી શકે છે. પણ ચાર્જમાં આવ્યા બાદ વિજય નેહરાની સત્તા ઉપરઅનેક નિયંત્રણ આવી શકે છે. સૂત્રો દ્વારા માહિતી મળ્યા અનુસાર, અગાઉ તેઓ તમામ નિર્ણય સ્વતંત્ર રીતે કરતા હતા. ત્યારે હવે તેઓને વર્તમાન acs રાજીવ ગુપ્તાના હાથ નીચે કરવું પડશે. વિજય નેહરાનું કામ હાલમાં મુકેશ કુમાર કામ કરી રહ્યા છે તે મુજબ જ નિયંત્રિત રહેશે. નેહરાની ભૂમિકા કેવી રહેશે તે અંગે હજી જાણવા મળ્યું નથી. વિજય નેહરાની અગાઉની ભૂમિકામાં સરકાર મોટો ફેરફાર કરશે.
May 13,2020, 12:51 PM IST
Experienced officers
કોરોનાને કાબુમાં લેવા અનુભવી અધિકારીઓને સોંપાયો હવાલો, ટોપના અધિકારીઓ વચ્ચે બેઠક
અમદાવાદમાં વધી રહેલા કોરોના કેસ પર કાબુ કરવા હાલ ગુજરાત સરકાર માટે સૌથી મોટો પડકાર બની ચુક્યો છે. બેકાબુ બનેલા અનેક શહેરોમાં હવે કોરોના ધીરે ધીરે કાબુ આવી રહ્યો છે, નિયમિત આવતા કેસોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે જો કે અમદાવાદમાં આ આંકડો સતત વધી રહ્યો છે. જેના કારણે સરકારે અનુભવી અધિકારીઓને પણ હવે અમદાવાદનો હવાલો સોંપવાની ફરજ પડી છે.
May 5,2020, 22:20 PM IST
Ahmedabad Municipal Commissioner
અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરા હોમ ક્વોરન્ટાઇન, ચાર્જ મુકેશ કુમારને સોંપાયો
May 5,2020, 19:23 PM IST
International Court of Justice
Nirbhaya case: ફાંસી ટાળવા માટે આંતરરાષ્ટ્રીય કોર્ટ પહોંચ્યા નિર્ભયાના પાપી
ચારેય દોષીતોએ આઈસીજેને પત્ર લખીને ફાંસી ટાળવાની અપીલ કરી છે. ચારેય દોષીતોના વકીલ એપી સિંહે કહ્યું કે, ફાંસીની સજા વિરુદ્ધ વિશ્વબરના વિભિન્ન સંગઠનોએ આઈસીજેનો દરવાજો ખખડાવ્યો છે.
Mar 16,2020, 16:39 PM IST
નિર્ભયા કેસ
નિર્ભયા કેસઃ દોષી મુકેશનો નવો દાવ થયો ફેલ, સુપ્રીમ કોર્ટે નકારી અરજી
નિર્ભયા કેસ (Nirbhaya Case)ના દોષીતોની ફાંસીનો માર્ગ મોકળો થઈ ગયો છે. સુપ્રીમ કોર્ટે દોષી મુકેશની અરજી નકારી દીધી છે.
Mar 16,2020, 16:10 PM IST
Trending news
Epidemic
NRI થી ભરેલા ગુજરાતના આ ગામમાં રોગચાળો ફાટ્યો, કમળાના ટપોટપ 100 દર્દી થયા, એકનું મોત
India vs Pakistan
Ind vs Pak: હું ઈચ્છું છું કે પાકિસ્તાન જીતે...ભારતીય ક્રિકેટરનું ચોંકાવનારું નિવેદન
Udit Narayan
Udit Narayan: Kiss કોન્ટ્રોવર્સી પછી પહેલી પત્નીના કારણે ફરી વિવાદમાં ઉદિત નારાયણ
relief
સમય પહેલા લોન બંધ કરવા પર મળશે રાહત, RBIએ ગ્રાહકો માટે કરી મોટી તૈયારી
success
Success: જીવનમાં ઝડપથી સફળ થવું હોય તો પરિવાર કે મિત્રોને પણ ન કહેવી આ વાતો
Automobile News
કારના શોખીનોને ઝટકો! 2 મહિના બાદ મારુતિની આ જબરદસ્ત કાર થઈ જશે બંધ
India vs Pakistan
IND vs PAK : પાકિસ્તાન સામે પ્લેઈંગ-11માં થશે મોટો ફેરફાર, આ બોલરની થશે એન્ટ્રી
Gold rate
હાશ હૈયે ટાઢક વળી! ભારે તેજી બાદ સોનાએ આપી રાહત, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ
heart attack
ધો. 10 ની વિદ્યાર્થીનીનું હાર્ટ એકેટથી મોત, બાળકોમાં આ લક્ષણો જોવા મળે તો સારવાર કરો
IND vs Pak
ભારત કે પાકિસ્તાન... કઈ ટીમ છે વધુ ખતરનાક ? છેલ્લી 10 વન ડે મેચોમાં આવો છે રેકોર્ડ