हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મિલન
મિલન News
Ahmedabad
અમદાવાદ: 10 વર્ષના બાળકને વૃદ્ધે પરિવારની જેમ સાચવ્યો, વ્હોટ્સએપથી થયું મિલન
રાજ્યમાં ગુમ થયેલા બાળકોને શોધી તેના માતા-પિતા કે વાલી વારસ સુધી પહોંચાડવાની ડ્રાઇવ ચાલી રહી છે. જેની વચ્ચે અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં એક માતા પોતાનાં10 વર્ષનાં બાળકને લારી પાસે પોતે વોશરૂમ જઇને આવે છે. તેમ કહીને એકલો મુકી ફરાર થઇ ગઇ હતી. બાળકને લેવા માટે તેની માતા પરત આવશે તેવી આશા સાથે લારીવાળા વૃદ્ધને આ બાળકને ચાર દિવસ પોતાનાં ઘરે સાચવ્યો હતો. જો કે માતા પરત નહી આવતા દરિયાપુર પોલીસને જાણ કરી હતી.
Aug 15,2020, 18:46 PM IST
Andhra Pradesh
અસ્થિર મગજની માતાનું 10 વર્ષે દિકરા સાથે મિલન થતાં સર્જાયા લાગણીસભર દૃશ્યો
સખી સંઘના પ્રમુખ જીગીશા વ્યાસે જણાવ્યું કે, મહિલાએ આપેલી વિગતોને આધારે આશ્રય ગૃહની ટીમે મહિલાના પરિવારની શોધખોળ શરૂ કરી. જેના માટે તેમણે આંધ્ર પ્રદેશની પોલીસથી માંડીને કલેક્ટર અને મુખ્યમંત્રી સુધીનો સંપર્ક કર્યો. આખરે, તેમની મહેનત રંગ લાવી અને મહિલાના પરિવારનો સંપર્ક થઈ શક્યો. સૌ પ્રથમ ટેલિફોનીક અને પછી વીડિયો કોલ દ્વારા બંને વચ્ચે વાતચીત કરાવી. દિકરો પણ વીડિયો કોલમાં માતાને ઓળખી ગયો અને માતા પણ દિકરાને ઓળખી ગઈ હતી.
Dec 6,2019, 23:45 PM IST
છોટા ઉદેપુર
છોટાઉદેપુર પોલીસની માનવતા, ગુમ થયેલા યુવકનું પરિવાર સાથે કરાવ્યું મિલન
ગુજરાતના જ એક પોલીસ જવાને પરિવારથી વિખુટા પડેલા એક માનસિક અસ્વસ્થ યુવાનને ના માત્ર લોકોના મારથી બચાવ્યો પણ તેનું તેના પરિવાર સાથે મિલન કરાવી જે માનવતાની મહેક પ્રસરાવી છે. તે જોતા ચોક્કસ આ પોલીસ જવાનને સલામ કરવાનું મન થાય. છોટાઉદેપુર પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો નરપત સિંહ પસાર થઇ રહ્યો હતો ત્યારે દુમાલી નજીક એક વ્યક્તિને કેટલાક છોકરાઓ ચોર માનીને માર મારી રહ્યા હતા ત્યારે તેને બચાવ્યો અને તેના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.
Jul 31,2019, 11:55 AM IST
કેદારનાથ
ચમત્કાર ! કેદારનાથના 2013ના પૂરમાં તણાયેલી યુવતીનું પરિવાર સાથે મિલન
ચંચલ નામની છોકરી એ વખતે 12 વર્ષની હતી અને તેના પરિજનોએ આ ભીષણ પૂરમાં તેને મૃત માની લીધી હતી, જોકે, એ સમયે રાહત-બચાવ કાર્યમાં લાગેલી ટૂકડીએ માનસિક રીતે વિકલાંગ એવી આ છોકરીને જમ્મુમાં એક અનાથાશ્રમમાં મોકલી આપી હતી
Dec 25,2018, 17:49 PM IST
Trending news
hair fall
નાળિયેર તેલમાં આ વસ્તુ મિક્સ કરી વાળમાં લગાડો, કાંસકામાં નહીં દેખાય એક પણ વાળ
gujarat
દેવું થઈ જતાં મિત્રો સાથે કર્યું એવું કામ કે...આવ્યો કાયદાના સકંજામાં! સુરતની ઘટના
Aamir Khan
આમિર ખાનની જિંદગીમાં મિસ્ટ્રી ગર્લની એન્ટ્રી; 59 વર્ષે શું ત્રીજી વાર ઘોડે ચઢશે!
Gujarat Poltics
રસપ્રદ છે જુનાગઢની ચૂંટણીનો ઈતિહાસ, બહેનોએ ભૂલથી પાકિસ્તાન માટે આપી દીધા હતા મત
Budget 2025
હેલ્થ સેક્ટરને શું મળ્યું? કેન્સરની દવાઓ સસ્તી, 10 હજાર મેડિકલ સીટો વધશે....
Budget 2025
નાણામંત્રીએ વૃદ્ધ નાગરિકોને આપી મોટી ભેટ, હવે આટલા રૂપિયા સુધી મળશે ટેક્સ ડિડક્શન
Union Budget 2025
નાણામંત્રીની સફેદ સાડીને કારણે લાઈમલાઈટમાં આવી બિહારની આ મહિલા, કોણ છે દુલારી દેવી?
Budget 2025
મોબાઈલ, લેધર, મેડિકલ ઈક્વિપમેન્ટ... બજેટમાં મધ્યમ વર્ગને મોજ, આ સામાન થયો સસ્તો
Budget 2025
બજેટની સૌથી મોટી જાહેરાત, 12 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં, જાણો વિગતો
Union Budget 2025
બજેટમાં મધ્યમવર્ગીય લોકોને રાહત આપતી 10 મોટી જાહેરાત, વાંચવાનું ચૂકશો નહિ