हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ધાર્મિક સ્થળો
ધાર્મિક સ્થળો News
gujarat
ગુજરાતમાં હવે ક્યાં ઉઠી અશાંતધારાની માંગ? હિન્દુ બાહુલ્ય વિસ્તારમાં વધી મુસ્લિમોની..
ગુજરાતમાં એવા ઘણા શહેર અને તે શહેરના વિસ્તારો છે જ્યાં બહુમતિવાળો સમાજ લઘુમતિમાં આવી જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. હિન્દુ બાહુલ્ય વિસ્તારમાં લઘુમતિ સમાજની બહુમતિ વધતાં અનેક દુષણો ઉભા થયા છે. આવું જ કંઈક રાજકોટ શહેરમાં પણ જોવા મળી રહ્યું છે. રાજકોટ દક્ષિણમાં આવી સ્થિતિ સર્જાતા હવે અશાંતધારો લાગુ કરવા માગણી કરાઈ છે.
Dec 20,2024, 20:57 PM IST
Junagadh
સદીના મહાનાયક અમિતાભ બચ્ચન આ તારીખે સૌરાષ્ટ્રના ધાર્મિક પ્રવાસે, જાણો કાર્યક્રમ
અમિતાભ બચ્ચનના ગુજરાત પ્રવાસ વિશે વાત કરીએ તો, જૂનાગઢના ભવનાથ ખાતે આવેલા ગોરખનાથ આશ્રમ ખાતે અમિતાભ બચ્ચન મુલાકાત લેશે. 26 તારીખે તેઓ ગુજરાત આવે તેવી માહિતી સામે આવી છે.
Aug 23,2022, 19:20 PM IST
સુરત
વેસ્ટમાંથી બેસ્ટ: સુરત મહાનગર પાલિકા આ રીતે બનાવી રહ્યું છે ઓર્ગેનિક ખાતર
સુરત મહાનગર પાલિકા દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનો કોન્સેપ્ટ વિકસાવવામાં આવ્યો છે. જેમાં શહેરના મંદિરો-દરગાહ પરથી ફૂલોના વેસ્ટ ભેગા કરીને તેમાંથી ઓર્ગેનિક ખાતર બનાવવામાં આવી રહ્યું છે
Sep 23,2020, 17:14 PM IST
અનલોક 1
સરકારે રેસ્ટોરેન્ટ, ધાર્મિક સ્થળો, મોલ અને ઓફિસ માટે જાહેર કરી નવી ગાઇડલાઇન
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે 'અનલોક-1' દરમિયાન કોરોના વાયરસના કેસ વધતા શુક્રવારે રાત્રે રેસ્ટોરેન્ટ, હોટલ, ધાર્મિક સ્થળો, શોપિંગ મોલ અને ઓફિસ માટે નવી ગાઇડલાઇન જાહેર કરી છે.
Jun 13,2020, 8:38 AM IST
Aakash Chopra
ધાર્મિક સ્થળોને ખોલવા પર આકાશ ચોપડાએ ઉઠાવ્યા સવાલ, થઈ ગયો ટ્રોલ
ભારત માટે 10 ટેસ્ટ રમનાર આકાશ ચોપડાએ ટ્વીટ કર્યું છે કે ધાર્મિક સ્થળોને ખોલવાની જરૂર શું છે. ભગવાન દરેક જગ્યાએ છે... કે નહીં? તેના ટ્વીટ પર તેને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.
May 31,2020, 13:16 PM IST
ગુજરાત
ગુજરાતમાં દરિયાઇ માર્ગે ઘૂસવાના પ્રયાસમાં પાકિસ્તાની આતંકી, કચ્છમાં એલર્ટ
જમ્મુ-કાશ્મીરમાંથી 370ની કલમ બાદ પાકિસ્તાનની ઊંઘ હરામ થતા આતંકીઓ ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કરી શકે છે. આઇબીને ઇનપુટ મળતા ગુજરાતના દરિયાઇ વિસ્તારમાં એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે જ કચ્છની દરિયાઈ અને ખાડી બોર્ડર પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે
Aug 14,2019, 9:29 AM IST
ગુજરાત
ગુજરાતમાં આતંકી હુમલાની આશંકાને લઇને IBનું એલર્ટ, પોલીસને સતર્ક રહેવા આદેશ
ગુજરાત સહિત અનેક રાજ્યોમાં આતંકી હુમલાની આશંકાને લઇને આઇબી દ્વારા રાજ્યમાં એલર્ટ આપવામાં આવ્યું છે. સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠનો દ્રારા રાજ્ય અને દેશના મહત્વના શહેરોમાં હુમલો કરવામાં આવી શકે છે.
Aug 13,2019, 22:42 PM IST
ગુજરાતસ
ગુજરાતમાં હાઇ એલર્ટ: રાજ્યમાં થઇ શકે છે ઇતિહાસનો સૌથી મોટો આતંકી હુમલો
જમ્મુ-કાશ્મીરના આતંકવાદી હુમલા બાદ આતંકવાદી સંગઠનો દ્વારા જાહેર પબ્લિક સ્થળ મંદિર અને ખાસ કરીને ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપર મોટો આતંકી હુમલો કરવામાં આવે તેવી માહિતી ગાંધીનગર આઇબીના input ઇન્ટેલિજન્સ બ્યુરોને મળી છે.
Feb 17,2019, 20:39 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય