हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
ENG
105/ 2
(15.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
જોયા અખ્તર
જોયા અખ્તર News
ranveer singh
હોલીવુડની રીમેકમાં સાથે જોવા મળશે રણવીર સિંહ અને કેટરીના કેફ?
એક લાંબા સમયથી રણવીર સિંહ અને કેટરીના કેફ સાથે ફિલ્મ કરવા ઈચ્છે છે. લાગે છે કે હવે તેની ઈચ્છા પૂરી થવાની છે, કારણ કે જોયા અખ્તર પોતાની આગામી ફિલ્મમાં બંન્નેને કાસ્ટ કરવા ઈચ્છે છે.
Jul 8,2020, 12:55 PM IST
જોયા અખ્તર
જોયા અખ્તર એનાઉન્સ કરશે ક્રિટિક્સ ગિલ્ડ એવોર્ડ્સ
ફિલ્મ ક્રિટિક્સ ગિલ્ડ અને મોશન કંટેટ ગ્રુપે પોતાના પહેલા ક્રિટિક્સ ચોઇસ ફિલ્મ એવોર્ડ્સની જાહેરાત કરી દીધી છે જે ભારતીય સિનેમાની વિવિધતાનો જશ્ન ઉજવે છે. ક્રિટિક્સ ચોઇસ શોર્ટ ફિલ્મ એવોર્ડ્સમાં સફળતા બાદ, ફિલ્મ ક્રિટિક્સ ગિલ્ડ એન્ડ મોશન કંટેંટ ગ્રુપે ફરી એકવાર ક્રિટિક્સ ચોઇસ ફિલ્મ નિર્માણ માટે પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર બાદ એકમાત્ર ખિતાબ છે. આ પુરસ્કાર હિંદી, મરાઠી, ગુજરાતી, બંગાળી, કન્નડ, તમિળ, તેલુગુ અને મલયાલમ સિનેમાની સર્વશ્રેષ્ઠ ફીચર આપવામાં આવશે.
Apr 2,2019, 19:30 PM IST
મેડ ઇન હેવન
''મેડ ઇન હેવન'' માટે જોયા અખ્તર અને ''ગલી બોય'' આવ્યા એકસાથે!
નિર્દેશક-અભિનેતાની જોડી, જોયા અખ્તર અને વિજય રાજ ટૂંક સમયમાં અમેઝોન પ્રાઇમ વીડિયો ઓરિજનલની આગામી વેબ સીરીઝ ''મેડ ઇન હેવન'' સાથે વાપસી કરવા માટે પુરી રીતે તૈયાર છે. ગલી બોયમાં પોતાના પાત્રની સાથે એક ઉંડી છાપ છોડનાર અભિનેતા અભિનેતા વિજય રાજ હવે જોયા અખ્તર અને રીમા કાગતી દ્વારા બનાવવામાં આવેલી આગામી પ્રાઇમ ઓરિજનલ સીરીઝમાં એક મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ વર્ષે વિજય રાજે પોતાના પ્રતિષ્ઠિત પાત્રોની સાથે લોકોને ખૂબ મનોરંજન પુરૂ પાડ્યું છે અને હવે ''મેડ ઇન હેવન''ની સાથે તે વેબની દુનિયામાં પોતાનો ડેબ્યૂ કરવા માટે તૈયાર છે.
Mar 5,2019, 14:16 PM IST
જોયા અખ્તર
દિલ્હીના વિભિન્ન સુંદર સ્થળો પર કરવામાં આવ્યું મેડ ઇન હેવનનું શૂટિંગ!
અમેઝોન પ્રાઇમ વીડિયો ઓરિજનલની આગામી વેબ સિરિઝ ''મેડ ઇન હેવન''નું ટ્રેલર અત્યાર સુધીના રિલીઝ થયેલા કંટેંટ દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. સિરિઝમાં બતાવવામાં આવેલા સુંદર અને શાનદાર લગ્નની ચમકે પ્રશંસકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરી લીધું છે. અમેઝોન પ્રાઇમ વીડિયો ઓરિજનલની આગામી વેબ સિરિઝ 'મેડ ઇન હેવન'ની સાથે ટ્રેલરના રિલીઝ સાથે આ વર્ષે લગ્નની સીઝન થોડી જલદી આવી ગઇ છે, જે એક્સલ એંટરટેનમેંટ દ્વારા નિર્મિત છે.
Feb 27,2019, 12:21 PM IST
ગલી બોય
Trailer : 'ગલી બોય'માં જોવા મળ્યો રણવીર સિંહનો 'મુંબઈયા અંદાજ'
બોલીવુડ ઈંડસ્ટ્રીમાં એક ધમાકેદાર એક્ટરની એંટ્રી થઇ ચૂકી છે જેને પડદા પર જોવો કોઇ ટ્રીટથી ઓછું નથી. એનર્જી અને એક્ટિંગનો ભંડાર એક્ટર રણવીર સિંહ વધુ એક ફિલ્મ સાથે હાજર થઇ ચૂક્યો છે. જોયા અખ્તર અને રિતેશ સિધવાની ફિલ્મ 'ગલી બોય'નું ટ્રેલર રિલીઝ થઇ ચૂક્યું છે. સિંબા અને ખિલજી બાદ રણવીર સિંહને મુંબઇની ચાલીના છોકરાના રોલમાં જોવો ખરેખર મજેદાર છે. સમાચાર લખાઇ રહ્યા છે ત્યાં સુધી ટ્રેલરને બે લાખ વધુ લોકો જોઇ ચૂક્યા છે.
Jan 9,2019, 16:52 PM IST
ગલી બોય
સામે આવ્યું 'ગલી બોય'નું પ્રથમ પોસ્ટર, જોવા ન મળ્યો બોલીવુડનો 'સિંબા'રણવીર
રણવીર સિંહ ગત અઠવાડિયે પોતાની બ્લોકબસ્ટર ફિલ્મ ''સિંબા' લઇને ચર્ચામાં છે. તો આ દરમિયાન તેમની આગામી ફિલ્મનું પ્રથમ પોસ્ટર પણ સામે આવ્યું છે. રણવીરના ફેન્સ તેમની દરેક ફિલ્મની આતુરતાપૂર્વક રાહ જુએ છે. એવામાં ''ગલી બોય''ને લઇને તેમના ચાહકોના મનમાં ખૂબ એક્સાઇમેંટ હતી. પરંતુ આ પોસ્ટર રિલીઝે રણવીરના ચાહકો માટે એક્સાઇમેંટ અને સસ્પેંસ ઓછું કરવાના બદલે વધારી દીધું છે.
Jan 2,2019, 11:57 AM IST
Trending news
petrol-diesel
ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી ભારતમાં સસ્તું થઈ જશે પેટ્રોલ-ડીઝલ? જાણો વિગત
gujarat
મહાશિવરાત્રી મેળાને લઈને ST વિભાગની વિશેષ વ્યવસ્થા; જાણો ક્યાંથી કેટલી બસો મુકાશે?
gujarat
પાણી પીવા ગયેલી સગીરા સાથે મોટો કાંડ થતા રહી ગયો! હેવાન શૌચાલયમાં ખેંચી ગયો અને પછી.
Apple Foldable iPhone
Samsung ને રોવડાવવા આવી રહ્યો છે Apple નો ફોલ્ડેબલ ફોન, ક્યારે થશે લોન્ચ? જાણો વિગતે
Russia Ukraine war
ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા ! રશિયન રક્ષા મંત્રીએ સૈનિકોને કર્યા હાઈ એલર્ટ
vastu tips
Vastu Tips: જીવનમાં સુખ અને સમૃદ્ધિ માટે અપનાવો આ 5 સરળ વાસ્તુ ટિપ્સ
Balvatika
અમદાવાદ કાંકરિયામાં બાલવાટિકાનું નામ બદલાયું; જાણો હવે કયા નવા નામથી ઓળખાશે?
DA increase announcement 2025
DAને લઈને આવતા મહિને થઈ શકે છે જાહેરાત! પણ કર્મચારીઓના ચહેરા પર નહીં આવે સ્મિત, જાણો
india
3 મહિનામાં કોલેજના વિદ્યાર્થીનું અનોખું ઈનોવેશન! એક ચાર્જિંગમા ઈ-બાઈક દોડશે 150 કિમી
Devayat Khavad
એક જ સમયે ડાયરાના બે કાર્યક્રમ! વિવાદ થતા લોકસાહિત્યકાર દેવાયત ખવડે કર્યો ખુલાસો