हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કન્યાદાન
કન્યાદાન News
wedding day
સુરતીઓમાં લગ્નને યાદગાર બનાવવાની હોડ લાગી, યુવક હેલિકોપ્ટરમાં જાન લાવ્યો
આજે દરેક વ્યક્તિ કંઈક અલગ કરીને પોતાના લગ્ન (wedding) ને યાદગાર કરવા માંગે છે. આ માટે તેઓ કંઈક અવનવુ કરતા હોય છે. હટકે લગ્ન કરવામાં સુરતીઓ અવ્વલ છે. અનોખી ભેટથી લઈને અનોખી રીતે જાન લાવવામાં સુરતીઓની સરખામણીએ કોઈ ન આવે. ત્યારે હાલ જ્યારે લગ્નસરાની મોસમ ચાલી રહી છે ત્યારે સુરતના બે લગ્નના કિસ્સા સામે આવ્યા છે. જેમાં ખંજોગ ખાતે માલધારી સમાજના અગ્રણીનો પુત્ર હેલિકોપ્ટરમાં જાન લઈને પહોંચ્યો હતો. તો બીજી તરફ, એક કન્યાને તેના પરિવાર દ્વારા કન્યાદાનમાં સોલાર પેનલ (solar panel) ભેટ અપાઈ હતી. જેથી તેને સાસરે ક્યારેય લાઈટ બિલ ન આવે.
Nov 25,2021, 8:31 AM IST
Rajal Barot
લોકગાયિકા રાજલ બારોટ બે બહેનો માટે બની પિતા, કન્યાદાન કરીને વિદાય પર રડી પડી
ગુજરાતના લોકગાયકોની લોકો વચ્ચે સૌથી વધુ પોપ્યુલર છે. આવામાં તેમની સાથે જોડાયેલા દરેક બાબત ચર્ચા જગાવે છે. ત્યારે ગુજરાતની જાણીતી ગાયિકા રાજલ બારોટે (rajal barot) એવુ કર્યુ, જેની ચર્ચા ચારેકોર થઈ રહી છે. સાથે જ લોકો તેમની આ કામગીરીના વખાણ પણ કરી રહ્યાં છે. રાજલ બારોટે તેમની બંને બહેનોના ધામધૂમથી લગ્ન કરાવીને તેમનુ કન્યાદાન (kanyadan) કર્યુ હતું. ગાઁધીનગરમાં રંગેચંગે લગ્ન સમારોહ યોજાયો હતો, જેમાં રાજલ બારોટ બંને બહેનોની વિદાય પર રડી પડી હતી.
Nov 22,2021, 16:27 PM IST
Aravalli
ગુજરાતના આ પ્રસંગની ચારેતરફથી થઈ પ્રશંસા, મુસ્લિમ મામાએ કર્યું હિન્દુ ભાણી
બાયડના રડોદરા ગામે યોજાયેલા એક લગ્ન સમારોહમાં કોમી એકતા (Hindu Muslim Ekta) નું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું. ગોસ્વામી પરિવારના ઘરે લગ્ન પ્રસંગમાં બાયડના મુસ્લિમ પરિવાર દ્વારા હિન્દુ દીકરીનું મામેરું કરવામાં આવ્યું હતું. આ વેળા હિન્દુ-મુસ્લિમ એકતાનું અનોખુ ઉદારણ બની રહી હતી.
Feb 17,2020, 12:02 PM IST
સુરત
TOP 25 : સુરતમાં સમૂહ લગ્નમાં કન્યાદાનમાં અપાયા ફાયર સેફ્ટીના સાધનો
સુરતમાં સમૂહ લગ્નમાં વધુને કન્યાદાનમાં ફાયર સેફ્ટીના સાધન આપવામાં આવ્યા. તક્ષશિલા અને રઘુવીર માર્કેટની ઘટના પછી આ નિર્ણય લેવાયો હતો. ઘરમાં આગ લાગે તે સમયે કામ લાગતા સાધનો કન્યાદાનમાં અપાયા છે. 25 યુગલો માટે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.
Feb 9,2020, 23:30 PM IST
surat
સુરતમાં આવતીકાલે 275 દીકરીઓના કન્યાદાન : એક તરફ વૈદિક વિધિથી લગ્ન, તો બીજી
પિતા વગરની જરૂરિયાતમંદ દીકરીઓના લગ્ન કરાવતા ઉદ્યોગપતિ મહેશભાઈ સવાણી (Mahesh Savani) એ 2012થી એક બીજુ ઉપાડ્યું છે. આ વર્ષે પણ 275 જરૂરિયાતમંદ દીકરીઓના લગ્નનું આઠમું આયોજન કરવામાં છે. આ 275 દીકરીઓના લગ્ન સાથે પ્રભુતામાં પગલાં માંડતી દીકરીઓની કુલ સંખ્યા 2,759 થશે. લગ્નના બે દિવસ પહેલા તમામ 275 દીકરીઓ એક સાથે મહેંદી મૂકી હતી.
Dec 20,2019, 8:39 AM IST
Ramesh Oza
કથાકાર ભાઇશ્રી રમેશ ઓઝાએ મતદાનને કન્યાદાન સાથે સરખાવ્યું
લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ કાંદીવલી પૂર્વની ઠાકુર વિદ્યામંદિર ખાતે મતદાન કર્યું. વોટ આપ્યા બાદ ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ મતદાનની પ્રક્રિયાને કન્યાદાનની વિધિ સાથે સરખાવી. તેમણે કહ્યું કે કન્યાદાન પહેલાં માતાપિતા જે રીતે મૂરતિયો શોધવામાં તમામ વાતોનું ધ્યાન રાખે છે એ રીતે મતદાન આપતાં પહેલાં ઉમેદવારથી સારી રીતે વાકેફ થઈને જ મતદાન કરવું જોઈએ.
Apr 29,2019, 18:17 PM IST
isha ambani anand piramal wedding
Video: ઇશાના કન્યાદાન વખતે બિગ બીએ સૌને ભાવુક કર્યા
પુત્રી ઇશા અંબાણીના કન્યાદાન વખતે બિગ બીએ સૌને ભાવુક કર્યા હતા. અમિતાભ બચ્ચને કન્યાદાન વખતે કન્યાદાન અંગે વાત કરતાં મુકેશ અંબાણી, નીતા અંબાણી સહિત સૌ કોઇની આંખો ભીની થઇ હતી.
Dec 13,2018, 16:28 PM IST
Trending news
ADG of BSF
ગુજરાત કેડરના IPS અધિકારીને કેન્દ્રમાં મળી મોટી જવાબદારી, BSF ના ADG તરીકે નિમણૂંક
Shillong
આ શહેરને કહેવાય છે 'Scotland of the East', સૌંદર્ય એવું કે મન મોહી લેશે
rajkot police
'ચા'માં ઘેનની દવા નાખી લૂંટ, વૃદ્ધ મહિલાઓને બનાવતા ટાર્ગેટ, બંટી-બબલી ઝડપાયા
street dogs
ગુજરાતના આ જિલ્લામાં હડકાયા કૂતરાથી લોકોમાં ભયનો માહોલ, ઘણા લોકો પર કર્યો હુમલો
How to make hair black naturally permanently
સફેદ વાળની સમસ્યાથી છુટકારો મેળવવા ઘરે બનાવો આ નેચરલ તેલ, વાળ થઈ જશે કાળા
Mahakumbh 2025
Breaking News: મહાકુંભમાં ભીષણ આગ લાગતા અફરાતફરી, અનેક ટેંટ અને સામાન થયો બળીને ખાખ
vayve eva solar car price features
Auto Expo 2025 માં લોન્ચ થઈ સોલર કાર Vayve Eva, કિંમત માત્ર 4 લાખ રૂપિયાથી શરૂ
Ahmedabad
અમદાવાદના આ વિસ્તારની કાયાપલટ થશે, મુખ્યમંત્રીએ નવા ઓવરબ્રિજ માટે મંજૂર કર્યા રૂપિયા
Auto Expo 2025
આ છે ભારતની પહેલી ફ્લાઈંગ ટેક્સી, સરલા એવિએશને પ્રોટોટાઈપ કર્યુ રજૂ
lifestyle
વાળના ગ્રોથ માટે ખાઓ આ 5 સુપરફૂડ્સ, વાળ થશે શ્રદ્ધા કપૂર જેવા જ લાંબા અને સુંદર