ZEE NEWSને વડાપ્રધાને આપેલા ઇન્ટરવ્યૂની 10 ખાસ વાતો

ઇન્ટરવ્યૂ્માં પીએમ મોદીએ વિદેશ નીતિ, વન નેશન વન ઇલેક્શન તેમજ બીજા અનેક મુદ્દાઓના વિગતવાર જવાબ આપ્યા

ZEE NEWSને વડાપ્રધાને આપેલા ઇન્ટરવ્યૂની 10 ખાસ વાતો

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2018ના વર્ષનો પહેલો ઇ્ન્ટરવ્યૂ Zee Newsને આપ્યો છે. Zee Newsના એડિટર સુધીર ચૌધરીએ શુક્રવારે વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ વિદેશ નીતિ, વન નેશન વન ઇલેક્શન, નોટબંધી, જીએસટી તેમજ રાષ્ટ્રીય રાજનીતિ સહિત અનેક મુદ્દાઓ વિશે સવાલ કર્યા. વડાપ્રધાને આ સવાલોના વિગતવાર જવાબ પણ આપ્યા. આ ઇન્ટરવ્યૂ દરમિયાન વડાપ્રધાન દ્વારા કહેવામાં આવેલી ખાસ 10 વાતો પર એક નજર...

1- દુનિયાની રેટિંગ એજન્સીઓ ભારતની પ્રગતિને માની રહી છે

2- વિશ્વ ભારતનો સ્વીકાર કરી રહ્યું છે કારણ કે દેશમાં સારું કામ થઈ રહ્યું છે 

3- લોકતંત્રમાં ટીકા જ તાકાત છે. ટીકા વગર લોકશાહી ચાલી જ ન શકે

4- વિપરીત પરિસ્થિતિઓનો અવસરમાં બદલવી એ મારો સ્વભાવ છે

5- મારું કામ છે ભારતની સવા કરોડ જનતાનો અવાજ બનવાનું 

6- સવા કરોડ દેશવાસીઓ મારી અંદર જીવંત છે

7- બજેટમાં અમારો એકમાત્ર એજન્ડ વિકાસ હશે

8- વિશ્વએ અનુભવ્યું કે અમે અલગ વિચારધારાવાળી સરકાર છીએ 

9- આઝાદી પછી એફડીઆઇમાં આટલો મોટો વધારો ક્યારે નથી નોંધાયો 

10- મારા પ્રયાસો છે કે દેશને કોઈ નુકસાન ન થાય 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news