Weight Loss: સાચી વાત...આ રીતે બટાકા ખાશો તો ચોક્કસ ઘટી જશે વજન, વૈજ્ઞાનિકોએ કર્યો દાવો

Potato for Weight Loss: બટાકાને વજન વધારનાર ફૂડ ગણવામાં આવે છે. પરંતુ વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સ્ટાર્ચથી ભરપૂર બટાકા વજન ઓછું કરવામાં મદદ કરી શકે છે.

Weight Loss: સાચી વાત...આ રીતે બટાકા ખાશો તો ચોક્કસ ઘટી જશે વજન, વૈજ્ઞાનિકોએ કર્યો દાવો

Eat Potatoes to Reduce Weight: ખરાબ લાઇફસ્ટાઇલના લીધે હાલના સમયમાં મોટાભાગના લોકો મોટાપાથી પરેશાન છે અને વજન ઓછું કરવા માંગો છો. વજન ઓછું કરવા માટે મોટાભાગે લોકો કાર્બ્સવાળી વસ્તુઓ ખાવાનું છોડી દે છે, પરંતુ શું તમે જાણો છો કે દરરોજ બટાકા ખાઇને પણ વજન ઓછું કરી શકો છો. વૈજ્ઞાનિકોએ તેને લઇને દાવો કર્યો છે કે સ્ટાર્ચથી ભરપૂર બટાકા વજન ઓછું કરવામાં મદદ કરી શકે છે. 

વધુ કેલરી લેવાથી વધે છે વજન
વજન ઓછું કરવાનો પ્રયત્ન કરી રહેલા લોકો ઘણીવાર એવી વસ્તુઓ ખાઇ લે છે, જેમાં વધુ કેલેરી હોય છે. તેના લીધે તેમનું વજન ઓછું થવાના બદલે વધવા લાગે છે. એટલા માટે જો તમે પણ વજન ઓછું કરવા માંગો છો તો પોતાની ડાયટમાં એવા ફૂડને સામેલ કરો, જેથી પેટ જલદી ભરાય જાય અને તેમાં કેલરી ઓછી હોય. તેના માટે એક સારો ઓપ્શન છે. 

શું કહે છે કે બટાકાને લઇને રિસર્ચ
રિસર્ચર્સનું કહેવું છે કે બટાકામાં કાર્બ્સ અને સ્ટાર્ચની માત્રા વધુ હોય છે, પરંતુ તેને ખાવાથી પેટ જલદી ભરાય જાય છે અને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. જલદી પેટ ભરાવવાથી બાકી લોકોને તુલનામાં ઓછું ખાય છે અને આ વજન ઓછું કરવામાં મદદ કરે છે. જોકે તેને રાંધવા અને ખાવાની સાચી સલાહ હોવી જોઇએ. 

આ પણ વાંચો: 8th Pay Commission પર આવ્યું મોટી અપડેટ, કર્મચારીઓના પગારમાં થશે બમ્પર વધારો
​આ પણ વાંચો: આ સરકારી આદેશ બદલી દેશે લોકોની જીંદગી, દરેક ભારતીયને મળશે સીધો 7 લાખનો ફાયદો
​આ પણ વાંચો: ગેસ સિલિન્ડર પર મળે છે 50 લાખ રૂપિયા સુધીનો મફત વીમો : જાણો તમારા અધિકારો અને નિયમો
​આ પણ વાંચો: દેશનું એકમાત્ર ગામ...જ્યાં પ્લાસ્ટિક આપતાં મળે છે સોનું, કારણ જાણીને ચોંકી જશો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news